વિશ્વ સાયકલ દિવસ 2026 : મનસુખ માંડવિયાની યુવાનોને અપીલ, ‘સાયકલિંગને જીવનશૈલીનો ભાગ બનાવો’
વિશ્વ સાયકલ દિવસ (World Bicycle Day) નિમિત્તે કેન્દ્રીય શ્રમ, રોજગાર અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ દેશની યુવા પેઢીને એક મહત્વપૂર્ણ સંદેશ આપ્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર શેર કરેલા પોતાના વીડિયો સંદેશમાં તેમણે યુવાનોને સાયકલિંગને માત્ર એક દિવસની ઉજવણી…










