લખનઉમાં દિવ્યાંગ અને માનસિક બીમાર 15 વર્ષીય સગીરા પર સામૂહિક દુષ્કર્મનો આરોપ, મુખ્ય આરોપીની ધરપકડ
ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના જાનકીપુરમ વિસ્તારમાંથી એક હૃદયદ્રાવક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક 15 વર્ષીય દિવ્યાંગ અને માનસિક રીતે બીમાર સગીરા પર સામૂહિક દુષ્કર્મ ગુજારવામાં આ?...
ગુજરાતમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો વિરુદ્ધ મેગા ઑપરેશન, મોડી રાત્રે એકસાથે અનેક શહેરોમાં દરોડા
ગુજરાતમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશી નાગરિકો અને ઘૂસણખોરોને શોધી કાઢવા માટે ગુજરાત પોલીસે મંગળવાર, 2 જૂનની મોડી રાત્રે રાજ્યવ્યાપી વિશેષ ઑપરેશન હાથ ધર્યું હતું. અમદાવાદ, રાજક?...
દેશભરમાં હવામાનનો મિજાજ બદલાયો: IMDનું એલર્ટ, 18 રાજ્યોમાં વાવાઝોડા-વરસાદ, 4 જૂને કેરળમાં મોનસૂન પ્રવેશની શક્યતા
દેશભરમાં હવામાનનો મિજાજ ઝડપથી બદલાતો જોવા મળી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ આગામી પાંચ દિવસ માટે દિલ્હી-NCR સહિત ઉત્તર-પશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતના અનેક વિસ્તારોમાં વાવાઝોડા અને વરસાદની ...
ઉવા ગામ નજીક ટેન્કર ટાળતાં બસ ડિવાઇડર કૂદી સામેની બસ સાથે અથડાઈ, CNG બસમાં લાગી આગ
સુરત જિલ્લાના બારડોલી નજીક ઉવા ગામ પાસે બે સરકારી એસ.ટી. બસ વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો છે, જેમાં ઓછામાં ઓછા 5 લોકોના મોત થયાની પ્રાથમિક માહિતી સામે આવી છે. આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનો ...
જૂનાગઢમાં ઝેરી કેમિકલથી બનાવાતો નકલી દારૂ પર્દાફાશ: 4 લોકો બીમાર, મુખ્ય આરોપી ઝડપાયો
ગુજરાતમાં દારૂબંધી વચ્ચે જૂનાગઢમાંથી એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં નકલી દેશી દારૂ બનાવવા માટે માનવ જીવન સાથે જોખમી રમત રમાતી હોવાનો પર્દાફાશ થયો છે. પોલીસે કાર્યવાહી કર?...
NEET-UG 2026 પેપર લીક કેસ: સુપ્રીમ કોર્ટમાં કેન્દ્રનો જવાબ, PM મોદી જાતે મોનિટરિંગ કરી રહ્યા છે
NEET-UG 2026 પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. કેન્દ્ર સરકારે કોર્ટને જાણકારી આપી કે પરીક્ષા પ્રણાલીમાં રહેલી ખામીઓ અને પેપર ...
વરખડ ગામે સંયુક્ત રેઇડમાં , નશીલા પદાર્થ ન મળતા સ્થાનિકોએ લીધો રાહતનો શ્વાસ
રાજપીપલા નર્મદા જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને માદક પદાર્થોની હેરાફેરી અટકાવવા પોલીસ વિભાગ સતત સતર્ક બની અસરકારક કામગીરી કરી રહ્યો છે. તેના ભાગરૂપે આમલેથા પોલીસ સ્ટેશન વિસ્તારના વ?...
લાઓસ ગુફા દુર્ઘટના: સોનાની શોધમાં ગયેલા 7 લોકો પૂરથી ફસાયા, 5 જીવતા મળ્યા, રેસ્ક્યુ ઓપરેશન જોખમમાં
દક્ષિણ-પૂર્વ એશિયાના લાઓસ દેશમાં એક હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે, જ્યાં સોનાની શોધમાં ગયેલા 7 લોકો અચાનક આવેલા પૂરનાં કારણે એક ખતરનાક ગુફામાં ફસાઈ ગયા છે. આ ઘટના સાયસોમ્બૂન પ્રાંતમાં બની છ...
મથુરા પરિક્રમા માર્ગ પર ગોળીબાર : 4 લોકોને વાગી ગોળી, યાત્રાળુઓમાં મચી અફરાતફરી
ઉત્તર પ્રદેશના મથુરાના મહોલી ગામમાં ગુરુવારે એક ભયાનક હિંસક ઘટના સામે આવી છે. જૂની અદાવતને કારણે બે પક્ષો વચ્ચે થયેલા વિવાદે લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ઈંટ-પથ્થરમારો અને ખુલ્લેઆમ ગોળ...
પશ્ચિમ બંગાળમાં ‘Detect, Delete, Deport’ પોલિસી અમલમાં : શુભેન્દુ અધિકારી સરકારનો ઘૂસણખોરી સામે કડક એક્શન
પશ્ચિમ બંગાળમાં ભાજપની ઐતિહાસિક જીત બાદ નવી સરકારે સત્તા સંભાળતાં જ મોટા વહીવટી અને નીતિગત નિર્ણયો લેવાનું શરૂ કર્યું છે. તેમાં સૌથી વધુ ચર્ચાસ્પદ નિર્ણય ‘Detect, Delete and Deport’ (ડિટેક્ટ, ડિલીટ અને ડિ?...