Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 25°C

Narendra Modi

4,101 stories

ઝારખંડમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ: ‘કોંગ્રેસ ગઠબંધન સરકારે અત્યાચાર કર્યો’, જીતુ વાઘાણીના આકરા પ્રહાર

ઝારખંડની રાજધાની રાંચીમાં JPSC અને JSSC ભરતી પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓની તપાસની માંગ સાથે રસ્તા પર ઉતરેલા વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણ બાદ રાજકીય ઘમાસાણ વધુ તેજ બન્યું છે. ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ કોંગ્રેસ અને ઝારખંડની ગઠબંધન સરકાર…

· 5 min read

PM મોદીની દેશવાસીઓને અપીલ – ‘હર ઘર તિરંગા, હર મન તિરંગા’; 15 ઑગસ્ટે દરેક ઘરમાં લહેરાવો રાષ્ટ્રધ્વજ

ભારતના સ્વતંત્રતા દિવસની ઉજવણી પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ‘હર ઘર તિરંગા’ અભિયાન સાથે જોડાવા ખાસ અપીલ કરી છે. પીએમ મોદીએ નાગરિકોને 15 ઑગસ્ટે પોતાના ઘર, સંસ્થા અને કાર્યસ્થળે રાષ્ટ્રધ્વજ લહેરાવી દેશભક્તિ, એકતા અને રાષ્ટ્રીય ગૌરવનો સંદેશ વધુ મજબૂત બનાવવાનો…

· 4 min read

નળસરોવરને પ્લાસ્ટિક પ્રદૂષણથી બચાવવા વન વિભાગનો નવતર પ્રયોગ, કચરો ખરીદીને સ્થાનિકોને આપશે રોજગારી

વિશ્વપ્રસિદ્ધ નળસરોવર પક્ષી અભયારણ્યને પ્લાસ્ટિક પ્રદૂષણથી મુક્ત રાખવા ગુજરાતના વન વિભાગ દ્વારા નવતર પહેલ હાથ ધરવામાં આવી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત નળસરોવર આસપાસના ગામોમાં ફેંકાયેલા પ્લાસ્ટિકના કચરાને સ્થાનિક લોકો દ્વારા એકત્રિત કરવામાં આવશે અને વન વિભાગ દ્વારા તેની ખરીદી કરવામાં…

· 6 min read

પંચમહાલ : શહેરામાં થોડા કલાકમાં 5 ઇંચ વરસાદ, ગોધરામાં 2 ઇંચ; હાલોલ-શામળાજી હાઇવે પર પાણી ભરાતા ટ્રાફિક ખોરવાયો

પંચમહાલ જિલ્લામાં આજે વહેલી સવારથી જ મેઘરાજાએ જોરદાર બેટિંગ શરૂ કરી છે. સમગ્ર જિલ્લામાં કાળા ડિબાંગ વાદળો સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને શહેરા તાલુકામાં થોડા જ કલાકમાં અંદાજે 5 ઇંચ જેટલો ભારે વરસાદ ખાબકતા અનેક નીચાણવાળા વિસ્તારોમાં…

· 4 min read

CM ભૂપેન્દ્ર પટેલે મનપા-નગરપાલિકાઓને ₹3,850 કરોડની ગ્રાન્ટના ચેક અર્પણ કર્યા

ગુજરાતના શહેરોમાં પાયાની સુવિધાઓ વધુ મજબૂત બને અને નાગરિકોને ગુણવત્તાસભર શહેરી સુવિધાઓ મળી રહે તે માટે રાજ્ય સરકારે મોટું પગલું ભર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને વિકાસ કાર્યો માટે કુલ ₹3,850 કરોડની ગ્રાન્ટના ચેક અર્પણ કરવામાં…

· 8 min read

પાકિસ્તાનથી આવેલા હથિયારો સાથે 3 આરોપી ઝડપાયા, ચંદીગઢ પોલીસે મોટું કાવતરું નિષ્ફળ બનાવ્યું

15 ઑગસ્ટના સ્વતંત્રતા દિવસ પહેલાં દેશભરમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી રહી છે. આ દરમિયાન ચંદીગઢ પોલીસના ઓપરેશન સેલે મોટી કાર્યવાહી કરીને ગુરુગ્રામમાં ખંડણી અને ફાયરિંગ સાથે જોડાયેલા કથિત કાવતરાને નિષ્ફળ બનાવ્યું હોવાનો દાવો કર્યો છે. પોલીસે ત્રણ યુવકોને ઝડપી…

· 6 min read

15 ઑગસ્ટ પહેલાં દિલ્હી હાઈ એલર્ટ પર, પોલીસે 19 મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓના પોસ્ટર જાહેર કર્યા

15 ઑગસ્ટના સ્વતંત્રતા દિવસને ધ્યાનમાં રાખીને દેશની રાજધાની દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવી છે. સંભવિત આતંકવાદી જોખમોને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે સમગ્ર રાજધાનીમાં હાઈ એલર્ટ જાહેર કર્યો છે. જાહેર સ્થળો, વ્યસ્ત બજારો અને મહત્વપૂર્ણ વિસ્તારોમાં સુરક્ષા વધારવામાં આવી…

· 5 min read

સંસદ પરિસરમાં રાહુલ ગાંધી વિરુદ્ધ NDAનો ઉગ્ર વિરોધ, કંગના રનૌતનો પ્રહાર- ‘રાહુલ ગાંધી દેશને છેતરી રહ્યા છે’

સંસદના ચોમાસુ સત્રના 17મા દિવસે રાજકીય ગરમાવો વધુ તેજ બન્યો છે. મંગળવાર, 11 ઑગસ્ટે સંસદની કાર્યવાહી શરૂ થાય તે પહેલાં NDAના સાંસદોએ સંસદ પરિસરમાં માર્ચ કાઢીને કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. ઝારખંડના વિદ્યાર્થી આંદોલન…

· 5 min read

નડિયાદના શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠના વિદ્યાર્થીઓની ફાયર સ્ટેશનની શૈક્ષણિક મુલાકાત

નડિયાદ સ્થિત શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠના જુનિયર કેજી અને સિનિયર કેજીના વિદ્યાર્થીઓ દ્વારા તા. 11 ઓગસ્ટ, 2026ના રોજ સવારે 10:00 કલાકે નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર સ્ટેશનની શૈક્ષણિક મુલાકાત લેવામાં આવી હતી. પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજ તથા સંસ્થાના ડાયરેક્ટર…

· 2 min read

ગૌતમ અદાણીને અમેરિકામાં મોટી કાનૂની રાહત, કોર્ટે ફોજદારી કેસ કાયમી ધોરણે રદ કર્યો

ભારતીય ઉદ્યોગપતિ અને અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીને અમેરિકામાં મોટી કાનૂની રાહત મળી છે. અમેરિકાની ફેડરલ કોર્ટે ગૌતમ અદાણી તથા કેટલાક અન્ય આરોપીઓ સામે 2024માં દાખલ કરવામાં આવેલા ફોજદારી કેસને રદ કરવાનો અમેરિકી ન્યાય વિભાગનો (US Department of Justice –…

· 6 min read