2027ની વસ્તી ગણતરી માટે ₹11,718 કરોડનું બજેટ મંજૂર
કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં 2027 ની વસ્તી ગણતરી માટે 11,718 કરોડ રૂપિયાના બજેટને મંજૂરી આપવામાં આવી છે. પહેલી વાર, દેશભરમાં ડિજિટલ વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે. આ માટે 30 લાખ કર્મચારીઓને રોજગારી આપવામાં આવશે. કેન્દ્રીયમંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે આજે…










