અદાણી ગ્રીનની મોટી સિદ્ધિ : 3.37 GWh બેટરી સ્ટોરેજ સિસ્ટમ 10 મહિનામાં તૈયાર
અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (AGEL) એ ગુજરાતમાં તેના ખાવડા રિન્યુએબલ એનર્જી પાર્ક ખાતે 3.37 ગીગાવોટ-અવર (GWh) બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ કાર્યરત કરી છે. આ ચીનની બહાર વિશ્વની સૌથી મોટી સિંગલ-લોકેશન બેટરી સ્ટોરેજ ડિપ્લોયમેન્ટ છે. અદાણી ગ્રુપે એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું…










