અંબાણીએ એક તીરથી સાધ્યા બે નિશાન, Netflix અને Amazon ના ધંધા પર પડશે સીધી અસર
મુકેશ અંબાણી રિલાયન્સ જિયો તરફથી વોલ્ટ ડિઝ્ની ખરીદવા જઈ રહ્યા છે. આ ડીલ જાન્યુઆરીના અંત સુધીમાં અથવા ફેબ્રુઆરીમાં પૂર્ણ થઈ જશે. આ એક નોન બિડિંગ એગ્રીમેંટ હશે. આ એગ્રીમેંટ હેઠળ ડિઝ્ની હોટસ્ટ?...
મહાદેવ બેટિંગ એપના પ્રમોટર સૌરભ ચંદ્રાકર દુબઈમાં નજરકેદ, ટૂંક સમયમાં ભારત લાવવામાં આવશે
મહાદેવ ઓનલાઈન ગેમિંગ એપના પ્રમોટર સૌરભ ચંદ્રાકર ને દુબઈમાં નજરકેદમાં રાખવામાં આવ્યો છે અને તેને ભારત લાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે. યુએઈ સરકારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની વિનંતી પર તેના ...
દૂતાવાસ પાસે થયેલા વિસ્ફોટ બાદ ઈઝરાયેલે જાહેર કરી એડવાઈઝરી, યહૂદી નાગરિકોને આપી ચેતવણી
નવી દિલ્હીમાં ઈઝરાયેલી દુતાવાસ પાસે થયેલા વિસ્ફોટ બાદ ભારતમાં ઈઝરાયેલે એક એડવાઈઝરી જાહેર કરી છે, જેમાં પોતોના નાગરિકોને જોખમ ટાળવા માટે ચેતવણી આપવામાં આવી છે. ઈઝારયેલે આ હુમલાને સંભવિત આત?...
વડાપ્રધાન મોદીની યુટયુબ ચેનલના સબસ્ક્રાઇબર્સની સંખ્યા 2 કરોડને પાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વ્યકિતગત યુટયુબ ચેનલના સબ્સક્રાઇબર્સની સંખ્યા વધીને બે કરોડને પાર થઇ ગઇ છે. ભારતના વડાપ્રધાન આ સિદ્ધિ હાંસલ કરનારા વિશ્વના એક માત્ર નેતા છે. વિશ્વના અન્ય નેતાઓ ?...
વિકસિત ભારત સંકલ્પ યાત્રા ઓડ નગરપાલિકા વિસ્તારમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો
આણંદના ઓડ શહેર ખાતે મંગળવારે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચી હતી. ભાજપ કાર્યકરો તેમજ નગરજનો દ્વારા ઉષ્માભેર રથનું સ્વાગત કરાયું છેવાડાના માનવી સુધી સરકારની લોક કલ્યાણકારી યોજનાના લ...
આણંદ ખાતે જિલ્લા કલેક્ટરશની અધ્યક્ષતામાં રોડ સેફ્ટી કમિટીની બેઠક યોજાઈ
જિલ્લા કલેક્ટરએ માર્ગ સલામતી અંગે રજુ કરવામાં આવેલા વિવિધ પ્રશ્નોને ધ્યાને લઈ સંબંધીત વિભાગને તે અંગે યોગ્ય કામગીરી કરવાં જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. લોકોને ટ્રાફિકના નિયમો અંગે જાગરૂ?...
કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને ‘કુપોષણ મુક્ત ખેડા જિલ્લો પાયલોટ પ્રોજેક્ટ’ અંતર્ગત કાર્યક્રમ યોજાયો
ખેડા જિલ્લાને કુપોષણ મુક્ત બનાવવાના સંકલ્પ સાથે કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને ડૉ. આંબેડકર ભવન, નડિયાદ ખાતે કુપોષણ મુક્ત ખેડા જિલ્લો અંતર્ગત કાર્યક્રમ યોજાય...
ખેડા જિલ્લા સ્વામીવિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા સુસાશન દિન નિમિતે સ્વચ્છતાની કામગીરી કરાઇ
ભારતના પુર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીજીની જન્મ જયંતિ અને સુશાસન દિવસ નિમિત્તે નડીયાદ શહેરમાં સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત કાર્યક્રમ રાખવામાં આવ્યો. તેમાં ઝોન સંયોજક હિરેનભાઈ બ્રહ...
RBI સહિત 11 બેન્કોને ઉડાવી મૂકવાની ધમકી મળતાં ખળભળાટ, ધમકી આપનારે કરી વિચિત્ર માગ
મુકેશ અંબાણી બાદ હવે મુંબઈમાં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ની ઓફિસને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ ઈમેલમાં આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસ અને નાણામંત્રી નિર્મલા સીતાર...
PM મોદીના નામે નવો રેકોર્ડ, YouTube પર 2 કરોડ સબસ્ક્રાઇબર ધરાવનારા વિશ્વના પ્રથમ નેતા બન્યા
નરેન્દ્ર મોદીની યુટ્યુબ ચેનલે ભારત અને વિશ્વના અન્ય નેતાઓની યુટ્યુબ ચેનલોને વ્યુ અને સબસ્ક્રાઈબર્સની બાબતમાં પાછળ પછાડી દીધી છે. પીએમ મોદી હંમેશા ડિજિટલના પક્ષમાં રહ્યા છે. તેમની ગણતરી એ?...