ગુજરાતથી કાશ્મીર સુધી દૂધની સીધી રેલ લિંક શરૂ, પ્રથમ વખત અમૂલની સ્પેશિયલ ટ્રેન J&K પહોંચી
પશ્ચિમ રેલવેના અમદાવાદ રેલવે મંડળએ માલસામાન પરિવહન ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. પ્રથમ વખત જમ્મુ અને કાશ્મીર માટે દૂધ ઉત્પાદનોની સ્પેશિયલ કાર્ગો રેક સફળતાપૂર્વક રવાના કરવામાં આવી છે. આ ખાસ ખેપ ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (અમૂલ)…










