Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 30°C

Narendra Modi

4,101 stories

ગુજરાત કોલેજ કેમ્પસમાં વિદ્યાર્થીઓ પર હુમલાનો આક્ષેપ, અ.ભા.વિ.પ.એ કડક કાર્યવાહીની કરી માંગ

ગુજરાત કોલેજ કેમ્પસમાં વિદ્યાર્થીઓની સુરક્ષા સાથે થયેલા ગંભીર ચેડાં અને હુમલાની ઘટનાને અ.ભા.વિ.પ. કર્ણાવતી મહાનગર દ્વારા કડક શબ્દોમાં વખોડવામાં આવી, દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (અ.ભા.વિ.પ.) કર્ણાવતી મહાનગર દ્વારા તા. 04/08/2026ના રોજ ગુજરાત કોલેજ કેમ્પસમાં બનેલી…

· 4 min read

ગાંધીનગરમાં ‘ટ્રાવેલ એન્ડ ટુરીઝમ ફેર’ નો ભવ્ય પ્રારંભ : 900થી વધુ એક્ઝિબિટર્સ સાથે વૈશ્વિક પ્રવાસન ઉદ્યોગનું મહાસંમેલન

ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં આવેલા મહાત્મા મંદિર કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર ખાતે પ્રવાસન ઉદ્યોગના મહત્વપૂર્ણ મેળા Travel and Tourism Fair—TTF Ahmedabad 2026નો ભવ્ય પ્રારંભ થયો છે. ભારતની સૌથી જૂની અને મોટી ટ્રાવેલ ટ્રેડ શો નેટવર્કમાં સ્થાન ધરાવતો આ મેળો દેશ-વિદેશના પ્રવાસન…

· 5 min read

‘યુમ-એ-ઇસ્તેહસાલ’ પર ભારતનો પાકિસ્તાનને કરારો જવાબ, કહ્યું- દુનિયા તમારા પ્રચારથી ગેરમાર્ગે નહીં દોરાય

ભારતના બંધારણની કલમ 370 હેઠળ જમ્મુ અને કાશ્મીરને મળેલો વિશેષ દરજ્જો નાબૂદ કરવાના નિર્ણયને સાત વર્ષ પૂર્ણ થયા છે. આ પ્રસંગે પાકિસ્તાને ફરી એકવાર ભારતની આંતરિક બાબતને આંતરરાષ્ટ્રીય મુદ્દો બનાવવાનો પ્રયાસ કરતાં 5 ઓગસ્ટને કથિત ‘યુમ-એ-ઇસ્તેહસાલ’ એટલે કે ‘શોષણના દિવસ’…

· 5 min read

PM મોદી સાથે Netflix Co-CEO ટેડ સારાન્ડોસની મુલાકાત, ભારતીય સર્જકો માટે “ઇન્ડિયા સ્ટોરીટેલિંગ ઇનિશિયેટિવ”ની મોટી જાહેરાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ Netflixના Co-Chief Executive Officer ટેડ સારાન્ડોસ સાથે નવી દિલ્હીમાં મહત્વપૂર્ણ મુલાકાત કરી હતી. 5 ઑગસ્ટ, 2026ના રોજ યોજાયેલી આ બેઠકમાં ભારતીય ફિલ્મો, વેબ સિરીઝ, પ્રાદેશિક ભાષાઓની વાર્તાઓ અને દેશની સર્જનાત્મક પ્રતિભાને વિશ્વભરના પ્રેક્ષકો સુધી પહોંચાડવાની સંભાવનાઓ અંગે…

· 5 min read

ઑડિટ બાદ તરત એક્શન: ગુજરાતની પંચાયતોમાં ‘એગ્ઝિટ કૉન્ફરન્સ’ ફરજિયાત, ગેરરીતિ સામે તાત્કાલિક કાર્યવાહી થશે

