Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 26°C

latest news

4,364 stories

નોઈડા હિંસા કેસમાં મોટો ખુલાસો : વિદેશી ફંડિંગ, હવાલા નેટવર્ક અને સંગઠનોના કનેક્શન સામે આવ્યા

નોઈડામાં 13 એપ્રિલ 2026ના રોજ થયેલી હિંસક ઘટનાની તપાસ હવે ગંભીર વળાંક લઈ રહી છે. ગૌતમબુદ્ધ નગર પોલીસના જણાવ્યા મુજબ આ કેસમાં વિદેશી ફંડિંગ, હવાલા નેટવર્ક અને અનેક સંગઠનોના કનેક્શન સામે આવ્યા છે. તપાસમાં મુખ્ય આરોપી સત્યમ વર્માના ખાતામાં વિદેશોથી…

· 3 min read

NEET UG પેપર લીક કેસમાં CBIનો મોટો એક્શન : વધુ 2 આરોપીઓ ધરપકડ, કુલ આંકડો 7 થયો

દેશભરમાં ચર્ચાસ્પદ બનેલા NEET UG 2026 પેપર લીક કેસમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ વધુ બે આરોપીઓની ધરપકડ કરીને તપાસને વધુ તેજ બનાવી છે. હવે આ કેસમાં પકડાયેલા કુલ આરોપીઓની સંખ્યા 7 પર પહોંચી ગઈ છે. અગાઉ CBI દ્વારા પાંચ…

· 2 min read

દિલ્હી હાઇકોર્ટનો કડક પગલું : કેજરીવાલ સહિત AAP નેતાઓ સામે અવમાનનાની કાર્યવાહી શરૂ

દિલ્હી હાઇકોર્ટે આમ આદમી પાર્ટી (AAP)ના ટોચના નેતાઓ સામે મહત્વપૂર્ણ કાર્યવાહી શરૂ કરી છે. અદાલતે અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા, સંજય સિંઘ, સૌરભ ભારદ્વાજ અને દુર્ગેશ પાઠક વિરુદ્ધ અદાલતની અવમાનના (Contempt of Court) મામલે કાર્યવાહી શરૂ કરવાનો આદેશ આપ્યો છે. આ…

· 3 min read

ઇઝરાયેલ-ઈરાન તણાવનો ભારત પર અસર : પેટ્રોલ-ડીઝલ ₹3 મોંઘું, CNG પણ વધી ₹2

ભારત સહિત વિશ્વભરમાં વધતા જીઓ-પોલિટિકલ તણાવનો સીધો પ્રભાવ હવે સામાન્ય લોકોના જીવન પર જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ઈરાન અને અમેરિકા વચ્ચે વધતી અથડામણને કારણે મિડલ-ઈસ્ટમાં તેલ પુરવઠા પર અસર પડી છે, જેના પરિણામે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં…

· 2 min read

નર્મદા જિલ્લા કલેક્ટર તરીકેનો ચાર્જ સંભાળતા ગંગા સિંઘ (IAS)

રાજ્ય સરકાર દ્વારા IAS અધિકારીઓની બદલી અને નિમણૂંક સંદર્ભે જાહેર કરાયેલા તાજેતરના હુકમ મુજબ રાજપીપળા- નર્મદા જિલ્લાના નવા કલેક્ટર તરીકે ગંગા સિંઘ (IAS)ની નિમણૂંક કરવામાં આવી છે. તેઓએ આજરોજ નર્મદા જિલ્લા કલેક્ટર તરીકેનો વિધિવત્ત ચાર્જ સંભાળ્યો છે. ગંગા સિંઘ અગાઉ…

· 2 min read

PM મોદીનો 5 દેશનો પ્રવાસ : UAEમાં મહત્વપૂર્ણ રોકાણ, ઊર્જા કરારો પર દેશની નજર

નરેન્દ્ર મોદી 15 મેના રોજ ચાર યુરોપિયન દેશોની પાંચ દિવસની મહત્વપૂર્ણ મુલાકાતે જવાના છે. આ પ્રવાસ દરમિયાન તેઓ થોડા કલાકો માટે સંયુક્ત આરબ અમીરાતમાં પણ રોકાશે. વિશેષજ્ઞોના મતે, આ માત્ર 3 કલાકનું રોકાણ હોવા છતાં ભારતની ઊર્જા સુરક્ષા માટે ખૂબ…

· 3 min read

ગુજરાત સચિવાલયમાં ‘વર્ક ફ્રોમ હોમ’ અને 5 ડેઝ વર્ક વીકની માંગ, કર્મચારીઓનો મુખ્યમંત્રીને પત્ર

રાજ્યના વહીવટી મથક એવા ગુજરાત સચિવાલયમાં કામકાજની પદ્ધતિમાં મોટો ફેરફાર લાવવાની માંગ ઉઠી છે. ગુજરાત સચિવાલય ફેડરેશન દ્વારા ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને ‘વર્ક ફ્રોમ હોમ (WFH)’ અને ‘5 ડેઝ વર્ક વીક’ અમલમાં મૂકવાની રજૂઆત કરવામાં આવી છે. કર્મચારીઓનું માનવું છે…

· 2 min read

દિલ્હીમાં મોટો નિર્ણય : અઠવાડિયામાં 2 દિવસ વર્ક ફ્રોમ હોમ, ઈંધણ બચત માટે ‘મેરા ભારત મેરા યોગદાન’ અભિયાન શરૂ

વધતા ઇંધણ વપરાશ અને પર્યાવરણ સંરક્ષણને ધ્યાનમાં રાખીને Narendra Modiની અપીલ બાદ Delhiમાં મોટો નીતિગત નિર્ણય લેવાયો છે. Rekha Guptaની આગેવાની હેઠળ સરકારે ‘મેરા ભારત મેરા યોગદાન’ અભિયાન શરૂ કરીને સરકારી કચેરીઓમાં અઠવાડિયામાં બે દિવસ Work From Home (WFH) લાગુ…

· 2 min read

બસ્તરમાં માઓવાદીઓ પર મોટો પ્રહાર : સુરક્ષા દળોની કાર્યવાહીમાં હથિયારોનો જથ્થો જપ્ત, IGએ કહ્યું– હવે પ્રભાવ સમાપ્ત

છત્તીસગઢના બસ્તર વિસ્તારમાં નક્સલવાદ વિરુદ્ધ ચાલી રહેલા અભિયાનમાં મોટી સફળતા મળી છે. બસ્તર રેન્જના આઈજી સુંદરરાજ પી.એ જણાવ્યું છે કે હવે બસ્તરમાં માઓવાદી સંગઠનોનું વર્ચસ્વ લગભગ સમાપ્ત થઈ ચૂક્યું છે. સુરક્ષા દળો દ્વારા ચલાવવામાં આવેલા સતત ઑપરેશન્સ અને વ્યૂહાત્મક દબાણને કારણે…

· 2 min read

કેરળમાં કોંગ્રેસનો મોટો નિર્ણય : વીડી સતીશન બન્યા નવા મુખ્યમંત્રી, કેસી વેણુગોપાલનું પત્તું કપાયું

કેરળમાં વિધાનસભા ચૂંટણીનાં પરિણામો જાહેર થયા બાદ લગભગ દસ દિવસની અનિશ્ચિતતા પછી કોંગ્રેસ પાર્ટીએ આખરે મુખ્યમંત્રીના નામ પર મોહર મારી છે. વીડી સતીશનને કેરળના નવા મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા છે. આ નિર્ણય સાથે લાંબા સમયથી ચાલતી આંતરિક ચર્ચાઓ અને…

· 2 min read