click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: સંકલ્પ સિધ્ધ થશે, તો સિદ્ધિઓમાં ફસાઈ જશું, શુધ્ધ થવું જ હિતકારી
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Bhavnagar > સંકલ્પ સિધ્ધ થશે, તો સિદ્ધિઓમાં ફસાઈ જશું, શુધ્ધ થવું જ હિતકારી
BhavnagarGujarat

સંકલ્પ સિધ્ધ થશે, તો સિદ્ધિઓમાં ફસાઈ જશું, શુધ્ધ થવું જ હિતકારી

મોરારિબાપુના વ્યાસાસને પાલિતાણા પાસે કૈલાસ ટેકરી સ્થાનમાં રામજન્મ પ્રસંગ સાથે રામકથા લાભ

Last updated: 2026/04/24 at 5:30 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

પાલિતાણા પાસે કૈલાસ ટેકરી સ્થાનમાં મોરારિબાપુના વ્યાસાસને રામકથા લાભ મળી રહ્યો છે. કથાના સાતમાં દિવસે રામ જન્મ પ્રસંગ સાથે વ્યાસપીઠ પરથી મોરારિબાપુએ પ્રાસંગિક જણાવ્યું કે, સંકલ્પ સિધ્ધ થશે, તો સિદ્ધિઓમાં ફસાઈ જશું, શુધ્ધ થવું જ હિતકારી છે.

ગોહિલવાડના પાલિતાણા ક્ષેત્રમાં મોરારિબાપુના વ્યાસાસને રામકથા ‘માનસ શિવ સંકલ્પ’ લાભ મળી રહ્યો છે. પાલિતાણા પાસે સગાપરા ધાર કૈલાસ ટેકરી સ્થાનમાં રામકથા ભજન અને પ્રસાદ ભોજનનો લાભ મોટાપ્રમાણમાં ભાવિક શ્રોતાઓ લઈ રહ્યાં છે.

કથાના સાતમાં દિવસે વ્યાસપીઠ પરથી મોરારિબાપુએ રામજન્મ પ્રસંગ સાથે ક્થા વર્ણન કર્યું. કથામાં પ્રાસંગિક જણાવ્યું કે, સંકલ્પ સિધ્ધ થશે, તો સિદ્ધિઓમાં ફસાઈ જશું, શુધ્ધ થવું જ હિતકારી છે. પાલિતાણાની ભૂમિ પરચાની નહી, પરિચયની ભૂમિ રહી છે, તેમ સ્મરણ કરી રણછોડગિરિબાપુની પ્રસંગ ક્થા વર્ણવી હતી.

રામકથા ‘માનસ શિવ સંકલ્પ’ ગાન કરતાં મોરારિબાપુએ સંકલ્પ સિધ્ધિ માટે એકાંત, મૌન, પ્રાણબળ, મન શુધ્ધિ, દેહ શુધ્ધિ, ચિત્ત એકાગ્રતા અને અહંકાર મિટાવવા પર ચિંતન પ્રસ્તુત કર્યું.

કથામાં મોરારિબાપુએ ઉમેર્યું કે, પરચામાં માણસ આંધળો થઈ જાય, પરિચયથી નજીક જઈ શકાશે.

રામકથા વર્ણન ગાન કરતાં મોરારિબાપુએ શિવ પાર્વતી સંવાદ સાથે વક્તાના ત્રણ ગુણો લાવણ્ય, તારુણ્ય અને કારુણ્ય અનિવાર્ય સમજાવ્યા.

રામકથામાં સંતો, અગ્રણીઓ સાથે ભાવિક શ્રોતાઓ મોટા પ્રમાણમાં ઉમટી રહ્યા છે અને ક્થા શ્રવણ કરવા સાથે પ્રસાદ ગ્રહણ કરી રહ્યાં છે.

