4500 વર્ષ પછી ફરી જીવંત થશે લોથલ : ગુજરાતમાં ઊભું થશે હડપ્પીય બંદર શહેરનું લાઇફ-સાઇઝ મોડલ
એક સમય હતો જ્યારે ભારતના પશ્ચિમ કિનારેથી નીકળતાં વેપારી જહાજો નજીકના પ્રદેશો પૂરતાં સીમિત નહોતાં. આ જહાજો હજારો કિલોમીટર દૂર આવેલા મેસોપોટેમિયા સુધી પહોંચતાં હતાં. આ દરિયાઈ વેપારના સૌથી મ?...
હોલિવૂડમાં કચ્છી ‘અજરખ’નો ડંકો વાગતાં પાકિસ્તાનનો ખોટો દાવો : કહ્યું- ‘આ કળા તો મૂળ અમારી છે’ !
હોલિવૂડના દિગ્ગજ ફિલ્મ નિર્માતા ક્રિસ્ટોફર નોલન ન્યૂયોર્કમાં પોતાની ફિલ્મ ‘ધ ઓડિસી’ના પ્રીમિયર દરમિયાન અજરખ સિલ્કની ટાઈ પહેરેલા જોવા મળતાં કચ્છની પરંપરાગત કળા ફરી એકવાર વૈશ્વિક ચર્ચામ?...
દિલ્હીમાં CJPનો હિંસક ચહેરો! RAF જવાનને ઘેરીને મારવાનો પ્રયાસ
રાજધાની નવી દિલ્હીમાં મંગળવારે, 21 જુલાઈએ કોકરોચ જનતા પાર્ટી (CJP)ના પ્રદર્શન દરમિયાન ફરી એક વખત હિંસા અને અરાજકતાના ગંભીર દૃશ્યો સામે આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. કનોટ પ્લેસ વિસ્તારમાં...
મહુધા પોલીસની સફળ કામગીરી : ચોરીની ૯ બેટરીઓ સહિત ₹૫૨ હજારનો મુદ્દામાલ કબજે, એક આરોપીની ધરપકડ
મહુધા પોલીસે મિલકત સંબંધિત ગુનાઓને ડામવા વધુ એક સફળ કામગીરી હાથ ધરી છે. ચોરી કરાયેલી કુલ ૯ બેટરીઓ, એક મોબાઇલ ફોન તેમજ ચોરીમાં ઉપયોગમાં લેવાયેલ સાધન સહિત કુલ ₹૫૨,૦૦૦ના મુદ્દામાલ સાથે એક આરોપી...
CM ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં 23 જુલાઈએ ‘રાજ્ય સ્વાગત’ : સવારે 8થી 11 વાગ્યા સુધી નાગરિકો રજૂઆત કરી શકશે
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં જુલાઈ-2026નો ‘રાજ્ય સ્વાગત’ ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ ગુરુવાર, 23 જુલાઈ, 2026ના રોજ યોજાશે. રાજ્યના નાગરિકો પોતાની ફરિયાદો, લાંબા સમયથ...
PM મોદીના Net Zero વિઝનને ગુજરાતની મોટી ઉડાન, ગ્રીન એનર્જીમાં ઐતિહાસિક સિદ્ધિ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ઊર્જા અને ટકાઉ વિકાસના વિઝનને આગળ વધારતાં ગુજરાતે રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે પોતાની સ્થિતિ વધુ મજબૂત કરી છે. રાજ્ય સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી માહિતી અ...
NEET પેપર લીક પર PM મોદીનું કડક વલણ : ભવિષ્ય માટે ફૂલ-પ્રૂફ સિસ્ટમ બનાવીશું, દોષિતોને સજા અપાશે
સંસદના મોનસૂન સત્રની શરૂઆત સાથે જ NEET-UG 2026 પેપર લીક અને પરીક્ષામાં થયેલી કથિત ગેરરીતિઓનો મુદ્દો ફરી ગરમાયો છે. વિપક્ષ દ્વારા સંસદમાં આ મુદ્દે સરકારને ઘેરવાના પ્રયાસો વચ્ચે કેન્દ્રીય સંસદીય ક?...
હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક : કૃષિ, નાણાં અને શિક્ષણ વિભાગની કામગીરી પર મંથન
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા રાજ્યના મહત્વપૂર્ણ વિભાગોની કામગીરીની સમીક્ષા કરવા માટે ગાંધીનગર ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજવામાં આવી હતી. નાયબ મુખ્યમંત્રીના નિવાસસ્થાને ?...
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ : નવસારી-વલસાડમાં રેડ એલર્ટ, રાજ્યમાં હજુ 31 ટકા વરસાદની ઘટ
ગુજરાતમાં ચોમાસાનો બીજો રાઉન્ડ શરૂ થતાં ફરી એકવાર અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ?...
CJP પ્રદર્શન હિંસા કેસમાં તપાસ તેજ: પાકિસ્તાન લિંક, સોશિયલ મીડિયા અફવાઓ અને AI ટૂલ્સના ઉપયોગની તપાસ શરૂ
નવી દિલ્હીમાં યોજાયેલા કથિત ‘કોકરોચ જનતા પાર્ટી (CJP)’ના પ્રદર્શન દરમિયાન થયેલી હિંસા બાદ હવે દિલ્હી પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ તપાસનો વ્યાપ વધુ વિસ્તૃત કર્યો છે. અત્યાર સુધી હિંસા, સરકારી સ?...