CM ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય : રાષ્ટ્રીય પર્વોની વિકાસ ગ્રાન્ટ બમણી, આયોજક જિલ્લાને હવે મળશે રૂ. 10થી 15 કરોડ
ગુજરાત સરકારે રાષ્ટ્રીય પર્વો અને વિકાસને એક સાથે જોડતી પોતાની પરંપરાને વધુ મજબૂત બનાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે પ્રજાસત્તાક દિવસ, સ્વાતંત્ર્ય દિવસ અને ગુજરાત રાજ્ય સ્થાપના દિવસની રાજ્યકક્ષાની ઉજવણી જે જિલ્લામાં યોજાય તે જિલ્લાને…










