Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 31°C

Narendra Modi

4,133 stories

દક્ષિણ ગુજરાતમાં વરસાદનો કહેર : સુરતમાં 14 ઇંચ વરસાદ, પલસાણામાં 18.19 ઇંચ સાથે જળબંબાકાર

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. સુરત શહેર અને આસપાસના વિસ્તારોમાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં આશરે 14 ઇંચ જેટલો ધમધોખાર વરસાદ ખાબકતા સમગ્ર શહેર…

· 4 min read

અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, હર્ષ સંઘવીએ ગણાવી આતંકવાદ સામે મોટી જીત

વર્ષ 2008ના અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં ગુજરાત હાઈકોર્ટે ઐતિહાસિક ચુકાદો આપતા નીચલી અદાલતનો નિર્ણય યથાવત રાખ્યો છે. હાઈકોર્ટે 38 દોષિત આતંકીઓની ફાંસીની સજા અને 11 દોષિતોની આજીવન કેદની સજા યથાવત રાખી છે. આ ચુકાદા બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ…

· 7 min read

તાજ મહલ કે ‘તેજો મહાલય’? સરવેની માંગ હવે અલ્હાબાદ હાઇકોર્ટમાં, કેન્દ્ર સરકાર અને ASIને નોટિસ

વિશ્વપ્રસિદ્ધ તાજ મહલ વાસ્તવમાં અગાઉ ‘તેજો મહાલય’ નામનું હિંદુ મંદિર હતું તેવો દાવો કરતી અને ઐતિહાસિક ઇમારતનો સરવે કરવાની માંગ કરતી અરજીનો મામલો હવે અલ્હાબાદ હાઇકોર્ટ પહોંચ્યો છે. આગ્રાની સ્થાનિક અદાલત દ્વારા અરજી ફગાવવામાં આવ્યા બાદ તે નિર્ણયને હાઇકોર્ટમાં પડકારવામાં…

· 7 min read

NCERTના જ્યુડિશરી પ્રકરણમાં મોટો ફેરફાર, વિવાદિત મુદ્દાઓ હટાવી ન્યાયતંત્રની ભૂમિકા પર નવો ભાર

ન્યાયતંત્ર અંગેની વિવાદાસ્પદ ટિપ્પણીઓના કારણે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પાછું ખેંચવામાં આવેલા NCERTના ધોરણ-8ના સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકની સુધારેલી આવૃત્તિ હવે બહાર પાડવામાં આવી છે. આશરે ચાર મહિના બાદ પ્રકાશિત થયેલી નવી આવૃત્તિમાં ન્યાયતંત્ર સંબંધિત સમગ્ર પ્રકરણને ફરીથી લખવામાં આવ્યું છે.…

· 8 min read

જકાર્તામાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત, પ્રબોવો સાથે મહત્વપૂર્ણ બેઠક; બ્રહ્મોસ ડીલ પર મોટી જાહેરાત શક્ય

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઈન્ડોનેશિયા મુલાકાતે ભારત-ઈન્ડોનેશિયા સંબંધોમાં નવા વ્યૂહાત્મક અધ્યાયની શરૂઆત કરી છે. જકાર્તામાં પહોંચેલા વડા પ્રધાન મોદીનું ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટોએ અત્યંત ભવ્ય અને રાજકીય પ્રોટોકોલ મુજબ સ્વાગત કર્યું હતું. 7 જુલાઈ 2026ના રોજ જકાર્તાના મર્ડેકા પેલેસ ખાતે…

· 10 min read

ચંપત રાય અને અનિલ મિશ્રાના ત્યાગપત્ર રામ મંદિર ટ્રસ્ટે સ્વીકાર્યા, ટ્રસ્ટી કૃષ્ણ મોહન કાર્યકારી મહાસચિવ; 22 જુલાઈએ ફરી બેઠક

અયોધ્યામાં શ્રીરામ મંદિરનું સંચાલન કરતા શ્રીરામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટમાં મોટો વહીવટી ફેરફાર થયો છે. મંદિરના દાન અને ચડાવાની રકમ સાથે જોડાયેલા કથિત ઉચાપત કેસની તપાસ વચ્ચે ટ્રસ્ટે મહાસચિવ ચંપત રાય અને ટ્રસ્ટી ડૉ. અનિલ મિશ્રાનાં રાજીનામાં સ્વીકારી લીધાં છે. આ સાથે…

· 8 min read

21 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, ગુજરાતના દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં ‘રેડ એલર્ટ’; આગામી 48 કલાક ભારે

દેશભરમાં ચોમાસું વધુ સક્રિય બન્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા અનુસાર 7 જુલાઈએ ઉત્તર, પૂર્વ અને મધ્ય ભારત સહિત દેશના અનેક ભાગોમાં હવામાન બગડી શકે છે. વિભાગે કુલ 21 રાજ્યોના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ, ગાજવીજ, વીજળી અને તેજ પવનની…

· 8 min read

ગુજરાત ATSએ પકડેલા જૈશના આતંકીઓને પાલનપુરના ભાગળ ગામે લઈ જઈ કરાયું રિકન્સ્ટ્રક્શન

ગુજરાત ATS દ્વારા પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથે કથિત સંબંધોના આરોપમાં આઠ લોકોની ધરપકડ કર્યા બાદ તપાસનો દાયરો સતત વિસ્તરી રહ્યો છે. 14 દિવસના પોલીસ રિમાન્ડ દરમિયાન ATSની ટીમ આરોપીઓને લઈને બનાસકાંઠા જિલ્લાના પાલનપુર વિસ્તારના ભાગળ ગામે પહોંચી હતી,…

· 13 min read

દરરોજ 33 લાખ કિલોમીટર! GSRTCની બસો કરે છે પૃથ્વી-ચંદ્રની 4.3 રાઉન્ડ ટ્રિપ જેટલી સફર

ગુજરાતના શહેરોથી લઈને અંતરિયાળ ગામડાં સુધી દોડતી એસટી બસો દરરોજ લાખો લોકોની જિંદગીને એકબીજા સાથે જોડે છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે GSRTCની બસો રોજ આશરે 33 લાખ કિલોમીટરનું અંતર કાપે છે. આ માત્ર એક વિશાળ આંકડો…

· 9 min read

પાલિતાણાનો વિડીયો વાયરલ : માલધારીને જડબામાં પકડી બેઠી રહી સિંહણ, ગ્રામજનોની બૂમાબૂમ વચ્ચે બચ્યો જીવ

ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના ગરજીયા ગામમાં રવિવારે, 6 જુલાઈએ એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. ગામમાં પોતાના ઘર નજીક માલઢોર સંભાળી રહેલા એક માલધારી પર ઝાડીમાંથી અચાનક બહાર આવેલી સિંહણે હુમલો કરી દીધો હતો. હુમલા દરમિયાન સિંહણે માલધારીને પોતાના જડબામાં…

· 7 min read