Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 26°C

latest news

4,364 stories

ખેડાના ચાંદણા ગામમાં ગેરકાયદે જમીન કબજા અને છેડતીના આરોપો : ગ્રામજનોમાં રોષ, પ્રશાસન હરકતમાં

ખેડા જિલ્લાના ચાંદણા ગામમાંથી ગેરકાયદે જમીન કબજા અને સામાજિક તણાવના ગંભીર આરોપો સામે આવ્યા છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ, ગામની વચ્ચે આવેલી સરકારી/ફાજલ જમીન પર કેટલાક લોકોએ ગેરકાયદેસર રીતે કબજો કરી દુકાનોનું બાંધકામ ઊભું કરી દીધું છે. આ દુકાનો હવે સ્થાનિક…

· 3 min read

TMCમાં આંતરિક બગાવત તેજ : મમતા બેનરજીના નિર્ણયથી સાંસદોમાં અસંતોષ

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી બાદ મમતા બેનરજીની આગેવાની હેઠળની Trinamool Congressમાં આંતરિક જૂથવાદ ખુલ્લેઆમ સામે આવ્યો છે. લોકસભામાં ચીફ વ્હિપ તરીકે કલ્યાણ બેનરજીની નિમણૂક બાદ પાર્ટીના ઘણા સાંસદોમાં નારાજગી ફાટી નીકળી છે. આ નિમણૂક અગાઉના ચીફ વ્હિપ Kakoli Ghosh Dastidarને…

· 2 min read

મોરબીમાં શરમજનક ઘટના : પિતાએ જ સગીર દીકરીનો સોદો કર્યો, મકાન માલિકે દુષ્કર્મ આચર્યું

ગુજરાતના મોરબી શહેરમાંથી માનવતાને શરમાવે તેવી એક અત્યંત આઘાતજનક ઘટના સામે આવી છે. એક સગીર દીકરીની રક્ષા કરનાર પિતા જ તેના શોષણમાં સંડોવાયેલો હોવાનો ખુલાસો થતા સમગ્ર વિસ્તારમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. પ્રાથમિક રીતે મામલો માત્ર મકાન માલિક દ્વારા…

· 2 min read

ગુજરાતમાં ‘ઝીરો સેરેમની’ મોડેલ : 300 નવી બસો સીધી જ રસ્તા પર, જનસેવામાં તરત જોડાશે

ગુજરાતમાં જાહેર પરિવહન ક્ષેત્રે એક અનોખી અને જનકેન્દ્રિત પહેલ કરવામાં આવી છે. Bhupendra Patel અને Harsh Sanghaviના માર્ગદર્શન હેઠળ 16 મે 2026ના રોજ રાજ્યભરમાં એકસાથે 300 નવી અત્યાધુનિક બસો સીધી જ જનસેવામાં કાર્યરત કરવામાં આવશે. આ નિર્ણયની ખાસિયત એ છે…

· 2 min read

કોલકાતા રાજાબજારમાં નમાજ મુદ્દે હંગામો; રસ્તા પર નમાજ રોકતાં હજારો મુસ્લિમોએ રસ્તાની વચ્ચે હંગામો મચાવ્યો

શુક્રવારે પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં રસ્તા પર નમાઝ પઢવાને લઈને ઘણો વિવાદ થયો હતો. કોલકાતાના રાજા બજારમાં જ્યારે મુસ્લિમ સમુદાયના લોકો રસ્તા પર નમાઝ પઢતા હતા, ત્યારે પોલીસ ત્યાં પહોંચી અને તેમને રસ્તા પરથી હટાવવાનું શરૂ કર્યું. આના કારણે ભારે…

· 3 min read

લાલ કિલ્લા બોમ્બ બ્લાસ્ટ કેસમાં NIAની મોટી કાર્યવાહી : 7,500 પેજની ચાર્જશીટ, 10 આરોપીઓ સામે ગંભીર આરોપ

દેશની રાજધાની દિલ્હીમાં 10 નવેમ્બર 2025ના રોજ થયેલા ભયાનક કાર બોમ્બ વિસ્ફોટ કેસમાં National Investigation Agency (NIA)એ મોટી કાર્યવાહી કરી છે. એજન્સીએ કુલ 10 આરોપીઓ વિરુદ્ધ 7,500 પેજની વિગતવાર ચાર્જશીટ દાખલ કરી છે. આ મામલે પટિયાલા હાઉસ કોર્ટ સ્થિત વિશેષ…

· 3 min read

તમિલનાડુ ચૂંટણી બાદ મોટો ખુલાસો : વિદેશી નાગરિકોએ ગેરકાયદે મતદાન કર્યું, 10ની ધરપકડ

તમિલનાડુ વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. ચેન્નાઈ અને મદુરાઈ એરપોર્ટ પરથી ઇમિગ્રેશન અધિકારીઓએ કુલ 10 વિદેશી નાગરિકોની ધરપકડ કરી છે. આ તમામ લોકો પર આરોપ છે કે તેમણે વિદેશી પાસપોર્ટ ધરાવતા હોવા છતાં ગેરકાયદેસર રીતે…

· 3 min read

પીએમ મોદીની UAE મુલાકાતથી ભવ્ય શરૂઆત : F-16 એસ્કોર્ટ સાથે સ્વાગત, મોટા કરારો પર સહી

ભારતના પીએમ મોદી એ શુક્રવાર, 15 મે 2026ના રોજ તેમની પાંચ દેશોની મહત્વપૂર્ણ વિદેશ યાત્રાની શરૂઆત કરી છે. પ્રથમ તબક્કે તેઓ અબુ ધાબી પહોંચ્યા, જ્યાં તેમના આગમન સમયે યુનાઇટેડ આરબ એમિરેટ્સના F-16 લડાકુ વિમાનો દ્વારા તેમને વિશેષ એસ્કોર્ટ આપવામાં આવ્યો હતો.…

· 2 min read

BRICS બેઠકમાં ભારતનો કડક સંદેશ : મધ્ય પૂર્વ તણાવ વચ્ચે દરિયાઈ સુરક્ષા અને ઊર્જા સપ્લાય પર ચિંતા

ભારતની અધ્યક્ષતામાં યોજાયેલી BRICS દેશોના વિદેશ મંત્રીઓની મહત્વપૂર્ણ બેઠકમાં એસ. જયશંકરએ વૈશ્વિક સુરક્ષા, મધ્ય પૂર્વ સંકટ અને ઊર્જા પુરવઠા જેવા મુદ્દાઓ પર ભારતનો મજબૂત પક્ષ રજૂ કર્યો હતો. આ બેઠકમાં ઈરાન અને UAEના પ્રતિનિધિઓની હાજરીમાં ભારતે દરિયાઈ માર્ગોની સુરક્ષા અને…

· 3 min read

ભારતના સંરક્ષણ માટે મુંબઈમાં ૧૭ મેના દિવસે ‘શ્રી રાજમાતંગી મહાયજ્ઞ’

વિશ્‍વ પર અત્‍યારે ત્રીજા વિશ્‍વયુદ્ધના કાળા વાદળો છવાયેલા છે ત્‍યારે માત્ર રાજકીય કે બૌદ્ધિક સ્‍તરના પ્રયત્નો પૂરતા નથી, પરંતુ રાષ્‍ટ્રને આધ્‍યાત્‍મિક પાયાની મોટી આવશ્‍યકતા છે. આ જ ઉમદા હેતુથી, ભારતને અભેદ્ય આધ્‍યાત્‍મિક સંરક્ષણ કવચ પ્રાપ્‍ત થાય અને દેશની સર્વાંગી પ્રગતિ…

· 4 min read