Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 26°C

Narendra Modi

4,108 stories

ગુજરાત પોલીસનું ‘ઓપરેશન ડેલ્ટા હન્ટ’ : 568 ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા

ગુજરાત પોલીસ દ્વારા રાજ્યવ્યાપી સ્તરે ચલાવવામાં આવેલા વિશેષ અભિયાન ‘ઓપરેશન ડેલ્ટા હન્ટ’ અંતર્ગત મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલી સત્તાવાર માહિતી અનુસાર ગુરુવાર, 5 જૂન સવારે 8 વાગ્યા સુધીમાં કુલ 568 ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી…

· 3 min read

જંતર-મંતર પર ‘કોકરોચ જનતા પાર્ટી’નું પ્રદર્શન, પ્રદર્શનકારીની ‘લાલ ડાયરી’એ ખેંચ્યું ધ્યાન

સોશિયલ મીડિયા પર છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં રહેલી ‘કોકરોચ જનતા પાર્ટી’ દ્વારા 6 જૂને દિલ્હીના જંતર-મંતર ખાતે પ્રદર્શન યોજવાની જાહેરાત કરવામાં આવી હતી. પ્રદર્શન માટે શરૂઆતમાં જરૂરી પ્રક્રિયા મુજબ સમયસર પરવાનગી લેવામાં આવી નહોતી, જોકે અંતિમ ક્ષણે દિલ્હી પોલીસનો સંપર્ક કરવામાં…

· 3 min read

લંડનમાં CJI સૂર્યકાંતના વ્યાખ્યાન દરમિયાન વિવાદ, ભારતીય હાઈ કમિશને જાહેર કાર્યક્રમોમાં શિષ્ટાચાર જાળવવાની અપીલ કરી

ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની લંડન મુલાકાત દરમિયાન એક જાહેર કાર્યક્રમમાં થયેલી ઘટનાએ ચર્ચા જગાવી છે. લંડન યુનિવર્સિટીની બીર્કબેક, યુનિવર્સિટી ઓફ લન્ડનમાં યોજાયેલા વ્યાખ્યાન દરમિયાન કેટલાક લોકો દ્વારા પ્રશ્નોત્તરી સત્રમાં ભારતમાં લોકશાહી અને અસંમતિ વ્યક્ત કરનારા અવાજોના મુદ્દાઓ ઉઠાવવાનો પ્રયાસ કરવામાં…

· 4 min read

ભાંગર બ્લાસ્ટ કેસમાં NIAની મોટી કાર્યવાહી, TMCના પૂર્વ MLA શૌકત મુલ્લા ઝડપાયા

પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લાના ચર્ચિત ભાંગર બોમ્બ વિસ્ફોટ કેસમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ મોટી કાર્યવાહી કરતાં TMCના પૂર્વ ધારાસભ્ય અને ભાંગરના પૂર્વ ઉમેદવાર શૌકત મોલ્લાની ધરપકડ કરી છે. આ કેસ માર્ચ 2026માં વિધાનસભા ચૂંટણી પૂર્વે થયેલા વિસ્ફોટ સાથે…

· 4 min read

પંજાબના ફિરોઝપુરમાં દુર્ઘટનાએ ઉજ્જડ કર્યો પરિવાર : અસ્થિ વિસર્જન માટે નીકળેલી યાત્રા શોકમાં ફેરવાઈ, 8નાં મોત

પંજાબના ફિરોઝપુર જિલ્લામાં શનિવારે વહેલી સવારે એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં એક જ પરિવારના અનેક સભ્યો મોતને ભેટ્યા હતા. ફાઝિલ્કા રોડ પર જંગા વાળા વળાંક નજીક પિકઅપ ગાડી અને ટ્રક વચ્ચે થયેલી સામસામેની ભીષણ ટક્કરમાં 8 લોકોના ઘટનાસ્થળે…

· 4 min read

ગાંધીનગરમાં શાળાના મેદાનમાં યુવાનનો મૃતદેહ મળતા ફફડાટ, FSL સહિત પોલીસે શરૂ કરી તપાસ

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આજે સવારે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના સેક્ટર-6 વિસ્તારમાં આવેલી સરકારી પ્રાથમિક શાળાના મેદાનમાં એક 27 વર્ષીય યુવાનનો મૃતદેહ ઝાડ પર લટકતી હાલતમાં મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. વહેલી સવારે સ્થાનિક લોકોએ…

· 3 min read

આર. પ્રજ્ઞાનાનંદે રચ્યો ઇતિહાસ : નોર્વે ચેસ 2026નો ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય બન્યો

ભારતીય ચેસ જગત માટે ગૌરવની ક્ષણ સર્જતા યુવા ગ્રાન્ડમાસ્ટર આર. પ્રજ્ઞાનાનંદએ વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત ચેસ સ્પર્ધાઓમાંની એક ગણાતી નોર્વે ચેસ 2026નો ખિતાબ જીતીને ઇતિહાસ રચ્યો છે. માત્ર 20 વર્ષની ઉંમરે પ્રજ્ઞાનાનંદે આ સિદ્ધિ મેળવીને વિશ્વ ચેસમાં ભારતની વધતી શક્તિનો વધુ એક…

· 4 min read

અંદમાન સમુદ્રમાં ઓઈલ ઈન્ડિયાની મોટી સફળતા : વધુ એક કૂવામાં મળ્યો નેચરલ ગેસ, દેશની ઊર્જા સુરક્ષાને મળશે મજબૂતી

ભારતની સરકારી તેલ અને ગેસ કંપની ઓઈલ ઈન્ડિયા લિમિટેડ (OIL) ને અંદમાન દરિયાઈ ક્ષેત્રમાં નેચરલ ગેસની શોધમાં વધુ એક મહત્વપૂર્ણ સફળતા મળી છે. કંપનીએ અંદમાનના છીછરા દરિયાઈ વિસ્તારમાં ખોદવામાં આવેલા નવા શોધખોળ કૂવામાં નેચરલ ગેસ મળ્યાની પુષ્ટિ કરી છે. આ…

· 4 min read

‘વિશ્વ પર્યાવરણ દિને’ વડાપ્રધાનના સુરત આગમન પ્રસંગે ‘પર્યાવરણ જતન’ના શપથ સાથે ભવ્ય સાયકલ રેલીની આગેવાની કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી

મધ્ય-પૂર્વના યુદ્ધને પગલે સર્જાયેલી ક્રૂડ કટોકટી સામે જનજાગૃતિ : ઇંધણ બચતના વડાપ્રધાનના આહવાનને ઝીલી લેતા સુરતીઓ ‘વિશ્વ પર્યાવરણ દિને’ સુરતનાં આંગણે મહેમાન બનેલા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા અનોખી પહેલ કરવામાં આવી હતી. આ બેવડા અવસરને યાદગાર બનાવવા તેમજ મધ્ય-પૂર્વના…

· 1 min read

વૈશ્વિક પડકારો વચ્ચે ભારતની મજબૂત આર્થિક છલાંગ, GDP 7.7% અને GVA 7.9% વધ્યો

ભારતની અર્થવ્યવસ્થાએ નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે વધુ એક મજબૂત પ્રદર્શન નોંધાવ્યું છે. આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય (MoSPI) દ્વારા જાહેર કરવામાં આવેલા પ્રોવિઝનલ એસ્ટિમેટ્સ અનુસાર, દેશનો વાસ્તવિક GDP (Gross Domestic Product) વૃદ્ધિ દર 7.7 ટકા રહ્યો છે.…

· 4 min read