Skip to content
શનિવાર, ઓક્ટોબર 31, 2026 Ahmedabad 30°C

localnewsingujarat

1,450 stories

ભાવનગરના રૂપાવટી ગામમાં હિંદુ સ્મશાન પાસે મૃતદેહ દફનાવતાં વિવાદ, હાઇકોર્ટના આદેશ બાદ તંત્રએ ખસેડ્યો

ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના રૂપાવટી ગામમાં વિવાદિત જમીન પર દફનાવવામાં આવેલા એક મુસ્લિમ વ્યક્તિના મૃતદેહને આખરે ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ વહીવટી તંત્ર દ્વારા મૂળ કબ્રસ્તાનમાં ખસેડવામાં આવ્યો છે. 27 જુલાઈ 2026ના રોજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સમગ્ર કાર્યવાહી પૂર્ણ કરવામાં…

· 5 min read

કાલોલમાં ગેરકાયદે કતલખાનાનો પર્દાફાશ, 13 ગૌવંશ બચાવાયા; 22 આરોપીઓ ઝડપાયા

પંચમહાલ જિલ્લાના કાલોલ શહેરના કસ્બા વિસ્તારમાં પોલીસે મોટી કાર્યવાહી કરીને કથિત રીતે ગેરકાયદે ચાલતા ગૌવંશના કતલખાનાનો પર્દાફાશ કર્યો છે. બાતમીના આધારે પાડવામાં આવેલા દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી 13 જેટલા જીવિત ગૌવંશને સલામત રીતે બચાવી લીધા હતા. આ સાથે આશરે…

· 6 min read

વિકાસના દાવા સામે ડોળાસાના ખેડૂતોનો આક્રોશ : અઢી વર્ષથી સર્વિસ રોડ વિના જીવના જોખમે અવરજવર, મુખ્યમંત્રી સુધી રજૂઆત છતાં ઉકેલ નહીં

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ડોળાસા ગામની બાજુમાંથી પસાર થતા નવા બાયપાસ રોડને અઢી વર્ષથી વધુ સમય વીતી ગયો છે. કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલો આ માર્ગ વિકાસની ગાથા ગાય છે, પરંતુ આ જ માર્ગ આજે ડોળાસાના ખેડૂતો, વિદ્યાર્થીઓ, મહિલાઓ…

· 5 min read

વ્યાસ અને વ્યાસપીઠના આશીર્વાદ સૌના પર ઊતરે તેવી કામના વ્યક્ત કરતાં મોરારિબાપુ

સનાતન પર્વોમાં મહિમાવંત ગુરુપૂર્ણિમા પ્રસંગે મોરારિબાપુએ વ્યાસ અને વ્યાસપીઠના આશીર્વાદ સૌના પર ઊતરે તેવી કામના વ્યક્ત કરી છે. કેરીચો કેન્યામાં ચાલતી રામકથા દરમિયાન ગુરુપૂર્ણિમા વ્યાસપૂર્ણિમાની સૌને શુભકામના પાઠવતા મોરારિબાપુએ અન્ય કશું ન કહેતાં સ્મિત અને પ્રસન્નતા સાથે સૌને શુભકામના માટે…

· 1 min read

જૂનાગઢ મનપાના વોર્ડ નંબર 3 ની પેટાચૂંટણી, 12 વર્ષ બાદ મતદાન, ભાજપ-કોંગ્રેસ-AAP વચ્ચે ત્રિપાંખિયો જંગ

જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 3ની ખાલી પડેલી એક બેઠક માટે આજે, 28 જુલાઈ 2026ના રોજ પેટાચૂંટણીનું મતદાન યોજાઈ રહ્યું છે. સવારે 7 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થઈ હતી. મતદાનને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તમામ મતદાન કેન્દ્રો પર પોલીસ…

· 5 min read

ગુજરાતમાં ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસને વેગ : જમીન ફાળવણી માટે કલેક્ટર અને DDOની નાણાંકીય સત્તામાં મોટો વધારો

ગુજરાતમાં ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસને વધુ વેગ આપવા અને સરકારી વહીવટી પ્રક્રિયાને સરળ, ઝડપી તથા અસરકારક બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે સરકારી જમીનની ફાળવણી, જાહેર સાહસો, વિવિધ સંસ્થાઓ અને રહેણાંક સહિતના હેતુઓ માટે જમીન…

· 7 min read

છોટાઉદેપુર નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોલીનો જાતિનો દાખલો રદ કરતા જિલ્લા કલેકટર

છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ મંજુલાબેન કિશનભાઈ કોલીને મોટો ઝટકો લાગ્યો છે. તેમના ‘હિન્દુ રાઠવા’ અનુસૂચિત આદિજાતિના જાતિ પ્રમાણપત્રને રદ કરવામાં આવ્યા બાદ જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી ગાર્ગી જૈને તેમને નગરપાલિકાના સભ્યપદેથી ગેરલાયક ઠેરવવાનો હુકમ કર્યો છે. આ સાથે છોટાઉદેપુર…

· 3 min read

બેંગલુરુના વિદ્યાર્થી પ્રદર્શનમાં ઉમર ખાલિદ-શરજીલ ઇમામના પોસ્ટર, પોલીસે નોંધી FIR

કર્ણાટકના બેંગલુરુમાં વિદ્યાર્થી સંગઠનો દ્વારા યોજાયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન ઉમર ખાલિદ અને શરજીલ ઇમામના સમર્થનમાં પોસ્ટરો દર્શાવવાનો મામલો સામે આવ્યો છે. બેંગલુરુ પોલીસે આ મામલે એક અજાણી મહિલા વિરુદ્ધ FIR નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના…

· 7 min read

ગુજરાતમાં મેઘમહેર : રાજ્યના ૨૦૭ જળાશયોમાં ૫૪ ટકાથી વધુ જળસંગ્રહ, ૧૩ ડેમ ૧૦૦ ટકા ભરાયા; ૨૧ ડેમ પર ‘હાઈ એલર્ટ’

સરદાર સરોવર નર્મદા ડેમ ૬૯.૨૫ ટકા ભરાયો. ગુજરાતમાં ચાલુ મોસમ દરમિયાન થઈ રહેલા સાર્વત્રિક વરસાદ-મેઘમહેરને પરિણામે રાજ્યના મુખ્ય જળાશયોમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. જળસંપત્તિ વિભાગના તા. ૨૭ જુલાઈ-૨૦૨૬ સવારે ૦૮ કલાકના અહેવાલ મુજબ રાજ્યના કુલ ૨૦૭ જળાશયોમાં…

· 3 min read

સનાતન પર્વ ગુરુપૂનમની ગોહિલવાડમાં થશે ભાવ અને આસ્થાપૂર્વક ઉજવણી

મહિમાવંત સનાતન પર્વ ગુરુપૂનમની ગોહિલવાડમાં ભાવ અને આસ્થાપૂર્વક ઉજવણી થશે. બગદાણા સહિત ગુરુસ્થાનકોમાં પૂજન વંદના અને મહાપ્રસાદ સાથે ભજન સત્સંગ કાર્યક્રમોના આયોજનો થયાં છે. ભારતવર્ષ માટે વ્યાસપૂર્ણિમા એટલે ગુરુપૂર્ણિમા, આ પર્વનું મહાત્મ્ય ખૂબ રહેલું છે. સંતો, મહંતો અને ધર્માચાર્યો દ્વારા…

· 2 min read