Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 27°C

Nadiad

359 stories

ખેડા જિલ્લામાં કઠલાલની ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિમાં વેચાણ શરૂ

કઠલાલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં નાણાકીય હિસાબ કિતાબ ની રજાઓ બાદ સોમવારથી અનાજની નિકાસ પ્રારંભ થતાં સમગ્ર કઠલાલ તાલુકાના ખેડૂતોને વેપારી ઓમાં એપ્રિલ અને મે માસમાં આવક થતા વેચાણ માટે ઉમટી પડેલ છે. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના સેક્રેટરી અને સ્ટાફ…

· 2 min read

નડીઆદ એસટી બસ સ્ટેશન ખાતે કર્મચારીઓનો મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો

નડીઆદ એસટી બસ સ્ટેશન ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટરના માર્ગદર્શન હેઠળ હરિદાસ અર્બન હેલ્થના મેડિકલ ઓફિસર ડૉક્ટર હેની પટેલ તથા આરોગ્ય કર્મચારીના સ્ટાફ દ્વારા સ્ટાફ દ્વારા એસટી વિભાગના કર્મચારીઓનો મેડિકલ ચેકઅપ કેમ્પ રાખવામાં આવેલ, જેમાં ડાયાબિટીસ, ટીબી, બીપી, HB…

· 1 min read

નડિયાદ નગરપાલિકા દ્વારા વિવિધ યોજના હેઠળ વિકાસના કામોનું ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરાયું

નડિયાદ નગરપાલિકા દ્વારા વિવિધ યોજના હેઠળ રૂ .733.90 લાખના ખર્ચે પાણીની ટાંકીઓ, અમદાવાદી બજાર હરિદાસ હોસ્પિટલથી મચ્છી માર્કેટ સુધી ડામર રોડ, સરદાર નગર A વિભાગનો સીસી રસ્તો તથા ખેતા તળાવ ખાતે સિટી સિવિલ સેન્ટર બનાવવાના કામોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ…

· 1 min read

નડિયાદ : SNV KIDS (SNV GROUP OF SCHOOLS) ખાતે કિડ્સ કાર્નિવલ યોજાયો

નડિયાદમાં SNV KIDS (SNV GROUP OF SCHOOLS) ખાતે કિડ્સ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં બે વર્ષથી લઈને આઠ વર્ષનાં બાળકોને ઉત્સાહભેર ભાગ લીધો હતો. ખાસ નોંધનીય બાબત એ હતી કે બાળકોની સાથે જ એમના વાલીઓ પણ એટલા જ આનંદ…

· 2 min read

કપડવંજ સહિત ખેડા જિલ્લાની છ વિધાનસભામાં પ્રધાનમંત્રી આવાસ યોજના કાર્યક્રમ યોજાશે

૧૦ મી ફેબ્રુઆરીના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના વર્ચ્યુઅલ ઉપસ્થિતીમાં કાર્યક્રમ યોજાશે. કલેકટર અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનાના કાર્યક્રમ અંગે સમીક્ષા બેઠક યોજાઇ હતી. પ્રધાનમંત્રી આવાસ યોજના કપડવંજ સહિત ખેડા જિલ્લાના ૬ વિધાનસભા ક્ષેત્રમાં યોજાશે. જેમાં…

· 2 min read

નડિયાદને મહાનગરપાલિકાનો દરજ્જો ન મળતા નગરજનો નારાજ : વિરોધના ભારેવંટોળ

તાજેતરમાં વિધાનસભાના બજેટસત્રમાં આણંદ સહિત 7 નગરપાલિકાઓને મહાનગરપાલિકામાં ફેરવવાની જાહેરાત કરાઈ હતી. પરંતુ ખેડા જિલ્લાના વડામથક નડિયાદને સ્થાન નહીં મળતા જનઆક્રોશ જોવા મળી રહ્યો છે. નડિયાદ પશ્ચિમ નાગરિક સમિતિની આ વર્ષો જૂની માગણી છે. જે સરકાર દ્વારા ન સતોષાતા આ…

· 2 min read

નડિયાદ ખાતે આવેલી બધીર બાળકો માટેની રાજ્ય કક્ષાની એક માત્ર સંસ્થા બધીર વિદ્યાલય ખાતે ૪૮મો વાર્ષિકોત્સવ યોજાયો

ખેડા જિલ્લાના નડિયાદ ખાતે આવેલી બધીર બાળકો માટે ની રાજ્ય કક્ષાની એક માત્ર સંસ્થા બધીર વિદ્યાલય ખાતે ૪૮મો વાર્ષિકોત્સવ સંતરામ મંદિર નડિયાદના સંત પૂ. હરિદાસજી મહારાજ, ઉપપ્રમુખ જયંત કોટડીયા, કલેકટર કે એલ બચાણી, અમૂલના ચેરમેન વિપુલ પટેલ, અને બધીર વિદ્યાલયના…

· 2 min read

નડિયાદ શહેરમાં પુન: સીટી બસો દોડશે : નગરપાલિકા દ્વારા સીટી બસના કોન્ટ્રાક્ટરને વર્ક ઓર્ડર અપાયો

નગરપાલિકા અને સીટી બસના કોન્ટ્રાક્ટરો વચ્ચે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના ઘરે એક મીટીંગ થઈ હતી. જેમાં નગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરને સિટી બસ શરૂ કરવા માટેનો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો. આ તબક્કે સૌપ્રથમ ચાર બસો શરૂ કરવામાં આવનાર છે. જે નડિયાદ સહિત…

· 2 min read

વડતાલમાં ગોમતી કિનારે ૨૦૦ બ્રાહ્ણણ બટુકોને યજ્ઞોપવિત સંસ્કાર સંપન્ન

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામ શ્રી લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં સ્વામિનારાયણ ગોકુલધામ નારના યજમાન પદે વડતાલ ધામને સથવારે વડતાલ ગોમતી કિનારે પ્રથમવાર ૨૦૦ બ્રહ્મબટુકોને વેદમંત્રોચ્ચાર વચ્ચે યજ્ઞોપવિત સંસ્કાર પ્રદાન કરવામાં આવ્યા હતા. યજ્ઞો પવિત ધારણ કરનાર ૨૦૦ બટુકોને મંચ ઉપર…

· 2 min read

વડતાલ શ્રી લક્ષ્મીનારાયણદેવના સાંનિધ્યમાં ૨૦૦ યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા : સમુહલગ્ન સંપન્ન

વડતાલ શ્રી લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દીના ઉપક્રમે ગોકુલધામ નાર ધ્વારા રવિવારે ગોમતી કિનારે આચાર્ય પૂ.રાકેશપ્રસાદજી મહારાજના આર્શીવાદ સાથે ૨૦૦ યુગલોએ શ્રી લક્ષ્મીનારાયણદેવ, શ્રી હરિકૃષ્ણ મહારાજના સાંનિધ્યમાં પ્રભુતામાં પગલા પાડી સાંસારિક જીવનમાં પગરણ શરૂ કર્યા હતા. આ પ્રસંગે વડતાલ મંદિરના ચેરમેન દેવપ્રકાશ સ્વામી,…

· 3 min read