ગુજરાત સરકારે રાજ્યની ગ્રામ, તાલુકા અને જિલ્લા પંચાયતોમાં નાણાકીય પારદર્શિતા, જવાબદારી અને વહીવટી શિસ્ત વધારવા માટે મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પંચાયતોના વાર્ષિક ઑડિટ બાદ હવે માત્ર અહેવાલ તૈયાર કરીને પ્રક્રિયા પૂર્ણ ગણાશે નહીં. ઑડિટમાં સામે આવેલી નાણાકીય ગેરરીતિ, નિયમોના ભંગ,…

· 5 min read

શેખ હસીનાની મોટી જાહેરાત : 2 વર્ષ બાદ ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરશે, દિલ્હીથી કર્યો વાપસીનો એલાન

બાંગ્લાદેશના રાજકારણમાં ફરી એકવાર મોટો વળાંક આવ્યો છે. સત્તા પરથી હટાવવામાં આવ્યા બાદ લગભગ બે વર્ષથી ભારતમાં નિવાસ કરી રહેલા બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ નવી દિલ્હીમાંથી પોતાના રાજકીય ભવિષ્ય અંગે મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે તેઓ આગામી…

· 3 min read

બાળ જાતીય શોષણ અને ડીપફેક કન્ટેન્ટ પોસ્ટ કરવા બદલ મોટી રકમ મળી : મેટાની કબૂલાત

ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની મુખ્ય કંપની મેટા ફરી એક વખત ગંભીર વિવાદમાં સપડાઈ છે. તાજેતરના અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે મેટાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બાળકોના જાતીય શોષણને દર્શાવતી સામગ્રી, AI જનરેટેડ વાંધાજનક તસવીરો, ડીપફેક અને બાળકોને નિશાન બનાવતી કેટલીક…

· 6 min read

સિંહ અને માનવ સાથેની આકસ્મિક ઘટનાઓમાં સંવેદના સમજણ અનિવાર્ય

ભાવનગર જિલ્લામાં 'સિંહ દિવસ' ઉજવણી સંદર્ભે આયોજન બેઠકમાં સહાયક વન સંરક્ષક બિમલભાઈ ભટ્ટ દ્વારા માર્ગદર્શન આપતાં જણાવાયુ કે, સિંહ અને માનવ સાથેની આકસ્મિક ઘટનાઓમાં સંવેદના સમજણ અનિવાર્ય છે. 'સિંહ દિવસ' ૧૦ ઓગષ્ટ ઊજવણી સંદર્ભે તૈયારીના ભાગ રૂપે ભાવનગરમાં વન વિભાગ…

· 2 min read

રાજપીપળા કમલમ્ ખાતે ‘હર ઘર તિરંગા–તિરંગા યાત્રા’ અભિયાનની જિલ્લા સ્તરની બેઠક યોજાઈ

આગામી સ્વતંત્રતા પર્વને ધ્યાનમાં રાખીને રાજપીપળા સ્થિત શ્રી કમલમ્ નર્મદા ખાતે ‘હર ઘર તિરંગા–તિરંગા યાત્રા’ અભિયાન અંતર્ગત જિલ્લા સ્તરની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં અભિયાનને નર્મદા જિલ્લાના ગામે-ગામ અને ઘરે-ઘરે પહોંચાડવા માટે વિસ્તૃત આયોજન કરવામાં આવ્યું હતું. બેઠક દરમિયાન જિલ્લામાં…

· 2 min read

અમદાવાદમાં વરસાદી રજાઓની ભરપાઈ, ઑગસ્ટમાં રવિવારે સ્વૈચ્છિક રીતે શાળાઓ ચાલુ રાખી શકાશે

અમદાવાદમાં ચોમાસા દરમિયાન પડેલા ભારે વરસાદ અને પાણી ભરાવાની સ્થિતિને કારણે જનજીવનની સાથે શૈક્ષણિક કામગીરી પણ પ્રભાવિત થઈ હતી. વિદ્યાર્થીઓ અને શિક્ષકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્રએ શાળા-કૉલેજોમાં રજા જાહેર કરી હતી. 31 જુલાઈ, 2026ના રોજ ભારે વરસાદની ચેતવણીને…

· 6 min read