મણિપુર ઘટના મામલે હવે CBI એક્શનમાં, આરોપીઓની પૂછપરછ અને ક્રાઈમ સીનનો સ્ટોક લેશે.
CBIએ મણિપુરમાં બે મહિલાઓ સાથે દુષ્કર્મ અને નગ્ન પરેડ મામલામાં ગૃહ મંત્રાલયના નિર્દેશ પર FIR નોંધીવામાં આવી છે. આ મામલામાં ડીઓપીટીની સૂચના જાહેર થયા બાદ FIR નોંધવામાં આવી છે. મણિપુરમાં નોંધાયેલી FI...
મણિપુર મુદે INDIAનો ‘બ્લેક પ્રોટેસ્ટ’, અવિશ્વાસ પ્રસ્તાવ પૂર્વે સરકારને ઘેરવા તૈયાર, મહત્વની બેઠક યાજાઈ
સંસદમાં ચાલી રહેલા ચોમાસુ સત્રનો આજે છઠ્ઠો દિવસ છે. સંસદના બંને ગૃહોમાં મણિપુર હિંસા પર વિપક્ષ દ્વારા સરકાર પ્રહારો કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન વિપક્ષી મહા ગઠબંધન INDIA એ આજે એક મહત્વની બેઠ?...
મણિપુરમાં મૈતઇ સમુદાયની અપીલ કુકી સાથે વાત ન કરે કેન્દ્ર.
મણિપુરમાં 3 મેથી હિંસા ચાલુ છે. આ દરમિયાન મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગ કરવામાં આવી રહી છે. આ માંગણી મણિપુરની 9 કુકી જાતિઓનું પ્રતિનિધિત્વ કરતી જોમી કાઉન્સિલ સ્ટીયરિંગ કમિટી (ZCSC) દ્વ?...
મણિપુરમાં હિંસા વચ્ચે છેલ્લા 2 દિવસમાં 700થી વધુ મ્યાનમારના નાગરિકોનો પ્રવેશ, સુરક્ષા વ્યવસ્થા પર ઉઠ્યા ગંભીર સવાલ
મણિપુરમાં હાલમાં જે સ્થિતિ છે તે કોઈનાથી છુપાયી નથી. મણિપુરમાં હિંસાને લઈને રોડથી લઈને સંસદ સુધી વિરોધ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન હવે એક ચોંકાવનારી વાત સામે આવી છે. સોમવારે મોડી રાત્રે ગૃહ ?...
મણિપુર મુદ્દે સંસદની અંદર-બહાર હોબાળો યથાવત્, વિપક્ષી સાંસદોએ આખી રાત કર્યા ધરણાં-પ્રદર્શન
આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહને સસ્પેન્ડ કર્યા બાદ વિપક્ષના સાંસદોએ સોમવારે સંસદની બહાર આખી રાત ધરણાં કર્યા હતા. મણિપુરમાં નગ્ન મહિલાઓની પરેડ સંબંધિત વાયરલ વીડિયોને લઈને દેશમાં માર્ગો...
સંસદ પરીસરમાં સત્તા અને વિપક્ષના સાંસદોનું સામ-સામે વિરોધ પ્રદર્શન, મણિપુર-રાજસ્થાન મુદ્દે હોબાળો
સંસદના ચોમાસુ સત્રનો આજે ત્રીજો દિવસ છે. બંને ગૃહોમાં મણિપુર પર હંગામો ચાલુ રહેવાની ધારણા છે. કારણ કે વિપક્ષી દળોએ આ મુદ્દે ભાજપને ઘેરવાની રણનીતિ બનાવી છે તો ભાજપે પણ બંગાળ અને રાજસ્થાનમાં ?...
મણિપુરમાં મેઈતેઈ અને કુકી સમુદાયોએ હુમલા કરવા બંકરો તૈયાર કર્યા હોવાનો ઘટસ્ફોટ
મણિપુરમાં, મેઈતેઈ અને કુકી સમુદાયો વચ્ચે જબરદસ્ત ખાઈ રચાઈ ગઈ છે તેને પૂરવી મોટો પડકાર બની ગયો છે. બંને સમુદાયો દ્વારા તેમની સુરક્ષાના નામે બનાવેલા બંકરો જાણે સરહદ પર સુરક્ષા દળોના બંકરો હોય ...
મણિપુરમાં મહિલાઓની નગ્ન પરેડના મુખ્ય આરોપી હુયરુમનું મકાન રોષે ભરાયેલા ટોળાએ ફૂંકી માર્યું
મણિપુરમાં મહિલાઓની નગ્ન પરેડ કરાવ્યા બાદ તેમના પર સામૂહિક દુષ્કર્મમાં સામેલ મુખ્ય આરોપીઓમાંથી એકનું ઘર ટોળાએ સળગાવી દીધું છે. આ ઘટના ચેકમાઈ વિસ્તારમાં બની છે. એકાએક ટોળાએ આરોપીના ઘરને આગ ચ...
“ઈતિહાસ સાક્ષી છે, સ્ત્રીના ચીરહરણની કિંમત સમગ્ર મનુષ્ય જાતિએ ચૂકવવી પડી છે”, ગુસ્સે ભરાયા આશુતોષ રાણા
મણિપુરમાં બે મહિલાઓ સાથે ક્રૂરતાનો વીડિયો સોશ્યલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ગઈકાલે વાયરલ થયેલા આ વીડિયોમાં પીડિત મહિલાઓ ટોળા દ્વારા નિર્વસ્ત્ર કરીને પરેડ કરતી જોવા મળી રહી છે. આ વીડિય?...
મણિપુરમાં થયેલી બર્બરતા પર બોલીવૂડના આ સેલેબ્સ રોષે ભરાયા, આરોપીઓને કડક સજાની માંગ કરી
મણિપુરમાં ટોળા દ્વારા બે મહિલાઓને નિર્વસ્ત્ર કરીને પરેડ કરાવવાનો વીડિયો ગઈકાલે વાઈરલ થયો હતો. આ ભયાનક ઘટનાના વીડિયોએ આખા દેશને હચમચાવી દીધો છે. આ બર્બર ઘટનાથી રોષે ભરાયેલા લોકો સોશ્યલ મીડિ...