ગુજરાતમાં બર્થ સર્ટિફિકેટમાં જાતિ પરિવર્તનનો પહેલો કિસ્સો; 25 વર્ષીય સ્ત્રીનું પુરુષ જાતિનું બર્થ સટિફિકેટ નીકળ્યું
મહેસાણા પાલિકાના ઇતિહાસમાં પ્રથમવાર જાતિ પરિવર્તન માટેનાં સર્ટીફીકેટ (જન્મ પ્રમાણપત્ર)અરજી મળતા તંત્ર મૂંઝવણમાં મુકાયું હતું. જ્યારે વડી કચેરીનાં માર્ગદર્શન બાદ 10 મહિનાની લાંબી લડત બાદ યુવતીને પાલિકા ધ્વારા પ્રમાણપત્ર લિંગ પરિવર્તનનું આપવામાં આવશે તેવું હાલમાં જાણવા મળી રહ્યું છે. મહેસાણા…










