Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 26°C

latest news

4,364 stories

પેટ્રોલ-ડીઝલ નિકાસ પર નવા કરના દર લાગુ : સરકારે એક્સાઇઝ ડ્યુટીમાં ફેરફાર કર્યો

કેન્દ્ર સરકારે પેટ્રોલિયમ ઉત્પાદનોની નિકાસ પર લાગતા સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યુટી (SAED)માં મહત્વપૂર્ણ ફેરફાર કરવાની જાહેરાત કરી છે. નવા નિર્ણય અનુસાર પેટ્રોલની નિકાસ પર હવે ₹3 પ્રતિ લિટર કર વસૂલવામાં આવશે, જ્યારે ડીઝલ પરનો કર ઘટાડીને ₹16.5 પ્રતિ લિટર અને…

· 2 min read

ISISને મોટો ઝટકો : ટ્રમ્પનો દાવો—અમેરિકા-નાઇજીરિયા સંયુક્ત ઑપરેશનમાં ટોચનો આતંકવાદી ઠાર

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે અમેરિકન સેના અને નાઇજીરિયાના સશસ્ત્ર દળોએ સંયુક્ત રીતે એક ગુપ્ત અને જટિલ ઑપરેશન હાથ ધરીને ISISના ટોચના નેતાઓમાંના એક અબુ-બિલાલ અલ-મિનુકીને ઠાર કર્યો છે. ટ્રમ્પે આ સફળ મિશનને આતંકવાદી નેટવર્ક માટે મોટો…

· 3 min read

NEET-UG 2026 પેપર લીકમાં મોટો ખુલાસો : CBIએ ‘કિંગપિન’ પ્રોફેસર પી. વી. કુલકર્ણીની ધરપકડ કરી

દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET-UG 2026માં થયેલા પેપર લીક કૌભાંડમાં એક મોટો ખુલાસો સામે આવ્યો છે. CBIએ આ કેસમાં મુખ્ય સૂત્રધાર ગણાતા નિવૃત્ત કેમિસ્ટ્રી પ્રોફેસર પી. વી. કુલકર્ણીની ધરપકડ કરી છે. લાતુરની દયાનંદ મેડિકલ કોલેજમાં કાર્યરત રહેલા કુલકર્ણી…

· 3 min read

ટ્રમ્પની ચીન મુલાકાત બાદ ચોંકાવનારો દાવો : ટ્રમ્પ સહિતના ડેલિગેશને ચીનમાંથી મળેલી તમામ ભેટ કચરાપેટીમાં ફેંકી દીધી

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની બે દિવસીય ચીન મુલાકાત બાદ એક ચોંકાવનારી ઘટના સામે આવી હોવાનું અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે. ન્યૂયોર્ક પોસ્ટ સહિતના કેટલાક અહેવાલો મુજબ, અમેરિકન પ્રતિનિધિમંડળે એરફોર્સ વનમાં ચડતા પહેલાં ચીન તરફથી મળેલી તમામ ભેટો, ઓળખપત્રો અને…

· 3 min read

RG Kar કેસમાં મોટી કાર્યવાહી : CM શુભેન્દુ અધિકારીએ પૂર્વ પોલીસ કમિશનર સહિત 3 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા

પશ્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તન બાદ આરજી કર મેડિકલ કોલેજ રેપ અને મર્ડર કેસમાં રાજ્ય સરકાર દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે. મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ 15 મેના રોજ નબન્ના સચિવાલયમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં કોલકાતાના ભૂતપૂર્વ પોલીસ કમિશનર વિનીત ગોયલ, ડેપ્યુટી કમિશનર…

· 3 min read

ધારની ‘ભોજશાલા’ એ હિંદુ મંદિર જ છે; મંદિર મુક્તિની લડતને વધુ એક ઐતિહાસિક સફળતા !

મધ્‍યપ્રદેશના ધાર સ્‍થિત ઐતિહાસિક ‘ભોજશાલા’ હિંદુઓનું જ પવિત્ર શ્રી વાગ્‍દેવી (શ્રી સરસ્‍વતી) મંદિર છે, તેના પર ઇંદોર ઉચ્‍ચ ન્‍યાયાલયે કાયદા અને પુરાવાઓની મહોર લગાવી દીધી છે. આ ચુકાદો માત્ર એક વાસ્‍તુનો વિજય નથી, પરંતુ સદીઓથી દબાવી દેવામાં આવેલા ઐતિહાસિક સત્‍યનો…

· 3 min read

અભિષેક બેનર્જી સામે FIR : ચૂંટણી ભાષણોમાં ભડકાઉ નિવેદનો અને અમિત શાહ અંગે ધમકીના આરોપ

પશ્ચિમ બંગાળમાં રાજકીય ગરમાવો વધ્યો છે, જ્યાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સાંસદ અભિષેક બેનર્જી સામે ચૂંટણી પ્રચાર દરમિયાન આપેલાં ભાષણોને લઈને FIR નોંધાઈ છે. કોલકાતાના બિધાનનગર ઉત્તર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ કેસમાં તેમના પર ભડકાઉ નિવેદનો આપવા, વિરોધી પક્ષો…

· 3 min read

ભોજશાળામાં ગૂંજ્યા ‘જય મા સરસ્વતી’ના નાદ, હાઇકોર્ટના ચુકાદા બાદ શરૂ થઈ પૂજા

મધ્ય પ્રદેશના ધાર જિલ્લામાં આવેલી ભોજશાળા પરિસર અંગે હાઇકોર્ટના ઐતિહાસિક ચુકાદા બાદ પરિસ્થિતિમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. કોર્ટે આ સ્થળને દેવી સરસ્વતીનું મંદિર તરીકે માન્યતા આપ્યા બાદ હિંદુ ભક્તોમાં આનંદનો માહોલ છવાયો છે અને હવે અહીં નિયમિત રીતે…

· 2 min read

પ્રતિભા પારકર પનામામાં ભારતની નવી રાજદૂત : અનુભવી IFS અધિકારીને મહત્વપૂર્ણ જવાબદારી

વિદેશ મંત્રાલય દ્વારા શેર કરવામાં આવેલી માહિતી અનુસાર, તેઓ હાલમાં વિદેશ મંત્રાલયમાં સંયુક્ત સચિવ તરીકે સેવા આપે છે અને ટૂંક સમયમાં તેમની નવી જવાબદારીઓ સંભાળે તેવી અપેક્ષા છે. પ્રતિભાએ રશિયામાં ભારતીય દૂતાવાસમાં વિદેશ સેવા સાથે તેમની રાજદ્વારી કારકિર્દીની શરૂઆત કરી હતી.…

· 2 min read

આદિજાતિ વિકાસમાં AIનો મોટો ઉપયોગ : વહીવટી સુધારણા માટે ગુજરાતનો નવો અભિગમ

ભારત સરકારના આદિજાતિ બાબતોના મંત્રાલય દ્વારા દેશભરમાં ઉજવાઈ રહેલા 'જનજાતીય ગરિમા ઉત્સવ' (10 મે થી 09 જૂન, 2026) અંતર્ગત ગુજરાતમાં પણ આદિવાસી સમુદાયના ઉત્થાન માટે નવીનતમ ટેકનોલોજીના ઉપયોગ પર ભાર મૂકવામાં આવ્યો છે. આ ઉજવણીના ભાગરૂપે આજે ગાંધીનગરના બિરસા મુંડા…

· 4 min read