Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 35°C

latest news

4,360 stories

ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર: “કેનમાં ડીઝલ આપો, નહીંતર ખેતી કેમ કરવી?” – તંત્ર સામે અન્નદાતાનો રોષ !!!

રાજ્યભરમાંથી એક ચિંતાજનક અને ખેડૂતોની વેદના દર્શાવતા અહેવાલ સામે આવી રહ્યા છે. હાલમાં ખેતીની સીઝન પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે જગતનો તાત ડીઝલ મેળવવા માટે ભારે હાલાકીનો સામનો કરી રહ્યો છે. ટ્રેક્ટર અને અન્ય કૃષિ સાધનો માટે ડીઝલ લેવા ખેડૂતો…

· 2 min read

પીપલગ ખાતે સર્વત્રિક રસીકરણ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો

નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા સર્વત્રિક રસીકરણ કાર્યક્રમ અંતર્ગત આજે પીપલગ સ્થિત સરદાર પટેલ હાઈસ્કૂલ ખાતે વિશેષ રસીકરણ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ૫ વર્ષ પૂર્ણ થયેલ બાળકોને DPT 2nd Booster Dose તેમજ ૧૦ અને ૧૬…

· 2 min read

નડિયાદ શ્રી સંતરામ ઇંગ્લિશ મિડીયમ સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની હર્ષોલ્લાસભેર ઉજવણી

નડિયાદ સ્થિત શ્રી સંતરામ મંદિર સંચાલિત તથા પરમ પૂજ્ય મહંતશ્રી રામદાસજી મહારાજ અને સંતશ્રી નિર્ગુણદાસજી મહારાજના પાવન સાનિધ્યમાં ચાલતી શ્રી સંતરામ ઇંગ્લિશ મિડીયમ સ્કૂલમાં આજ રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની હર્ષ અને ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ વિવિધ…

· 2 min read

વડતાલધામ ખાતે કેડીસીસી બેંકના નવનિર્મિત ATMનું લોકાર્પણ

નડિયાદ તાલુકાના શ્રી સ્વામિનારાયણ મંદિર, વડતાલધામ ખાતે કેડીસીસી બેંકના નવનિર્મિત ATMનું લોકાર્પણ પ.પૂ. શ્રી દેવપ્રકાશદાસજી સ્વામી (મુખ્ય કોઠારીશ્રી, વડતાલધામ), પ.પૂ. શા. શ્રી ડો. સંતવલ્લભદાસજી સ્વામી (ચેરમેનશ્રી, વડતાલધામ) તથા કેડીસીસી બેંકના ચેરમેન તેજસકુમાર બી. પટેલ અને ઉપસ્થિત સંચાલક મંડળના સભ્યોના વરદ…

· 2 min read

વડોદરામાં યુસુફ પઠાણના કબજાવાળા પ્લોટની હરાજીનો વિવાદ ગરમાયો, VMC સામે દંડ વસૂલવાની માંગ

વડોદરા મહાનગરપાલિકા (VMC) અને પૂર્વ ભારતીય ક્રિકેટર તથા તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સાંસદ યુસુફ પઠાણ વચ્ચેનો જમીન વિવાદ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. તાજેતરમાં મળેલી મનપાની સ્થાયી સમિતિની બેઠકમાં યુસુફ પઠાણના કબજા હેઠળના 978 ચોરસ મીટરના પ્લોટ સહિત કુલ 7…

· 3 min read

ગુજરાત અને મહારાષ્ટ્રમાં અકસ્માતમાં જીવ ગુમાવનારને મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ

ગુજરાત અને મહારાષ્ટ્રમાં અકસ્માતમાં જીવ ગુમાવનારને મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ સાથે રૂપિયા ૧૫,૦૦૦ લેખે કુલ રૂપિયા ૩,૧૫,૦૦૦ સંવેદના સહાય અર્પણ થઈ છે. રાજ્યમાં કે અન્યત્ર બનતી જીવલેણ દુર્ઘટનાઓમાં મોરારિબાપુ દ્વારા ચિત્રકુટધામ તલગાજરડા અંતર્ગત શ્રધ્ધાંજલિ સાથે સંવેદના સહાયતા અર્પણ થતી રહે છે.…

· 2 min read

સુપ્રીમ કોર્ટે પક્ષપલટા રોકવા અંગેની અરજી ફગાવી, કહ્યું- ‘અસ્પષ્ટ અને આધારવિહોણા આરોપો પર હસ્તક્ષેપ નહીં’

ભારતના સર્વોચ્ચ ન્યાયાલયે રાજકીય નેતાઓના પક્ષપલટા (Defection) અને કથિત દબાણ દ્વારા પક્ષ બદલાવવાના આરોપોને લઈને દાખલ કરાયેલી એક મહત્વપૂર્ણ અરજીને ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે અરજીમાં કરવામાં આવેલા આરોપો અસ્પષ્ટ, સામાન્ય અને કોઈ પણ પ્રકારના વિશ્વસનીય…

· 4 min read

NEET પરીક્ષા પહેલાં ટેલિગ્રામ પરનો પ્રતિબંધ યથાવત, દિલ્હી હાઇકોર્ટે ફગાવી કંપનીની અરજી

NEET-UG 2026ની પુનઃપરીક્ષા પહેલાં Telegram પર કેન્દ્ર સરકાર દ્વારા લાદવામાં આવેલા અસ્થાયી પ્રતિબંધને લઈને દિલ્હી હાઇકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. શુક્રવારે જસ્ટિસ તેજસ કારિયાની બેન્ચે Telegram FZ LLC અને અન્ય અરજદારો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી ફગાવી દીધી હતી. કોર્ટે…

· 4 min read

રામ મંદિર દાન વિવાદ પર CM યોગીનું મૌન તૂટ્યું, કહ્યું- ‘15 દિવસ રાહ જુઓ, SIT સત્ય બહાર લાવશે’

અયોધ્યાના ભવ્ય રામ મંદિર સાથે સંકળાયેલા દાનની કથિત ચોરીના મામલે દેશભરમાં ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રથમ વખત જાહેરમાં પોતાની પ્રતિક્રિયા આપી છે. શુક્રવારે અયોધ્યાના રુદૌલી વિધાનસભા ક્ષેત્રમાં વિવિધ વિકાસ કાર્યોના શિલાન્યાસ અને લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન…

· 4 min read

છત્તીસગઢમાં ભાજપ નેતાની હત્યા : કારને ટ્રકથી ટક્કર મારી સળગાવી દેવાઈ, ત્રણના મોત

છત્તીસગઢના કોરિયા જિલ્લામાં ભાજપના નેતા ભરત સિંહની હત્યાના કેસે સમગ્ર રાજ્યમાં રાજકીય અને સામાજિક સ્તરે ભારે ચકચાર મચાવી છે. શરૂઆતમાં આ ઘટનાને સામાન્ય માર્ગ અકસ્માત માનવામાં આવી રહી હતી, પરંતુ પોલીસ તપાસમાં હવે હત્યાનું ગંભીર ષડયંત્ર હોવાની આશંકા વ્યક્ત કરવામાં…

· 4 min read