Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 33°C

localnewsingujarat

1,450 stories

નવા વર્ષે નવી સિદ્ધિ ઈસરો બ્લેક હોલ, ગેલેક્સીનો અભ્યાસ કરશે

ભારતની સ્પેસ એજન્સી ઈસરોએ નવા વર્ષે નવો ઈતિહાસ બનાવ્યો છે. ૨૦૨૪ના પહેલાં જ દિવસે ઈસરોનું એક્સપોસેટ મિશન સફળતાપૂર્વક લોંચ થયું હતું. બ્લેકહોલ, ગેલેક્સી  અને ન્યૂટ્રોન સ્ટાર્સ અંગે આ મિશન સંશોધન કરશે. ઈસરોની આ સ્પેસ ઓબ્ઝર્વેટરી ધરતીથી ૬૫૦ કિલોમીટર દૂરની ભ્રમણકક્ષામાં…

· 5 min read

સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને શ્રી સંતરામ મંદિર પરિસર નડીઆદ ખાતે સામૂહિક સૂર્યનમસ્કાર કાર્યક્રમ યોજાયો

રાજ્ય સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર પ્રેરિત ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા રાજ્ય વ્યાપી “સૂર્ય નમસ્કાર અભિયાન" અંતર્ગત તા. 01-01-2024 ના રોજ સમગ્ર રાજયમાં 108 સ્થળો પર રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર કાર્યક્રમના આયોજન હતું. જેના અનુસંધાને આજે…

· 2 min read

આજે તમિલનાડુના પ્રવાસે PM મોદી, 19 હજાર 850 કરોડ રૂપિયાની આપશે ભેટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મંગળવારે તમિલનાડુ અને લક્ષદ્વીપના પ્રવાસે જઈ રહ્યા છે. તેમની મુલાકાત દરમિયાન, પીએમ બંને રાજ્યોમાં ઘણી વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. પીએમ આજે તમિલનાડુને 19 હજાર 850 કરોડ રૂપિયાની ભેટ આપશે. તેઓ તિરુચિરાપલ્લીમાં નવા એરપોર્ટ બિલ્ડિંગનું…

· 3 min read

‘મારી સરકારના 10 વર્ષમાં ભારતનો વિકાસ કેવો રહ્યો’

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશે છેલ્લા દસ વર્ષમાં કરેલા વિકાસને લઈને લોકોનો અભિપ્રાય માંગ્યો છે. લોકસભા ચૂંટણીને હવે ગણતરીના મહિના બાકી છે ત્યારે ગયા મહિને લોન્ચ કરવામાં આવેલી પીએમ નરેન્દ્ર મોદીની નમો એપ વિવિધ મુદ્દાઓને લઈને લોકોના મિજાજની ઝાંખી પાડે છે. …

· 1 min read

આણંદ અમુલ ડેરી ખાતે સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો

સૂર્ય નમસ્કાર એ આત્મા સાથેના જોડાણની પ્રક્રિયા છે : નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી દરેક વ્યક્તિ યોગના મહત્વને સમજીને તેને જીવનનો ભાગ બનાવે તેવા શુભ આશયથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યવ્યાપી સુર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની…

· 2 min read

આણંદ સરદાર પટેલ યુનિવર્સિટીના અનુસ્નાતક હોમ સાયન્સ દ્વારા રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા સપ્તાહની ઉજવણી

દર વર્ષે તારીખ ૨૪ થી ૩૦ ડિસેમ્બર રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે. સરદાર પટેલ યુનિવર્સિટીના અનુસ્નાતક હોમ  સાયન્સ વિભાગ દ્વારા રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા સપ્તાહ ની ઉજવણી કરવામાં આવી હતી, જેના અંતર્ગત અનુસ્નાતક હોમ સાયન્સ વિભાગના વડા ડો.…

· 2 min read

આણંદ સંસદીય મતદાર વિભાગમાં સમાવિષ્ટ મતદાર વિભાગના મતદારોમાં મતદાન જાગૃતિ અર્થે મોબાઇલ નિદર્શન વાન ફરશે

લોકસભા સામાન્ય ચૂંટણી - ૨૦૨૪ આ વાનના માધ્યમથી વિધાનસભા મતવિસ્તારના મતદારોમાં જાગૃતિ લાવવાની સાથે ઇ.વી.એમ. તથા વી.વી.પેટનું નિદર્શન કરાશે. આણંદમા સોમવારે લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ ને ધ્યાનમાં લઇ ભારતના ચૂંટણી પંચની સૂચના મુજબ મતદારોમાં મતદાન અંગે જાગૃતિ આવે તે માટે આણંદ…

· 2 min read

નેશનલ ક્રશ રશ્મિકા મંદાનાએ ઇન્ડસ્ટ્રીમાં 7 વર્ષ કર્યા પુરા, પોસ્ટ શેર કરીને ખુશી વ્યક્ત કરી

રશ્મિકા મંદન્ના એક એવી અભિનેત્રી છે જેણે માત્ર સાઉથમાં જ નહીં પરંતુ બોલિવૂડમાં પણ પોતાની ઓળખ બનાવી છે. ખૂબ જ ઓછા સમયમાં રશ્મિકાએ ઈન્ડસ્ટ્રીમાં મોટું સ્થાન હાંસલ કર્યું છે. અભિનેત્રીએ આ વર્ષે ઇન્ડસ્ટ્રીમાં 7 વર્ષ પૂર્ણ કર્યા છે. ઇન્ડસ્ટ્રીને આટલા…

· 2 min read

2024માં માત્ર મોદી જ કેવી રીતે આવશે, નિરહુઆના અવાજમાં ભાજપે વીડિયો સોંગ કર્યું રિલીઝ, જુઓ વીડિયો

ભાજપે આગામી લોકસભા ચૂંટણીમાં 400ને પાર કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. પાર્ટી નેતૃત્વ દ્વારા સત્તાવાર રીતે આ વાત કહેવામાં આવી નથી પરંતુ પાર્ટીના નેતાઓ અને કાર્યકરો આ સૂત્રોચ્ચાર કરતા સાંભળી શકાય છે. હવે ભાજપે સત્તાવાર એક્સ-હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો…

· 3 min read

ચીન-અમેરિકા જેવું નથી બનાવવાનું, ભાગવતે કહ્યું કેવી રીતે ભારતને ભારત બનાવવું પડશે!

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે આરએસએસના વડા મોહન ભાગવત બુધવારે બંગાળની બે દિવસની મુલાકાતે વિશ્વના સૌથી મોટા નદી ટાપુ માજુલી પહોંચ્યા હતા. માજુલી આસામની નજીક છે. અહીં લોકોનું સ્થળાંતર એક મોટી સમસ્યા છે. ભાગવતે અહીં એક કાર્યક્રમને સંબોધિત કર્યો હતો.…

· 2 min read