 

મૂકેશ પંડિત (ભાવનગર)

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

ગુજરાત કોંગ્રેસમાં આંતરિક ઘર્ષણ તેજ : જિજ્ઞેશ મેવાણી પર ટિકિટ વહેંચણીને લઈને ગંભીર આરોપો, રાજીનામાની માંગ

સબરીમાલા વિવાદમાં સુપ્રીમ કોર્ટની ટિપ્પણી : સમાજ સુધારાના નામે ધર્મની મૂળ ભાવના સાથે ચેડાં ન કરી શકાય

થરાદ સેશન્સ કોર્ટનો ચુકાદો : સુઈગામમાં 11 વર્ષની સગીરા પર દુષ્કર્મ મામલે નરાધમને 20 વર્ષની કેદ

ઝઘડિયા GIDC વિવાદ : ચૈતર વસાવા વિરુદ્ધ 3 FIR, યુવકને લાફો મારવાનો આરોપ

સુરતમાં માસૂમ સાથે છેડતી : અમરોલીમાં 56 વર્ષીય આરોપીની ધરપકડ, ગુસ્સે ભરાયેલી મહિલાઓએ કર્યો વિરોધ

TAGGED: @india, Bhajan and Prasad event, Bhavnagar, CM Gujarat, Devotional program India, gujarat, Gujarat religious news, gujarati news, Hindu spiritual discourse India, Kailas Tekri Palitana event, latest news, Manas Shiv Sankalp Katha, Morari Bapu discourse, Morari Bapu Ram Katha, Morari Bapu teachings, Narendra Modi, news channel in india, oneindianews, oneindianewsgujarat, Palitana Ram Katha 2026, Ram Janm Katha Pravachan, Religious gathering Palitana, Saint discourse Gujarat, Shiv Parvati dialogue Katha, Spiritual event Gujarat, Spiritual wisdom Morari Bapu, top news channel, topnews, topnewschannelinindia, આધ્યાત્મિક જ્ઞાન મોરારી બાપુ, આધ્યાત્મિક પ્રસંગ ગુજરાત, કૈલાસ ટેકરી પાલિતાણા ઇવેન્ટ, ગુજરાતના ધાર્મિક સમાચાર, ધાર્મિક મેળાવડો પાલિતાણા, પાલિતાણા રામ કથા 2026, ભક્તિ કાર્યક્રમ ભારત, ભજન અને પ્રસાદ પ્રસંગ, ભારત, માનસ શિવ સંકલ્પ કથા, મોરારી બાપુ પ્રવચન, મોરારી બાપુ રામ કથા, મોરારી બાપુનો ઉપદેશ, રામ જન્મ કથા પ્રવચન, શિવ પાર્વતી સંવાદ કથા, સંત પ્રવચન ગુજરાત, હિન્દુ આધ્યાત્મિક પ્રવચન ભારત

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team એપ્રિલ 24, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article અજીત ડોભાલની મોટી પહેલ : મુસ્લિમ પ્રતિનિધિઓ સાથે બેઠક, કહ્યું- “હિન્દુ-મુસ્લિમ એક જ જહાજના મુસાફરો”
Next Article મુંદ્રાથી રાષ્ટ્રીય પહેલ : ડી પી વર્લ્ડ દ્વારા ટ્રક ડ્રાઇવરો માટે આધુનિક હેલ્થ સેન્ટર શરૂ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ગુજરાત કોંગ્રેસમાં આંતરિક ઘર્ષણ તેજ : જિજ્ઞેશ મેવાણી પર ટિકિટ વહેંચણીને લઈને ગંભીર આરોપો, રાજીનામાની માંગ
Gujarat એપ્રિલ 29, 2026
સબરીમાલા વિવાદમાં સુપ્રીમ કોર્ટની ટિપ્પણી : સમાજ સુધારાના નામે ધર્મની મૂળ ભાવના સાથે ચેડાં ન કરી શકાય
Gujarat એપ્રિલ 29, 2026
થરાદ સેશન્સ કોર્ટનો ચુકાદો : સુઈગામમાં 11 વર્ષની સગીરા પર દુષ્કર્મ મામલે નરાધમને 20 વર્ષની કેદ
Banaskantha Gujarat એપ્રિલ 29, 2026
ઝઘડિયા GIDC વિવાદ : ચૈતર વસાવા વિરુદ્ધ 3 FIR, યુવકને લાફો મારવાનો આરોપ
Gujarat એપ્રિલ 29, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?