વન નેશન વન ઈલેકશન : શા માટે મોદી સરકારે JPC ને બિલ મોકલ્યું ?
મોદી સરકારે દેશમાં ચૂંટણી સુધારાની દિશામાં એક મોટું પગલું ભર્યું છે. મોદી સરકારે લોકસભામાં ‘વન નેશન, વન ઇલેક્શન’ એટલે કે એક દેશ, એક ચૂંટણી સંબંધિત બિલ રજૂ કર્યું. કેન્દ્રીય કાયદા પ્રધાન અર્જ...
આ વખતે મહાકુંભમાં થશે એકતાનો મહાયજ્ઞ, PM મોદીએ પ્રયાગરાજની ધરતી પરથી બોલ્યા
13 જાન્યુઆરી 2025થી શરૂ થનારા મહાકુંભની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. આજે પીએમ મોદી પણ પ્રયાગરાજ પહોંચ્યા અને ત્યાં અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને લોકાર્પણ કર્યું. તેમજ પ્રયાગરાજની ધરતી પરથી ?...
વન નેશન વન ઇલેક્શન’ બિલને મોદી કેબિનેટની મંજૂરી, આગામી સપ્તાહે સંસદમાં રજૂ કરાય તેવી શક્યતા
મોદી સરકારે ગુરુવારે (12 ડિસેમ્બર 2024) કેબિનેટની બેઠકમાં વન નેશન વન ઇલેક્શન બિલને મંજૂરી આપી દીધી છે. દેશમાં હજુ અલગ-અલગ રાજ્યોમાં અલગ-અલગ સમયે ચૂંટણી બને છે. આ બિલ કાયદો બની ગયા બાદ દેશમાં એક સાથ?...
મોદી સરકાર દ્વારા આ વર્ષે શરૂ કરવામાં આવેલી 5 મુખ્ય યોજનાઓ, જાણી લો ફાયદામાં રહેશો
મોદી સરકારે 2024 માં સમાજના તમામ વર્ગો માટે સમર્થ અને વ્યાપક વિકાસને આગળ વધારવા માટે અનેક મહત્વની યોજનાઓ શરૂ કરી છે. ખાસ કરીને આદિવાસી સમુદાયોની પ્રગતિ અને કલ્યાણ માટે ખાસ પ્રયત્નો કરવામાં આવ?...
કેન્દ્ર સરકારની મોટી તૈયારી, આ સત્રમાં ‘વન નેશન વન ઇલેક્શન’ બિલ રજૂ કરી શકે
કેન્દ્ર સરકાર તેની વન નેશન વન ઇલેક્શન યોજનાને લાગુ કરવા માટે પ્રસ્તાવિત બિલ પર વ્યાપક ચર્ચા કરવાની તરફેણમાં છે. જો કે બિલને હજુ સુધી કેબિનેટની મંજૂરી મળી નથી, પરંતુ સરકાર તેને સંસદના વર્તમા?...
82 હજાર વિદ્યાર્થીઓને મળશે સસ્તું શિક્ષણ, મોદી સરકારે 113 નવા વિદ્યાલયોને આપી મંજૂરી
પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં દેશમાં 85 કેન્દ્રીય અને 28 નવા નવોદય વિદ્યાલય ખોલવાની મંજૂરી આપવામાં આવી છે આ માટે સરકારે 8 હજાર કરોડથી વધુનું ફંડ ફાળવ્યું છે. બેઠ?...
PM ઈન્ટર્નશિપ સ્કીમ આજથી થઈ રહી શરુ, યુવાઓને સ્ટાઈપેન્ડ સાથે મળશે ટોચની કંપનીમાં ઈન્ટર્નશિપનો મોકો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પીએમ ઈન્ટર્નશિપ સ્કીમ લોન્ચ કરશે. આ યોજના યુવાનોને તેમની કુશળતા વિકસાવવા અને તેમની કારકિર્દીમાં વૃદ્ધિ લાવવામાં મદદ કરશે. આ યોજના માટે નોંધણી 12 ઓક્ટોબરે જ સત્ત?...
PM મોદીએ સાબરમતી રિપોર્ટના કર્યા વખાણ, કહ્યું- સત્ય બહાર આવી રહ્યું છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં વિક્રાંત મેસી ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ પર ટિપ્પણી કરીને સોશિયલ મિડિયા પર પોસ્ટ કરી છે. તેમની પોસ્ટમાં તેમણે જણાવ્યું હતું કે "સત્ય બધાની સામે આવી રહ્યુ?...
16 બિલ શિયાળુ સત્રમાં લાવવાની મોદી સરકારની તૈયારી, વકફથી લઇને મુસ્લિમ વકફનો કરાશે સમાવેશ!
વક્ફ (સુધારા) બિલની સંસદમાં વિચારણા માટેની પ્રક્રિયા ઝડપથી આગળ વધી રહી છે. આ બિલના સંદર્ભમાં બંને ગૃહોની સંયુક્ત સમિતિએ 27 બેઠકો યોજીને તેનો અહેવાલ તૈયાર કરવા મહત્તમ પ્રયત્ન કર્યો છે. શિયાળુ ?...
દુનિયાભરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડંકો વાગ્યો, વધુ બે દેશો સર્વોચ્ય પુરસ્કારથી સન્માનિત કરશે
દુનિયામાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડંકો વાગી રહ્યો છે. ગયાના અને બાર્બાડોસે વડાપ્રધાન મોદીને સર્વોચ્ચ સન્માન આપવાની જાહેરાત કરી છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ આફ્રિકાન?...