વડોદરામાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત : 320 લોકોનું સ્થળાંતર, 150 વિદ્યાર્થીઓને મધરાતે બચાવાયા
વડોદરા શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ યથાવત રહેતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાવા, માર્ગો બંધ થવા અને નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની સ્થિતિ સર્જાઈ છે. સામાન્યથી ભા?...
PM મોદીને અપશબ્દો કહેનાર યુવતીનો માફીનામાનો વિડીયો વાયરલ : ‘હું માત્ર 15 વર્ષની છું, આ મારી પહેલી અને છેલ્લી ભૂલ’
દિલ્હીના જંતર-મંતર ખાતે યોજાયેલા CJPના પ્રદર્શન દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ કથિત રીતે અપમાનજનક અને અભદ્ર ભાષાનો ઉપયોગ કરનાર યુવતીનો માફીનામાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થ?...
ગુજરાતનું SEOC બન્યું આપત્તિ સામે અડીખમ સુરક્ષા કવચ : 24 કલાક કાર્યરત કમાન્ડ સેન્ટરથી રાજ્યભરમાં રિયલ-ટાઇમ મોનિટરિંગ
કુદરતી આપત્તિ આગોતરી જાણ કરીને આવતી નથી. ભૂકંપ, વાવાઝોડું, અતિવૃષ્ટિ, પૂર, આગ, રાસાયણિક દુર્ઘટના કે અન્ય કોઈ અણધારી કટોકટી સર્જાય ત્યારે સમયસર મળેલી ચેતવણી અને તાત્કાલિક પ્રતિસાદ અનેક લોકોન?...
અરવલ્લીમાં મેઘરાજાની તોફાની બેટિંગ : ધનસુરામાં 4 ઈંચ વરસાદ, માલપુરના માર્ગો બન્યા નદી
અરવલ્લી જિલ્લામાં શુક્રવારની રાત્રિથી મેઘરાજાએ તોફાની બેટિંગ કરતાં અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. દિવસ દરમિયાન અનુભવાયેલા અસહ્ય ઉકળાટ અને બફારા બાદ વાતાવરણમાં અચાનક ...
ગીર ગઢડાના બેડીયા ગામે ઘરમાં ઘૂસ્યો મગર, વનવિભાગે સુરક્ષિત રેસ્ક્યુ કર્યો
ગીર ગઢડા તાલુકાના બેડીયા ગામમાં વહેલી સવારે બનેલી એક ચોંકાવનારી ઘટનાએ ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જ્યો હતો. ગામના રહેવાસી લાખાભાઈ વાણીયા આહિરના રહેણાંક મકાનમાં અચાનક મગર ઘૂસી આવતાં પરિવાર?...
Gujarat Traffic Helpline: 1 ઑગસ્ટથી ટ્રાફિક ફરિયાદ માટે માત્ર ‘112’, જૂનો હેલ્પલાઇન નંબર બંધ
ગુજરાતમાં ટ્રાફિક સંબંધિત ફરિયાદો અને આપાતકાલીન સહાય માટે નાગરિકોએ હવે અલગ હેલ્પલાઇન નંબર યાદ રાખવાની જરૂર નહીં રહે. રાજ્ય પોલીસ દ્વારા ટ્રાફિક ફરિયાદો માટે અગાઉ કાર્યરત ટોલ-ફ્રી નંબર 1800 233...
તાપીમાં વરસાદનો કહેર : 110 માર્ગો બંધ, ઉકાઈ ડેમમાં 1.96 લાખ ક્યુસેક પાણીની આવક
તાપી જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે સમગ્ર વિસ્તારમાં વરસાદી માહોલ યથાવત રહ્યો છે. ધોધમાર વરસાદના પગલે અનેક તાલુકાઓમાં પાણી ભરાવા, નદીઓમાં ઘોડાપૂર, લો-લેવલ પુલો જળમગ્ન થવા અને ?...
ઉમર ખાલિદની જામીન અરજી પર દિલ્હી હાઇકોર્ટની નોટિસ, હાલ કોઈ રાહત નહીં, 27 ઑગસ્ટે સુનાવણી
વર્ષ 2020ના ઉત્તર-પૂર્વ દિલ્હી રમખાણોના કથિત વ્યાપક ષડ્યંત્ર કેસમાં આરોપી ઉમર ખાલિદની નવી જામીન અરજી પર દિલ્હી હાઇકોર્ટે દિલ્હી પોલીસને નોટિસ પાઠવી જવાબ માંગ્યો છે. જસ્ટિસ પ્રતિભા એમ. સિંઘ અ?...
છોટાઉદેપુરમાં આભ ફાટ્યું : નદીઓમાં ઘોડાપૂર, ગામોમાં પાણી ઘૂસતા લોકોના જીવ તાળવે ચોટ્યા
છોટાઉદેપુર જિલ્લામાં શુક્રવાર, 31 જુલાઈ 2026ના રોજ પડેલા ભારે વરસાદે અનેક વિસ્તારોમાં જનજીવન ખોરવી નાખ્યું છે. માત્ર બે કલાકના ટૂંકા ગાળામાં વિવિધ તાલુકાઓમાં એકથી ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસતાં ?...
ભારે વરસાદને કારણે GPSC અને TATની પરીક્ષા મોકૂફ : GPSCની પરીક્ષા 9 ઓગસ્ટે, TAT હવે 8 ઓગસ્ટે યોજાશે
ગુજરાતમાં સતત વરસી રહેલા ભારે વરસાદ, અનેક વિસ્તારોમાં સર્જાયેલી પાણી ભરાવાની સ્થિતિ અને વાહનવ્યવહારમાં પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને GPSC તથા TATની પરીક્ષાઓ મોકૂફ રાખવાનો મહત્વપૂર્ણ નિર?...