Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 30°C

Narendra Modi

4,133 stories

મિડલ ઈસ્ટના સંકટ વચ્ચે ભારતનો માસ્ટરસ્ટ્રોક, ઓમાનથી ગુજરાત સુધી 2,000 કિમી લાંબી અંડરવોટર ગેસ પાઇપલાઇન બનશે

મિડલ ઈસ્ટમાં વધી રહેલા ભૂરાજકીય તણાવ અને ઊર્જા પુરવઠા અંગેની વૈશ્વિક ચિંતાઓ વચ્ચે ભારતે પોતાની ઊર્જા સુરક્ષાને મજબૂત બનાવવા માટે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. ભારત સરકારે ઓમાનથી ગુજરાત સુધી સમુદ્રની અંદર આશરે 2,000 કિલોમીટર લાંબી ડીપ-સી ગેસ પાઇપલાઇન બિછાવવાના…

· 4 min read

ઉમરગામ-દહાણુમાં ધર્માંતર અને વિદેશમાં નિકાહના આરોપો મામલે ઉગ્ર વિરોધ: આજે ‘દહાણુ બંધ’, વાપીથી ઉમરગામ સુધી હિન્દુ-જૈન સંગઠનો રસ્તા પર

વલસાડ જિલ્લાના ઉમરગામ તથા મહારાષ્ટ્રના દહાણુ વિસ્તારમાં હિન્દુ અને જૈન સમાજની યુવતીઓને પ્રેમજાળમાં ફસાવી વિદેશ લઈ જઈ ધર્માંતર અને નિકાહ કરાવવાના કથિત વધતા કેસોને લઈને સમગ્ર પંથકમાં ભારે આક્રોશ ફેલાયો છે. આ મુદ્દે હવે સામાજિક અને ધાર્મિક સંગઠનો દ્વારા ઉગ્ર…

· 2 min read

ક્વિક કોર્મ્સ : 6 કંપની વચ્ચે ₹95,000 કરોડના ક્વિક કોમર્સ બજારમાં મહાયુદ્ધ

ક્વિક કોમર્સ ક્ષેત્રની 6 કંપની વચ્ચે નિર્ણાયક યુદ્ધ શરૂ થયું છે. એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી દિગ્ગજ કંપનીઓ બ્લિકિટ, સ્વિગી અને ઝેપ્ટો જેવા ખેલાડીઓ સાથે સ્પર્ધા કરવા મેદાનમાં ઉતરી છે. એમેઝોન ઇન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટના જણાવ્યા અનુસાર, એમેઝોન નાઉ 1,000થી વધુ કેન્દ્રો…

· 4 min read

PM મોદીના 12 વર્ષ પૂર્ણ : CM ભૂપેન્દ્ર પટેલે પાઠવ્યા અભિનંદન, કહ્યું- ભારતને વિશ્વગુરુ બનાવવામાં નેતૃત્વ ઐતિહાસિક

ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સતત અને સફળ સુશાસનના 12 વર્ષ પૂર્ણ થતાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર ગુજરાતની જનતા વતી તેમને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે. મુખ્યમંત્રીએ વડાપ્રધાનને સંબોધીને એક વિશેષ પત્ર લખ્યો છે, જેમાં તેમણે છેલ્લા 12 વર્ષ દરમિયાન દેશ…

· 5 min read

અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે ભારતીય શેરબજારમાં તેજી, સેન્સેક્સ 500 પોઈન્ટ ઉછળ્યો

મિડલ ઈસ્ટમાં ફરી એકવાર ભૂરાજકીય તણાવ વધ્યો છે. ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના સંઘર્ષ બાદ હવે અમેરિકા અને ઈરાન વચ્ચે પણ યુદ્ધ જેવી સ્થિતિ સર્જાતી જોવા મળી રહી છે. સામાન્ય રીતે આવા વૈશ્વિક તણાવની સીધી અસર વિશ્વના શેરબજારો પર જોવા મળતી…

· 4 min read

સીતાપુરમાં બનશે 250 મેગાવોટનો મેગા સોલાર પ્રોજેક્ટ, રાજનાથ સિંહે આપી મંજૂરી

દેશમાં ગ્રીન એનર્જી અને ઊર્જા સુરક્ષાને મજબૂત બનાવવા માટે સંરક્ષણ મંત્રાલયે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ઉત્તર પ્રદેશના સીતાપુર જિલ્લામાં 250 મેગાવોટ ક્ષમતાવાળા અદ્યતન સૌર ઊર્જા પ્રોજેક્ટને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ ખાસ બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ…

· 3 min read

પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે ઈશ્વરિયા ગામમાં ભાવિક મહિલાઓ દ્વારા થતી પૂજન આરાધના

પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે ઈશ્વરિયા ગામમાં ભાવિક મહિલાઓ દ્વારા પૂજન આરાધના થતી રહી છે. શિવમંદિર પરિસરમાં કાંઠાગોરની આરતી વંદના થઈ રહેલી છે. આપણાં શાસ્ત્રો સાથે સંસ્કૃતિ અને ભક્તિભાવ જોડાયેલ છે. સનાતન હિન્દુ શાસ્ત્ર પંચાંગ અનુસાર દર ત્રણ વર્ષે આવતો અધિક…

· 2 min read

સુરતના નાસિરનગર ડિમોલિશન મામલે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી, SMC અને પોલીસના નિવેદનોમાં વિરોધાભાસ

સુરતના વેડ દરવાજા નજીક આવેલા નાસિરનગર વિસ્તારમાં તાજેતરમાં થયેલા ડિમોલિશનનો મામલો હવે કાનૂની અને વહીવટી સ્તરે ચર્ચાનો વિષય બન્યો છે. મે મહિનાના અંતમાં વિસ્તારમાં કેટલાક મકાનો તોડી પાડવામાં આવ્યા હતા, જેના પગલે અસરગ્રસ્ત રહીશોએ ગુજરાત હાઇકોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. મામલાની…

· 4 min read

ઝોજિલા ટનલમાં ઐતિહાસિક બ્રેકથ્રુ : ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇતિહાસનો નવો અધ્યાય

ભારત 9 જૂન, 2026ના રોજ એક ઐતિહાસિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સિદ્ધિ તરફ આગળ વધી રહ્યું છે. પશ્ચિમ હિમાલયના બરફથી ઢંકાયેલા પર્વતોની અંદર નિર્માણાધીન ઝોજિલા ટનલમાં અંતિમ બ્રેકથ્રુ થવા જઈ રહ્યો છે. આ પ્રક્રિયામાં ટનલના બંને છેડાઓથી ખોદકામ કરતી ટીમો મધ્યબિંદુએ આવીને જોડાશે,…

· 5 min read

CM ભૂપેન્દ્ર પટેલ અને ડેપ્યુટી CM હર્ષ સંઘવી બે દિવસીય દિલ્હી પ્રવાસે, નીતિ આયોગ બેઠકમાં ગુજરાતનો વિકાસ રોડમેપ રજૂ કરશે

ગુજરાતના વહીવટી તંત્ર અને રાજકારણને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આગામી બે દિવસ માટે દેશની રાજધાની દિલ્હી પ્રવાસે જઈ રહ્યા છે. આ મહત્વપૂર્ણ પ્રવાસને ધ્યાનમાં રાખીને ગાંધીનગરમાં મંગળવાર અને બુધવારે…

· 3 min read