અમેરિકામાં ઉડતું વિમાન અચાનક રોડ પર દોડતી કાર પર આવીને પડતા અફરા તફરી
અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં સોમવારે સાંજે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી, જ્યારે એક નાના વિમાને મેરિટ આઇલેન્ડ નજીક વ્યસ્ત I-95 હાઇવે પર ઇમરજન્સી લેન્ડિંગ કરતી વખતે એક કારને ટક્કર મારી દીધી. વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાતા પાયલોટને મજબૂરીમાં હાઇવે પર ઉતરાણ કરવું…










