Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 26°C

Narendra Modi

4,101 stories

ગાંધીનગરમાં ₹646 કરોડની શિષ્યવૃત્તિનું વિતરણ : નમો લક્ષ્મી, નમો સરસ્વતી સહિતની યોજનાઓથી વિદ્યાર્થીઓને મોટી સહાય

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રાજ્યના વિદ્યાર્થીઓ માટે વિશેષ શિષ્યવૃત્તિ વિતરણ સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા અને રાજ્ય શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા વિવિધ શિક્ષણલક્ષી અને કલ્યાણકારી યોજનાઓ…

· 6 min read

અમદાવાદની આનંદ નિકેતન સ્કૂલ વિવાદમાં : નાસ્તામાં કાચ મળ્યાની ફરિયાદ, ધાર્મિક ભેદભાવ, મલાલાનું પુસ્તક વાંચવા દબાણ કરવાનો આરોપ; DEOની નોટિસ

અમદાવાદના શિલજ વિસ્તારમાં આવેલી આનંદનિકેતન શાળા વિવાદમાં સપડાઈ છે. એક વિદ્યાર્થીને પીરસવામાં આવેલા નાસ્તામાંથી કાચ જેવો ટુકડો મળ્યાની ફરિયાદ બાદ વાલીઓ અને કેટલાક હિંદુ સંગઠનો શાળામાં પહોંચ્યા હતા. આ મામલો ગંભીર બનતા અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ તાત્કાલિક તપાસના આદેશ…

· 6 min read

અમિત શાહનો વિપક્ષને પડકાર : ‘આજે બપોરે 3 વાગ્યાથી કાલે (ગુરુવારે) બપોરે 3 વાગ્યા સુધી ચર્ચા માટે તૈયાર, દરેક સવાલનો જવાબ આપીશ’

સંસદના મોન્સૂન સત્ર દરમિયાન વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન અને પોલીસ કાર્યવાહી મુદ્દે ચાલી રહેલા ગતિરોધ વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવાર, 12 ઑગસ્ટ 2026ના રોજ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું કે કેન્દ્ર સરકાર આ મુદ્દે સંસદમાં વિગતવાર ચર્ચા કરવા…

· 6 min read

PM મોદીએ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આત્મકથા ‘ટ્રાયમ્ફ ઓફ ધ ઇન્ડિયન રિપબ્લિક: માય લાઇફ, માય સ્ટ્રગલ્સ’ પુસ્તકનું વિમોચન કર્યું

નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે દેશના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આત્મકથા 'ટ્રાયમ્ફ ઓફ ધ ઇન્ડિયન રિપબ્લિક: માય લાઇફ, માય સ્ટ્રગલ્સ' નું વિમોચન કરવામાં આવ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 12 ઑગસ્ટ 2026ના રોજ સવારે 9:30 વાગ્યે આ પુસ્તકનું વિમોચન થયું અને…

· 6 min read

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનો જન્મદિવસ : બૂથ ઇન્ચાર્જથી પ્રદેશ અધ્યક્ષ સુધીની પ્રેરણાદાયી રાજકીય સફર

ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા આજે 12 ઑગસ્ટે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. 12 ઑગસ્ટ 1973ના રોજ અમદાવાદમાં જન્મેલા જગદીશ વિશ્વકર્માની રાજકીય સફર પાયાના કાર્યકરથી શરૂ થઈને ધારાસભ્ય, રાજ્યકક્ષાના મંત્રી અને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સુધી પહોંચી…

· 6 min read

મુંબઈના ઘાટકોપરમાં ભારે વરસાદ બાદ ભયાનક ભૂસ્ખલન, 2નાં મોત; કાટમાળમાં અનેક લોકો ફસાયા હોવાની આશંકા

મુંબઈના ઘાટકોપર પશ્ચિમ વિસ્તારમાં બુધવારે વહેલી સવારે ભારે વરસાદ વચ્ચે ભયાનક ભૂસ્ખલનની ઘટના બની હતી. નવાઝ ચાલ વિસ્તારમાં લોકો ઊંઘમાં હતા ત્યારે અચાનક પહાડનો મોટો હિસ્સો નીચે ધસી પડ્યો અને નજીક આવેલી ઝૂંપડીઓ તેની ઝપેટમાં આવી ગઈ. પ્રાથમિક માહિતી અનુસાર,…

· 5 min read

ચૈતર વસાવાની જામીન અરજી પર ગુજરાત હાઇકોર્ટે ચુકાદો અનામત રાખ્યો, સરકારનો દાવો– 22 કેસ નોંધાયા, 12 હજુ પેન્ડિંગ

આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને વન વિભાગના કર્મચારી પર હુમલો અને ખંડણીના કેસમાં નીચલી અદાલતે ફટકારેલી સાત વર્ષની જેલની સજા સામે દાખલ કરવામાં આવેલી અપીલ પર ગુજરાત હાઇકોર્ટમાં મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. બંને પક્ષોની દલીલો અને…

· 5 min read

રાઈસિન ટેરર પ્લોટ કેસ : અમદાવાદ NIA કોર્ટે ટેરર કેસના આતંકી સૈયદે અહેમદ મોહિયુદ્દીનની જામીન અરજી ફગાવી

અમદાવાદની વિશેષ NIA કોર્ટે રાઈસિન જેવા અત્યંત ઝેરી પદાર્થનો ઉપયોગ કરીને મોટાપાયે જાનહાનિ કરવાના કથિત આતંકવાદી કાવતરાના કેસમાં મુખ્ય આરોપી ડૉ. સૈયદ અહેમદ મોહિયુદ્દીનની નિયમિત જામીન અરજી ફગાવી દીધી છે. 10 ઑગસ્ટ 2026ના રોજ સ્પેશિયલ જજ હેમંગ આર. રાવલે આપેલા…

· 10 min read

પુણેમાં UK આધારિત OCI કાર્ડધારક સામે કેસ, ધાર્મિક કાર્યક્રમમાં ધર્માંતરણ માટે પ્રેરિત કરવાનો આરોપ

મહારાષ્ટ્રમાં તાજેતરમાં અમલમાં આવેલા ‘મહારાષ્ટ્ર ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ, 2026’ (Maharashtra Freedom of Religion Act, 2026) હેઠળ પુણેમાં વધુ એક મહત્વપૂર્ણ FIR નોંધાઈ છે. પુણેના ખડક પોલીસ સ્ટેશને બ્રિટનના માન્ચેસ્ટરમાં રહેતા એક UK આધારિત OCI (Overseas Citizen of India) કાર્ડધારક સામે…

· 7 min read

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુની મંજૂરી બાદ ‘વંદે માતરમ્’ને રાષ્ટ્રીય ગાન જેટલું કાયદાકીય સંરક્ષણ, 15 ઑગસ્ટે લાલ કિલ્લા પરથી પહેલીવાર ગવાશે

ભારતના રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ્’ને લઈને કેન્દ્ર સરકારે ઐતિહાસિક પગલું ભર્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ ‘રાષ્ટ્રીય ગૌરવ અપમાન અટકાયત (સુધારા) બિલ, 2026’ (Prevention of Insults to National Honour (Amendment) Bill, 2026)ને મંજૂરી આપી દીધી છે. સંસદના બંને ગૃહોમાં બિલ પસાર…

· 6 min read