પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 27મી જૂલાઈના રોજ સૌરાષ્ટ્રવાસીઓને આપશે મહત્વની ભેટ.
જેના થકી સૌરાષ્ટ્રના 52,300 એકરથી વધુ વિસ્તારને સિંચાઈ માટે પાણી મળશે તથા અંદાજિત 1 લાખ લોકોને માં નર્મદાના પાણી પીવાનો લાભ મળશે. સૌરાષ્ટ્રની સૂકી ધરાને પાણીદાર બનાવવા માટે ‘‘સૌની’’ યોજના શરુ...
પીએમ મોદીના રોલ માટે અમિતાભ બચ્ચનની વિચારણા.
ફિલ્મ પ્રોડયૂસર પ્રેરણા અરોરાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર બાયોપિક બનાવવાનું નક્કી કર્યું છે. તેણે પીએમ મોદીના રોલ માટે અમિતાભ બચ્ચનનું નામ વિચાર્યું છે. પ્રેરણાએ અમિતાભને રોલ ઓફર કર્યો ?...
રોજગાર મેળો 2023: 70 હજારથી વધુ યુવાનોને મળી સરકારી નોકરી, PM મોદીએ આપ્યા નિમણૂક પત્ર
આજે, 22 જુલાઈ, 2023 ના રોજ, પીએમ મોદીએ વર્ચ્યુઅલ મોડમાં રોજગાર ભરતી મેળા અંતર્ગત 70 હજારથી વધુ યુવાનોને નિમણૂક પત્રો આપ્યા છે. આ સાથે તેમણે પસંદગીના યુવાનોને પણ સંબોધિત કર્યા હતા. આ યુવાનોને રોજગાર ...
ફ્રાન્સ બાદ હવે આ દેશે પણ UPIને આપી મંજૂરી, પેટ્રોલિયમ અને લેન્ડ બ્રિજ કનેક્ટિવિટી અંગે પણ ચર્ચા
ભારતમાં UPI પેમેન્ટ ખૂબ જ લોકપ્રિય છે અને ડીજીટલ ભારત મિશનના લક્ષ્યને આગળ ધપવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભારત સરકાર હવે અન્ય દેશોમાં પણ UPI સેવા શરૂ કરવા પર ભાર મુક્યો છે જેથી ભારતીય લોકો સરળતાથી ...
2030 સુધીમાં 50 ટકા બિન-અશ્મિ આધારિત બળતણના ઉત્પાદનનું લક્ષયાંક, PM મોદીએ આપી જાણકારી
ગોવા ખાતે G20 ઉર્જા મંત્રીઓની બેઠક યોજાઈ હતી. આ દરમિયાન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્રીન ડેવલપમેન્ટ અને એનર્જી ટ્રાન્ઝિશનના ક્ષેત્રમાં ભારત દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસો વિશે ચર્ચા કરી હ...
ભારત આવેલા શ્રીલંકાના પ્રેસિડેન્ટે કહ્યું, થેંક યુ ઇન્ડિયા.
શ્રીલંકાના આર્થિક ઝંઝાવાતને એક વર્ષ પૂરું થયું છે. એક વર્ષ પહેલા શ્રીલંકામાં જે દ્રશ્યો સર્જાયા હતા એ હજુ લોકોની નજર સામેથી હટ્યા નથી. સરકાર સામે ઉશ્કેરાયેલા લોકો રાષ્ટ્રપતિ ભવન અને વડાપ્ર...
સત્તામાં જીતની હેટ્રીક માટે નરેન્દ્ર મોદીનો પોઈન્ટ 10 નો માસ્ટર પ્લાન, સરકાર, સંગઠન અને ગઠબંધનને આ રીતે પાર પડાશે
આગામી લોકસભા ચૂંટણીમાં જીતની હેટ્રિક ફટકારવા માટે ભાજપે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. સતત ત્રીજી વખત દેશની સત્તા કબજે કરવાના લક્ષ્યમાં રહેલી ભાજપ આ દિવસોમાં ત્રણ મોરચે કામ કરી રહી છે. સરકારથ?...
જ્યારે પીએમ મોદીએ સોનિયા ગાંધીને તેમની તબિયત વિશે પૂછ્યું, કોંગ્રેસ નેતાએ કહ્યું- હું ઠીક છું પણ મણિપુર…
આજે એટલે કે ગુરુવારથી સંસદનું ચોમાસુ સત્ર શરૂ થયું છે. સત્રના પહેલા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષા સોનિયા ગાંધીના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી હતી. સત્રની શરૂઆતમા?...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઑમન ચાંદીને અર્પેલી શ્રદ્ધાંજલિ
કોંગ્રેસના વરિષ્ટ નેતા અને કેરલના પૂર્વ મુખ્ય મંત્રી ઑમન ચાંદીનું ગઇકાલે રાત્રે નિધન થયું છે. તેઓનાં નિધાન અંગે પાઠવેલા શોક સંદેશમાં વડાપ્રધાન મોદીએ તેઓને એક વિનમ્ર અને પ્રતિબદ્ધ વ્યકિત ?...
લેબલ અલગ, માલ અલગ – PM મોદીએ વિપક્ષી એકતાને ભ્રષ્ટાચારની દુકાન ગણાવી કર્યા પ્રહાર
લોકસભા ચૂંટણી માટે બેંગલુરુમાં વિપક્ષો દ્વારા એકજૂથ થઈને બેઠક કરી રહ્યા છે ત્યારે આજે વડાપ્રધાન મોદીએ પોર્ટ બ્લેઅરમાં વીર સાવરકર ઈન્ટરનેશનલ એરપોર્ટના લોકાર્પણ દરમિયાન વિપક્ષી એક્તા પર ?...