Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026

Nadiad

359 stories

નડિયાદ ખાતે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા કુલ ૧૭ જગ્યાએ પેવર બ્લોક નાખવાના કામનું ખાતમુહૂત કરવામાં આવ્યું

નડિયાદ નગરપાલિકા દ્વારા ૧૫મા નાણાંપંચ, વ્યવસાયવેરા ગ્રાન્ટ અને સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ની ગ્રાન્ટ માંથી ૭૩,૭૧,૬૩૦/- ના ખર્ચે કુલ ૧૭ જગ્યાએ પેવર બ્લોક નાખવાના કામનું ખાતમુહૂર્ત રાવળ સમાજના સ્મશાન પાસે, ઈપ્કોવાળા હોલ પાસે, નડિયાદ ખાતે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ…

· 1 min read

૨૬મી જાન્યુઆરી અને મધર કેર સ્કુલના ૨૪માં સ્થાપના દિવસ નિમીતે “સ્ટુડન્ટ લેડ કોન્ફરન્સ” ૨૩-૨૪નું આયોજન કરાયું

૨૬મી જાન્યુઆરી અને મધર કેર સ્કુલના ૨૪ માં સ્થાપના દિવસ નિમીતે સ્કુલની બન્ને બ્રાંચ પર “સ્ટુડન્ટ લેડ કોન્ફરન્સ” ૨૩-૨૪નું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં બન્ને બ્રાંચના થઇ કુલ ૧૪૫૦ થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લઇ અલગ અલગ વિષયોના પ્રોજેક્ટ, પ્રેસેન્ટેસન, જ્ઞાનવર્ધક…

· 1 min read

નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ ૭૫મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી

૭૫મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ એસ.એન.પટેલ આદર્શ વિદ્યા મંદિર, આખડોલ ખાતે કરી હતી. ધારાસભ્યએ ધ્વજા રોહણ કરી સૌને પ્રજાસત્તાક દિવસની શુભકામનાઓ પાઠવી શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓને પુરસ્કૃત કર્યા હતા. આ કાર્યક્રમ ખાતે કેળવણી મંડળના પ્રમુખ સુરેશભાઈ, પ્રફુલભાઈ તથા…

· 1 min read

નડીઆદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં પોષી પુનમે ભક્તોએ બોરાની ઉછામણી કરી માનતા પુરી કરી

પોષી પુનમે આજે નડિયાદના પ્રસિદ્ધ સંતરામ મંદિરમાં ગુજરાતના ખુણે ખુણેથી ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું, વહેલી સવારથી જ મંદિરના પટાંગણમાં હજારો ભક્તો એકત્ર થયા હતા અને બોરાની ઉછામણી કરીને પોતાની માનતા પુરી કરી હતી. નડિયાદમાં સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં પોષ સુદ…

· 2 min read

માતરના ઉંઢેલા પ્રકરણ : પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને સુપ્રિમની રાહત

માતર તાલુકાના ઉંઢેલા ગામે ગરબાના કાર્યક્રમમાં પથ્થરમારો કરનારા આરોપીઓને જાહેરમાં પોલીસે અધિકારો અને કર્મચારીઓ દ્વારા મારમારવાના ગુનામાં હાઇકોર્ટ દ્વારા ઉપરોક્ત ચાર પોલીસ કર્મચારી- અધિકારીઓને ૧૪ દિવસની સજા ફટકારવામાં આવી હતી. જે સંદર્ભે આરોપી પોલીસ દ્વારા સુપ્રિમ કોર્ટમાં દાદ માંગવામાં આવી…

· 2 min read

નડિયાદ શહેરમાં એક ભવ્ય અને દિવ્ય રેલીનું આયોજન ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની નેતૃત્વમાં સંપન્ન

જગતના પ્રાણના આધાર અને સમગ્ર વિશ્વ જેઓના નામમાં રમણ કરે છે તેવા અયોધ્યાના નરેશ, દશરથ નંદન શ્રી રામની વર્ષો બાદ આજે જન્મભૂમિ આયોધ્યા ખાતે શ્રી રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થઈ હતી. સદીઓની પ્રતીક્ષાનો અંત આવતા આજે ભાવાવિત વડાપ્રધાન નરેન્દ્રભાઈ…

· 2 min read

જય શ્રીરામના નારા સાથે ભાજપના ૧૭-ખેડા લોકસભા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો નડિયાદ ખાતે શુભારંભ થયો

આગામી લોકસભા ચૂંટણી 2024 ના ભાગરૂપે માટે ભારતીય જનતા પક્ષના ૧૭-ખેડા લોકસભા બેઠકના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો આજથી શુભારંભ થયો છે નડિયાદ નજીક ડભાણ ચોકડી પાસે કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી અને ખેડા સાંસદ દેવુંસિંહ ચૌહાણ, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ અને પૂર્વ ગૃહ…

· 2 min read

જય શ્રીરામના નારા સાથે ભાજપના ૧૭-ખેડા લોકસભા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો નડિયાદ ખાતે શુભારંભ થયો

આગામી લોકસભા ચૂંટણી 2024 ના ભાગરૂપે માટે ભારતીય જનતા પક્ષના ૧૭-ખેડા લોકસભા બેઠકના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો આજથી શુભારંભ થયો છે નડિયાદ નજીક ડભાણ ચોકડી પાસે કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી અને ખેડા સાંસદ દેવુંસિંહ ચૌહાણ, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ અને પૂર્વ ગૃહ…

· 2 min read

નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઇ દ્વારા ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને સુઘડ બનાવવા જન અભિયાન હાથ ધરાયું

સ્વચ્છ ભારત મિશન થકી માન.પ્રધાનમંત્રી ઘ્વારા સમગ્ર દેશમાં સ્વચ્છતાની ઝુંબેશ શરૂ કરવામાં આવેલ છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ તા.૧૪/૦૧/૨૦૨૪ થી તા.૨૨/૦૧/૨૦૨૪ સુધી દેશભરના તમામ નાના મોટા ધર્મસ્થાનો ખાતે સાર્વત્રિક રીતે સંપૂર્ણ સાફ સફાઈ હાથ ધરી ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને પ્રવિત્ર બનાવવા…

· 2 min read

જાહેરમાં જુગાર રમતા કુલ-૫ ઇસમોને ઝડપી પાડતી ક્રાઇમ બ્રાન્ચ નડિયાદ

પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા, ખેડા - નડીયાદ તથા પોલીસ ઇન્સ્પેક્ટર કે.આર.વેકરીયા એલ.સી.બી. ખેડા-નડીયાદ નાઓએ જીલ્લામાં પ્રોહિ/જુગારની બદીને નેસ્તનાબુદ કરવા માટે આપેલ સુચના અને માર્ગદર્શન મુજબ ગત તા.૧૩-૦૧-૨૦૨૪ ના રોજ એલ.સી.બી સ્ટાફના અ.હેઙકો.ગીરીશભાઇ અંબલાલ તથા અ.હેઙકો. જયદિપસિંહ ઉદેસિંહ તથા પો.કો.ચૈતન્યકુમાર મહેન્દ્રભાઇ…

· 2 min read