Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 25°C

Narendra Modi

4,131 stories

ચાઈલ્ડ એબ્યુઝ મટિરિયલ મામલે મેટા ઇન્ડિયા સામે દિલ્હી પોલીસની કાર્યવાહી, NHRCના નિર્દેશ બાદ FIR દાખલ

ઇન્સ્ટાગ્રામ પર શંકાસ્પદ પેઇડ જાહેરાતો દ્વારા લોકોને બાળકોના યૌન શોષણ સંબંધિત ગેરકાયદેસર સામગ્રી સુધી પહોંચાડવાના ગંભીર આરોપો વચ્ચે દિલ્હી પોલીસે મેટા ઇન્ડિયા સામે FIR નોંધી છે.

· 6 min read

ગુજરાતની નિકાસને નવી ઊંચાઈ આપવાનો માસ્ટરપ્લાન! GEPCની સ્થાપનાને મંજૂરી, MSMEને મળશે વૈશ્વિક તકો

ગુજરાત સરકારે Gujarat Export Promotion Council (GEPC)ની સ્થાપનાને મંજૂરી આપી. MSME, સ્ટાર્ટઅપ્સ અને નિકાસકારોને આંતરરાષ્ટ્રીય બજાર, ફાઇનાન્સ, લોજિસ્ટિક્સ, બ્રાન્ડિંગ અને એક્સપોર્ટ સંબંધિત માર્ગદર્શન મળશે.

· 8 min read

અમદાવાદમાં CM ભૂપેન્દ્ર પટેલે જગદ્ગુરુ શંકરાચાર્યના લીધા આશીર્વાદ

અમદાવાદના ગોતા ખાતે કાંચી કામાકોટિ પીઠમના 70મા પીઠાધિપતિ જગદ્ગુરુ શંકરાચાર્ય શ્રી શંકર વિજયેન્દ્ર સરસ્વતી મહાસ્વામીજીના દર્શન કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આશીર્વાદ મેળવ્યા અને વૈદિક પરંપરા મુજબ આયોજિત પૂર્ણાહુતિ હવનમાં હાજરી આપી.

· 4 min read

ગુજરાતમાં ટેક્નોલોજી આધારિત સ્ટાર્ટઅપ્સ માટે ₹10 કરોડનું ગ્રોથ ફંડ લોન્ચ

GInTech Conclave 2026માં મંત્રી અર્જુન મોઢવાડિયાએ ₹10 કરોડનું ગુજરાત સ્ટાર્ટઅપ ગ્રોથ ફંડ લોન્ચ કર્યું. પાત્ર સ્ટાર્ટઅપ્સને ₹30 લાખની ગ્રાન્ટ અને ₹2 કરોડ સુધીનું ફંડિંગ મળશે.

· 7 min read

આસામમાં ગેરકાયદે દબાણ હટાવવાની કાર્યવાહી સામે ‘અલ જઝીરા’નું પ્રોપેગેન્ડા, મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ આપ્યો જડબાતોડ જવાબ

આસામના ધુબરીમાં દબાણ હટાવ અભિયાન પર ‘અલ જઝીરા’ના પ્રોપેગેન્ડાને સીએમ હિમંતાનો ખુલ્લો પડકાર: “રાજ્યની એક-એક ઇંચ જમીન પાછી મેળવીશું”

· 4 min read

કચ્છ રણોત્સવમાં દોડશે દેશની સૌપ્રથમ અત્યાધુનિક ‘એસી વિસ્ટાડોમ કોચ’ બસ

ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (એસટી) અને ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા સંયુક્ત રીતે શરૂ કરવામાં આવેલી દેશની સૌપ્રથમ અત્યાધુનિક ‘એસી વિસ્ટાડોમ કોચ’ બસ સેવા રણોત્સવ દરમિયાન ધોરડોના સફેદ રણ અને વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરા સહિતના ઐતિહાસિક પ્રવાસન સ્થળોએ દોડાવાય તેવી…

· 7 min read

રશિયાના વિદેશમંત્રીનો AI ફેક વિડીયો શેર કરી ભારતવિરોધી નેરેટિવ ફેલાવવાના આરોપમાં પ્રશાંત ભૂષણ વિરુદ્ધ દિલ્હી પોલીસની FIR

તાજેતરમાં દિલ્હી પોલીસે વકીલ પ્રશાંત ભૂષણ વિરુદ્ધ એક FIR નોંધી છે. ભૂષણે રશિયાના વિદેશમંત્રી સર્ગેઈ લાવરોવનો ભારતવિરોધી હોવાનો દાવો કરતો ફેક વિડીયો વાયરલ કર્યો હતો. આ વિડીયો અંગે વિદેશ મંત્રાલયે 3 નવેમ્બરે જ ફેક્ટચેક કરીને તેને AI જનરેટેડ ગણાવ્યો હતો.

· 6 min read

નવસારીમાં હર્ષ સંઘવીના કોંગ્રેસ પર આકરા પ્રહાર, વાંસદાના આદિવાસીઓના વિકાસ મુદ્દે અનંત પટેલને ટકોર

નવસારીમાં હર્ષ સંઘવીએ કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલ અને વિપક્ષને ટકોર કરી. વાંસદાના આદિવાસીઓના વિકાસ, રાજકીય વિરોધ અને જનહિત અંગે આપ્યું નિવેદન.

· 5 min read

આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયા સલીમ ડોલા પર ગુજરાત ATSનો સકંજો, 87.728 કિલો MD ડ્રગ્સ કેસમાં મોટી કાર્યવાહી

ડ્રગ્સ તસ્કરીની દુનિયામાં કુખ્યાત નામ ધરાવતો સલીમ ડોલા સામાન્ય ગુના આચર્યા બાદ નશાના કારોબારમાં આગળ વધીને ડ્રગ માફિયા બન્યો હતો.તેના દાઉદના મહત્ત્વના સભ્ય છોટા શકીલ સાથે પણ સંબંધો હોવાનું સામે આવ્યું છે.

· 6 min read

વંદે ભારત એક્સપ્રેસ બની જીવનરક્ષક! સુરતથી અમદાવાદ માનવ હૃદય પહોંચાડવામાં પશ્ચિમ રેલવેનું ત્રીજું સફળ મિશન

સુરતની નવી સિવિલ હોસ્પિટલથી અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલ સુધી ટ્રાન્સપ્લાન્ટ માટે માનવ હૃદય પહોંચાડાયું; પાંચ ડોક્ટરોની ટીમ, ગ્રીન કોરિડોર અને રેલવે સુરક્ષા દળોના સંકલનથી સમયસર પરિવહન

· 5 min read