સુરતમાં વરસાદી કહેર : 24 કલાકમાં સરેરાશ 8 ઈંચ વરસાદ, 4,000થી વધુ લોકોનું સ્થળાંતર
સુરત જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા રેડ એલર્ટ અને સતત વરસી રહેલા ધોધમાર વરસાદને પગલે સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર છે. જિલ્લાના અનેક તાલુકામાં ભારે વરસ?...
ડાંગના 10 આદિવાસી પરિવારોની સનાતન ધર્મમાં ઘરવાપસી : માંગરોળના જલેબી હનુમાન મંદિર ખાતે વૈદિક વિધિ સાથે યોજાયો કાર્યક્રમ
દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લામાં અગાઉ ખ્રિસ્તી પંથ અપનાવનારા આશરે 10 આદિવાસી પરિવારના સભ્યોએ ફરીથી સનાતન હિંદુ ધર્મ સ્વીકાર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં...
હથોડા ગામમાં ગૌહત્યા અટકાવવા ગયેલી પોલીસ પર ભીષણ હુમલો, ગૌરક્ષક અને પોલીસકર્મી ગંભીર રીતે ઘાયલ
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના હથોડા ગામે ગૌહત્યા અટકાવવા ગયેલી કોસંબા પોલીસ ટીમ પર તાત્કાલિક હિંસક હુમલો થયો. આ હુમલામાં એક ગૌરક્ષક સત્યપ્રકાશ યાદવ અને એક પોલીસકર્મી ગંભીર રીતે ઘાયલ થયા ?...
“આપણી સંસ્કૃતિ જ સાચી શક્તિ છે, ખ્રિસ્તી પ્રચારના મોહમાં ન ફસાઈ, પરંપરાઓને જીવંત રાખો”: જગદીશ પંચાલ
તાજેતરમાં ખેડા જિલ્લાના નડિયાદમાં ધર્માંતરણનો ચોંકાવનારો મામલો પ્રકાશમાં આવ્યો છે, જેમાં સ્ટિવન મેકવાન નામનો વ્યક્તિ આદિવાસી સમાજના લોકોને ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તિત કરાવતો હોવાનું બ?...
જૂનાગઢમાં બ્રિજ તૂટ્યો, માંગરોળના આજક ગામે રિપેરિંગ કરતી વખતે બની ઘટના
વડોદરામાં ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટનાને થોડા દિવસો પણ નથી થયા ત્યાં ગુજરાતના જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના આજક ગામે વધુ એક બ્રિજ તૂટી પડવાની ઘટના સામે આવી છે, જેના કારણે સ્થાનિક તંત્ર...
માંગરોળ ખાતે નર્મદા પરિક્રમાના ભક્તો માટે ભાજપ દ્વારા વિશાળ સેવા કેમ્પનો શુભારંભ
પવિત્ર ઉત્તરવાહીની નર્મદા પરિક્રમામાં ભાગ લેતા હજારો ભાવિક ભક્તોની સેવા અને સુવિધા માટે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) નર્મદા જિલ્લા દ્વારા માંગરોળ ખાતે એક વિશાળ સેવા કેમ્પનો શુભારંભ કરવામાં ?...
સહકાર ભારતીની બેઠક બારડોલી નાગરિક બેંક ખાતે મળી.
સહકાર ભરતીના સ્થાપના દિનની ઉજવણી ને લઇને બારડોલી નાગરિક બેંક ખાતે મળી હતી. સહકાર ભારતીની બેઠક મળી હતી.જેમાં સહકાર ભરતીના સ્થાપના દિનની ઉજવણીના અવસરે ગુજરાત પ્રદેશના મંત્રી જયંતીભાઈ કેવટન?...