Skip to content
રવિવાર, નવેમ્બર 1, 2026 Ahmedabad 33°C

Narendra Modi

4,109 stories

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસ પક્ષને મોટો ઝટકો લાગ્યો છે. તાલુકા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ ગજેન્દ્રસિંહ બુધાભાઈ પરમાર આજે ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત્ રીતે જોડાયા હતા. તેમજ, રૂદણ જિલ્લા પંચાયત સીટ પર કોંગ્રેસના ઉમેદવારના ભત્રીજા ભરતભાઈ પુંજાભાઈ પરમાર પણ ભાજપમાં જોડાયા હતા, જે…

· 1 min read

અભિનેતા પ્રકાશ રાજ પર કેસ : ‘રામાયણ’ પર ટિપ્પણીથી વિવાદ, ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ

જાણીતા અભિનેતા પ્રકાશ રાજ ફરી એકવાર પોતાના નિવેદનને કારણે વિવાદમાં આવ્યા છે. તાજેતરમાં એક જાહેર કાર્યક્રમ દરમિયાન હિન્દુ ધર્મના પવિત્ર ગ્રંથ રામાયણ અંગે કરેલી ટિપ્પણીને કારણે તેમની સામે ધાર્મિક લાગણી દુભાવવાનો ક્રિમિનલ કેસ નોંધવામાં આવ્યો છે. આ ઘટનાએ સોશિયલ મીડિયા…

· 3 min read

ઝારખંડમાં નક્સલ વિરુદ્ધ મોટી કાર્યવાહી : 4 કુખ્યાત નક્સલી ઠાર, કમાન્ડર સહદેવ મહતોનો અંત

ઝારખંડમાં બળવાખોરી સામે ચાલી રહેલા અભિયાનમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. ઝારખંડના ચતરા અને હજારીબાગ જિલ્લાની સરહદ પર સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં ચાર કુખ્યાત નક્સલીઓને ઠાર માર્યા છે. આ ઓપરેશન ગુપ્તચર માહિતીના આધારે હાથ ધરાયું હતું, જે સ્થાનિક પોલીસ અને…

· 3 min read

કેનેડામાં ઇમિગ્રેશન કડક : 30,000 શરણાર્થીઓને નોટિસ, નવા નિયમોથી વધ્યો અનિશ્ચિતતાનો માહોલ

કેનેડામાં વસતા ઇમિગ્રન્ટ્સ અને શરણાર્થીઓ માટે સ્થિતિ વધુ મુશ્કેલ બની રહી છે. કેનેડાની સરકારે ઇમિગ્રેશન અને શરણાર્થી નીતિઓમાં કડકાઈ લાવી છે, જેના કારણે હજારો લોકો પરત મોકલાવાના ભયમાં જીવી રહ્યા છે. ખાસ કરીને ભારત વિરોધી પ્રવૃત્તિઓ અથવા ખાલિસ્તાન સમર્થનના દાવાઓના…

· 2 min read

રાહુલ ગાંધીએ સંસદમાં પીએમ મોદીનું કર્યું અપમાન, ભાજપ નેતાઓએ માફીની કરી માંગ

લોકસભામાં મહિલા આરક્ષણ અને સીમાંકન સંબંધિત બિલોની ચર્ચા દરમિયાન રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો હતો. વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિશાન બનાવી વિવાદાસ્પદ નિવેદન આપતા સત્તાપક્ષના સાંસદોએ કડક વિરોધ નોંધાવ્યો. આ હંગામા વચ્ચે લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ રાહુલ…

· 2 min read

બાયડમાં CM ભૂપેન્દ્ર પટેલનું હેલિકોપ્ટર ગ્રાઉન્ડેડ : ટેક્નિકલ ખામીથી ઉડાન રદ, સાબરકાંઠા જવા વાહન માર્ગે રવાના

અરવલ્લી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રચાર દરમિયાન એક મહત્વપૂર્ણ ઘટના સામે આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું હેલિકોપ્ટર બાયડ હેલિપેડ પર ટેક્નિકલ ખામીના કારણે ગ્રાઉન્ડેડ થઈ ગયું હતું. પાયલોટે સુરક્ષાના હિતમાં ઉડાન ભરવાનો ઇનકાર કરતાં CMને આગળનો પ્રવાસ રોડ માર્ગે પૂર્ણ…

· 2 min read

પાટણ જીલ્લામાં ભાજપને મળતું વ્યાપક જનસમર્થન

પાટણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં ભાજપને મોટું જનસમર્થન મળતું જોવા મળી રહ્યું છે. જિલ્લામાં રાજકીય રીતે મહત્વપૂર્ણ ગણાતી કુલ 7 બેઠકો બિનહરીફ જાહેર થતા ભાજપ માટે આ એક ઐતિહાસિક સફળતા માનવામાં આવી રહી છે. મળતી માહિતી અનુસાર, શંખેશ્વર તાલુકામાં…

· 2 min read

કોંગ્રેસી પવન ખેડાને સુપ્રીમ કોર્ટનો ઝટકો : ‘આસામની કોર્ટમાં જઈને જામીન માંગો’

કોંગ્રેસ નેતા પવન ખેડા ને સુપ્રીમ કોર્ટ માંથી મોટો ઝટકો મળ્યો છે. શુક્રવાર (17 એપ્રિલ 2026)ના રોજ સુપ્રીમ કોર્ટે તેમની ટ્રાન્ઝિટ એન્ટિસિપેટરી બેલ મામલે કોઈ પણ રાહત આપવાનો ઇન્કાર કર્યો હતો. કોર્ટે તેલંગાણા હાઇકોર્ટના આદેશ પર લગાવવામાં આવેલી રોક દૂર…

· 3 min read

UCC પર સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી : “સમાન નાગરિક સંહિતા બંધારણીય લક્ષ્ય, કોઈ ધર્મ સાથે જોડશો નહીં”

દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) અંગે ચાલી રહેલી ચર્ચા વચ્ચે સુપ્રીમ કોર્ટએ ફરી એકવાર મહત્વપૂર્ણ અવલોકન કર્યું છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંતએ સ્પષ્ટ કહ્યું કે UCC ભારતનું બંધારણીય લક્ષ્ય છે અને તેને કોઈ ચોક્કસ ધર્મ સાથે જોડવું યોગ્ય નથી. આ ટિપ્પણી…

· 2 min read

ગુજરાત સ્થાનિક ચૂંટણી 2026 : PM મોદી અને અમિત શાહ મતદાન માટે અમદાવાદ આવશે? પ્રવાસને લઈને ચર્ચા તેજ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જોરદાર રીતે જામ્યો છે. તમામ રાજકીય પક્ષો દ્વારા પ્રચાર તેજ બન્યો છે. આ વચ્ચે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસ અંગે મહત્વપૂર્ણ માહિતી સામે આવી રહી છે. 26 એપ્રિલે યોજાનાર મતદાનમાં…

· 2 min read