ગુજરાત ગ્લોબલ ગ્રીન હાઇડ્રોજન કેપિટલ બનશે, વિદેશી રોકાણ વધવાની સાથે ઉભી થશે રોજગારની તકો
ગુજરાત સરકાર જાન્યુઆરી 2024માં દસમી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની તૈયારી કરી રહી છે. અત્યાર સુધીમાં 6 આંતરરાષ્ટ્રીય અને 8 રાષ્ટ્રીય સ્તરના રોડ શો અને પ્રતિનિધિમંડળની મુલાકાતો હાથ ધરવામાં આવ...
રાહુલ દ્રવિડ જ રહેશે ભારતીય ટીમનો હેડ કોચ, BCCIએ કોન્ટ્રાક્ટ એક્સ્ટેન્શનની કરી જાહેરાત
ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા રાહુલ દ્રવિડને ફરી એકવાર ભારતીય ટીમનો હેડ કોચ બનાવવામાં આવ્યો છે. ODI World Cup 2023ના સમાપન સાથે જ તેનું કાર્યકાળ પણ સમાપ્ત થઇ ગયું હતું. પરંતુ હવે BCCIએ રાહુલ દ્રવિડ એન્ડ કંપ...
સરકારે શંકાસ્પદ વ્યવહારોવાળા 70 લાખ મોબાઈલ નંબર બંધ કર્યા
સાયબર ગઠિયાઓ દ્વારા લોકો સાથે થતી છેતરપિંડીની ઘટનાઓને અટકાવવા સરકારે શંકાસ્પદ વ્યવહારો કરતાં 70 લાખ મોબાઈલ નંબર્સ બંધ કર્યા હોવાનું નાણાકીય સેવાઓના સચિવ વિવેક જોશીએ જણાવ્યું હતું. ફાયનાન?...
લશ્કર-એ-તોયબાને બૅન કરવાના બદલામાં ઈઝરાયલે ભારત સમક્ષ કરી આ માગ
ઈઝરાયલે મુંબઈ આતંકી હુમલાની વરસી પહેલા ખૂંખાર આતંકી સંગઠન લશ્કર-એ-તોયબા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. આ આતંકી સંગઠને મુંબઈમાં ભીષણ આતંકી હુમલો કર્યો હતો. હવે આ સંગઠનને બૅન કરીને ઈઝરાયલે આતંકવા?...
આણંદમા ભારત હિન્દુ રાષ્ટ્રના સંકલ્પ સાથે શ્રીમદ્ જગદગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રીનિશ્ચલાનંદ સરસ્વતી ધર્મસભા યોજાઈ
આણંદના કુશ ફાર્મ.બાકરોલ ખાતે તા-૨૭|૨૮ના રોજ શ્રીમદ જગતગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રીનિશ્વલાનંદ સરસ્વતીજીના અધ્યક્ષ સ્થાને "હિન્દુરાષ્ટ્ર ધર્મસભા" તથા "હિન્દુરાષ્ટ્ર સંગોષ્ઠી" કાર્યક્રમમાં...
મસ્જિદો પરથી હટાવાયા 3238 લાઉડસ્પીકર, 7288નો કરાવ્યો અવાજ ધીમો, 22 ડિસેમ્બર સુધી ચાલશે યોગી સરકારનું આ અભિયાન
ઉત્તર પ્રદેશ પોલીસ 23 નવેમ્બર 2023થી રાજ્યભરમાં ઈબાદતગાહો અને મસ્જિદોમાં લગાવવામાં આવેલા ગેરકાયદેસર લાઉડસ્પીકર સામે ઝુંબેશ ચલાવી રહી છે. આ અભિયાન હેઠળ 3000થી વધુ લાઉડસ્પીકર હટાવવામાં આવ્યા છે. ?...
ટનલમાંથી સુરક્ષિત બહાર કઢાયેલા શ્રમિકો સાથે PM મોદીએ કરી ટેલિફોનિક વાત, કહ્યું- આ સફળતા ભાવુક કરનારી
ઉત્તરકાશીની ટનલમાં ફસાયેલા 41 શ્રમિકોને 17 દિવસના રેસ્ક્યુ ઓપરેશન બાદ સુરક્ષિત બહાર કઢાયા હતા. દેશભરના લોકોએ રેસ્ક્યુ ટીમની સરાહના કરી હતી. રેસ્ક્યુ ટીમની સખત મહેનત અને ઈશ્વર પ્રત્યેની આસ્થ?...
સાબરમતી રિવરફ્રન્ટ પર બનશે અમ્યુઝમેન્ટ પાર્ક,અટલ બ્રિજ પાસે 45,000 સ્કેવરમીટર જગ્યાને રી-ક્રિએશન એન્ડ કલ્ચરલ હબ તરીકે વિકસાવવામાં આવશે
અમદવાદના નાગરિકોને વધુ એક ફરવાલાયક સ્થળ મળવા જઈ રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાબરમતી રિવરફ્રન્ટ પર અમ્યુઝમેન્ટ પાર્ક બનાવવાની વિચારણા કરી રહ્યું છે. AMCએ અટલ બ્રિજ પાસેની 45,000 સ્?...
બેટ પર પેલેસ્ટાઈનનો ફ્લેગ લગાવવા બદલ પાકિસ્તાની બેટ્સમેનને ફટકરાયો દંડ, બાદમાં PCBએ દંડ કર્યો માફ
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે મેચ દરમિયાન પાકિસ્તાની બેટ્સમેન આઝમ ખાનને તેના બેટ પર પેલેસ્ટાઈનનો ધ્વજ લગાવી પ્રદર્શન કરવા બદલ બેટ્સમેન આઝમ ખાનને દંડ ફટકારવાના નિર્ણય પર યુ-ટર્ન લીધો છે. જ્યાર?...
ટીટીપી સંગઠનના આતંકીઓ સામે અફઘાનિસ્તાનમાં ઘૂસીને લશ્કરી કાર્યવાહી કરીશું, પાકિસ્તાનની ધમકી
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવમાં હવે બળતામાં ઘી હોમાયા જેવો ઘાટ સર્જાયો છે. પાકિસ્તાને હવે આતંકી સંગઠન તહેરીક એ તાલિબાન પાકિસ્તાન એટલે કે ટીટીપી સામે જો અફઘાનિસ્તાન કોઈ ?...