મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા
મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસ પક્ષને મોટો ઝટકો લાગ્યો છે. તાલુકા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ ગજેન્દ્રસિંહ બુધાભાઈ પરમાર આજે ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત્ રીતે જોડાયા હતા. તેમજ, રૂદણ જિલ્લ?...
મહેમદાવાદ તથા કઠલાલ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી મહેમદાવાદ પોલીસ
પોલીસ અધિક્ષક વી.જે. પટેલ નાઓએ જીલ્લાના તથા જીલ્લા બહારના નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સારૂ રાખેલ સ્પેશિયલ ડ્રાઇવ અનુસંધાને ના.પો.અધિ. વી.એન.સોલંકી નાઓએ જરૂરી સુચના અને માર્ગદર્શન હેઠળ આર....
મહેમદાવાદમાં વૃદ્વાની 6 લાખની બંગડી લૂંટનાર 2 આરોપીના જામીન ફગાવાયા
એક્લવાયું જીવન ગુજારતા 82 વર્ષીય વૃદ્ધાના ઘરમાં ઘૂસી સોનાની બંગડીની લૂંટ કરી હતી મહેમદાવાદમાં સુથારની ખડકીમાં એકલવાયું જીવન ગાળતા 82 વર્ષીય વૃદ્ધાની સોનાની બંગડીની લૂંટ કરનાર બન્ને યુવકો?...
ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી મહેમદાવાદ દ્વારા થેલેસેમિયા ટેસ્ટિંગ- અવેરનેસ કેમ્પ સંપન્ન
મહેમદાવાદ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા કોલેજમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓનો થેલેસેમિયા ટેસ્ટિંગ એન્ડ એવરનેસ કેમ્પ યોજાયો હતો.જેમાં આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ સહિત શહેરની અન્ય કોલેજ?...
પૂ.રવિશંકર મહારાજની 141મી જન્મજયંતિ નિમિતે મહેમદાવાદથી સરસવણીની વિચાર પદયાત્રાનું ભવ્ય આયોજન
પૂજ્ય રવિશંકર મહારાજ વિચાર પ્રચાર પ્રસાર સમિતિ દ્વારા પૂજ્ય મહારાજની 141'મી જન્મજયંતી નિમિત્તે એક વિશાળ વિચાર પદયાત્રાનું આયોજન આગામી તારીખ-25 ફેબ્રુઆરી'2025ના રોજ સવારે 9:00 કલાકે ખાત્રજ ચોકડી અ?...
મહેમદાવાદમાં ભાજપે આજે 18 બેઠકો ઉપર વિજય મેળવીને ભાજપનો ધ્વજ સતત લહેરાતો રાખ્યો
મહેમદાવાદ નગરપાલિકાની ચૂંટણીના આજે પરિણામો ઘોષિત તથા સાત બોર્ડની 28 બેઠકો પૈકી ભાજપે 18 બેઠકો ઉપર વિજય મેળવ્યો છે.જેમાં ગણતરી પૂર્વે જ ત્રણ બેઠકો બિનહરીફ થઈ ગઈ હતી.જ્યારે આજે 15 બેઠકો ઉપર ભાજપે ...
ખેડા જિલ્લામાં લીંબાસી, માતર, ખેડા ટાઉન અને મહેમદાવાદમાં ઝડપાયેલા ૯૧.૫૭ લાખના વિદેશી દારૂનો નાશ કરાયો
ખેડા જિલ્લાના લીંબાસી, માતર, ખેડા ટાઉન અને મહેમદાવાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ૧૦૦ ગુનાઓમાં ઝડપાયેલા રૂ.૯૧,૫૭,૭૯૧ની કિંમતની વિદેશી દારૂની ૪૧,૧૪૫ બોટલો જપ્ત કરાઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર...
થર્ટી ફસ્ટને લઈને પોલીસ એક્શનમાં : એન્ટ્રી-એક્ઝીટ પોઈન્ટ પર પોલીસ દ્વારા વાહન ચેકીંગ સઘન
આજે થર્ટી ફસ્ટ છે નવા વર્ષ 2025ને વેલકમ કરાશે. મોડીરાત્રે 12ના ટકોરે 2024ને વિદાય આપવામાં આવશે અને હરખભેર આવતા 2025ને આવકાર આપવામાં આવશે. ત્યારે સમગ્ર ખેડા જિલ્લામાં પોલીસ કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે ...
ઉમરેઠ ખાતે શ્રી બાજખેડાવાળ પ્રીમિયર લીગ ૨૦૨૪ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજા
શ્રી બાજખેડાવાળ યુવા સમિતિ-ઉમરેઠ દ્વારા બ્રાહ્મણોના પાટનગર સમાન ઉમરેઠ નગરમાં બાજખેડાવાળ પ્રીમિયર લીગ ૨૦૨૪ અંતર્ગત કે બી દવે એન્ડ કંપની ટ્રોફી દ્વિ-દિવસીય ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટ નુ આયો?...
મહેમદાવાદના આંબેડકર હોલ પાસે વહેતી ગટરના ગંદા પાણીની નદીઓથી પ્રજાજનો ત્રાહિમામ
મહેમદાવાદ શહેરમાં વોર્ડ-1 અને વોર્ડ-2 વિસ્તાર તેમજ કચેરી દરવાજા બહાર ડો. બાબાસાહેબ આંબેડકર ચોક પાસેના તેમજ આજુબાજુના વિસ્તારના સ્થાનિકો રાહદારીઓ, વાહનચાલકો, ઉભરાતી ગટરો,ચોમેર ગંદકી તેમજ દુ?...