Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 26°C

latest news

4,364 stories

EVM મુદ્દે અફવાઓ ફેલાવવાના આરોપમાં ગાર્ગા ચેટર્જીની કોલકાતામાં ધરપકડ

પશ્ચિમ બંગાળમાં સક્રિય પ્રાદેશિક સંગઠન ‘બાંગ્લા પોક્ખો’ના સ્થાપક અને જનરલ સેક્રેટરી ગાર્ગા ચેટર્જીની  કોલકાતા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ચેટર્જી સામે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન સોશિયલ મીડિયા અને અન્ય પ્લેટફોર્મ પર ભ્રામક માહિતી ફેલાવવાનો તેમજ કાયદો અને વ્યવસ્થાને અસર પહોંચાડે તેવી…

· 3 min read

વડા પ્રધાન મોદીએ કાફલાનાં વાહનો ઘટાડ્યાં, ઇલેક્ટ્રિક વાહનો ઉમેરવા SPGને આદેશ

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને વૈશ્વિક ઊર્જા સંકટ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહત્વપૂર્ણ અને પ્રતીકાત્મક નિર્ણય લીધો છે. તેમણે પોતાના સત્તાવાર કાફલામાં ઉપયોગમાં લેવાતા વાહનોની સંખ્યામાં 50 ટકાનો ઘટાડો કર્યો છે. ઈંધણ બચાવવા માટે દેશના નાગરિકોને અપીલ કર્યા…

· 3 min read

મધ્ય-પૂર્વ તણાવ વચ્ચે ભારતની ઈંધણ બચત મુહિમ તેજ : PM મોદીની અપીલ બાદ ભાજપ શાસિત રાજ્યોમાં કડક પગલાં

મધ્ય-પૂર્વમાં વધતા જતાં તણાવને કારણે વૈશ્વિક સ્તરે ઈંધણ પુરવઠા પર અસર પડવાની ભીતિ ઊભી થઈ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના નાગરિકો અને સરકારોને ઈંધણ બચત માટે અપીલ કરી હતી. આ અપીલનો તરત જ પ્રભાવ જોવા મળ્યો…

· 3 min read

ગુજરાત સરકારની મોટી જાહેરાત : આદિવાસી સમુદાય માટે ‘ટ્રાઇબલ જિનોમ સિક્વેન્સિંગ પ્રોજેક્ટ’, જિનોમિક રોગો સામે મોટું પગલું

ગુજરાત સરકારે આદિવાસી સમુદાયમાં લાંબા સમયથી જોવા મળતી જિનોમિક બીમારીઓ જેવી કે સિકલસેલ એનિમિયા અને થેલેસેમિયા સામે લડવા માટે એક અદ્યતન વૈજ્ઞાનિક પહેલ શરૂ કરી છે. ‘ગુજરાત ટ્રાઇબલ જિનોમ સિક્વેન્સિંગ પ્રોજેક્ટ’ નામનો આ કાર્યક્રમ ભારતનો પહેલો એવો પ્રયાસ હશે જેમાં…

· 2 min read

છિંદવાડા જિલ્લા જેલમાં શિક્ષણની અનોખી સફળતા : કેદીઓએ MBA, MSW સહિત પરીક્ષાઓમાં મેળવ્યુ સારુ પરિણામ

મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લા જેલમાં એક સકારાત્મક અને પ્રેરણાદાયક ચિત્ર સામે આવ્યું છે, જ્યાં કેદીઓ શિક્ષણ પ્રત્યે ગંભીરતા દાખવી રહ્યા છે અને વિવિધ વ્યાવસાયિક તથા શૈક્ષણિક પરીક્ષાઓમાં સારું પ્રદર્શન કરી રહ્યા છે. જેલની અંદર હોવા છતાં ઘણા કેદીઓએ ઉચ્ચ શિક્ષણ મેળવી…

· 3 min read

ભારતીય રેલવેનો ‘સુવર્ણ યુગ’ : અશ્વિની વૈષ્ણવે રજૂ કર્યો ભવિષ્યનો મેગા રોડમેપ

ભારતીય રેલવે હવે માત્ર પરિવહનનું સાધન નહીં પરંતુ દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પરિવર્તનનું કેન્દ્ર બની રહી છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સોમવારે રેલવેના ઝડપી વિકાસ, બજેટ ઉપયોગ અને ભવિષ્યના મોટા પ્રોજેક્ટ્સ અંગે મહત્વપૂર્ણ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે આવનારા વર્ષોમાં…

· 3 min read

પંજાબ રાજકારણમાં મોટો ફેરફાર : CM ભગવંત માનના પિતરાઈ ભાઈ જ્ઞાન સિંહ માન ભાજપમાં જોડાયા

પંજાબના રાજકારણમાં સોમવારે મોટો રાજકીય ઉથલપાથલ જોવા મળ્યો, જ્યારે મુખ્યમંત્રી ભગવંત માનના કાકાના પુત્ર જ્ઞાન સિંહ માન સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા. આ ઘટનાને આમ આદમી પાર્ટી (AAP) માટે મોટો રાજકીય ઝટકો માનવામાં આવી રહ્યો છે. થોડા દિવસો…

· 3 min read

ઈંધણ અછતની અફવાઓ વચ્ચે કેન્દ્ર સરકારની સ્પષ્ટતા : દેશમાં પેટ્રોલ-ડીઝલ-LPG પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વૈશ્વિક તણાવના સમયમાં ઈંધણ બચાવવા કરેલી અપીલ બાદ ઉભી થયેલી ચિંતાઓ વચ્ચે કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે કે દેશમાં પેટ્રોલ, ડીઝલ, LPG અને ક્રૂડ ઓઈલની કોઈ અછત નથી. સરકારે નાગરિકોને અપીલ કરી છે કે ગભરાવાની કે પેનિક…

· 3 min read

અમદાવાદ એરપોર્ટ અને સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનારો આરોપી ભાવેશ પટેલ ઝડપાયો

અમદાવાદમાં ગુજસેલ એરપોર્ટ અને શહેરની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર વ્યક્તિને સાયબર ક્રાઈમ પોલીસે ઝડપી લીધો છે. આ કેસમાં ઝડપાયેલા આરોપીની ઓળખ ભાવેશ પટેલ તરીકે થઈ છે, જે બી.કોમ. ગ્રેજ્યુએટ છે અને કન્સ્ટ્રક્શન તથા ઈવેન્ટ મેનેજમેન્ટ જેવા વ્યવસાય…

· 3 min read

‘પ્રોજેક્ટ ચિત્તા’ની મોટી સફળતા : કુનોમાં બે માદા ચિત્તા ફરી ખુલ્લા જંગલમાં છોડાયા

મધ્યપ્રદેશમાં ચાલી રહેલી ચિત્તા પુનઃપ્રવેશ યોજના ફરી એકવાર મહત્વપૂર્ણ તબક્કે પહોંચી છે. શ્યોપુર જિલ્લાના કુનો નેશનલ પાર્કમાં સોમવારે બે માદા ચિત્તાઓને ખુલ્લા જંગલમાં મુક્ત કરવામાં આવ્યા. આ સાથે રાજ્યમાં ચિત્તા સંરક્ષણ અભિયાન વધુ તેજ બન્યું છે. મુખ્યમંત્રી મોહન યાદવે જણાવ્યું…

· 2 min read