Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026 Ahmedabad 34°C

Narendra Modi

4,106 stories

મોદી સરકારનો આતંકવાદ પર મોટો પ્રહાર : પાકિસ્તાન-PoKથી કાર્યરત 23 આતંકીઓ UAPA હેઠળ જાહેર

પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત જમ્મુ-કાશ્મીરથી ભારત વિરુદ્ધ ચાલતા આતંકી નેટવર્ક પર કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે વધુ એક મોટી કાર્યવાહી કરી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ એટલે કે UAPA, 1967ની કલમ 35 હેઠળ વધુ 23 વ્યક્તિઓને સત્તાવાર રીતે…

· 11 min read

રાજકોટમાં સગીરા સાથે દુષ્કર્મનો આરોપ, ગર્ભવતી બનતા ગર્ભપાતની દવા આપી; હર્ષદસિંહ દેવધારીયા ઝડપાયો

રાજકોટ શહેરમાં સગીરા સાથે કથિત શારીરિક શોષણ અને ગર્ભપાતની દવા આપવાનો ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. જૂનાગઢ પંથકની એક સગીરાને પ્રેમ અને લગ્નની વાતોમાં ફસાવી તેની સાથે વારંવાર દુષ્કર્મ કરવામાં આવ્યું હોવાનો આરોપ છે. આ કેસમાં રાજકોટના હર્ષદસિંહ દેવધારીયા નામના…

· 9 min read

કોંગ્રેસના શાસનમાં હનુમાન ચાલીસા પર રોકનો આરોપ! ડભોઈના સરદાર બાગમાં ભડક્યો રોષ

વડોદરા જિલ્લાના ડભોઈમાં હનુમાન ચાલીસાને લઈને મોટો વિવાદ સર્જાયો છે. શહેરના સરદાર બાગમાં છેલ્લા કેટલાક મહિનાથી સ્પીકર પર વાગતી હનુમાન ચાલીસા બંધ કરવાની કથિત મૌખિક સૂચના આપવામાં આવ્યા બાદ સ્થાનિક હિંદુ સંગઠનો, ભાજપના કોર્પોરેટરો અને શ્રદ્ધાળુઓમાં ભારે રોષ જોવા મળી…

· 9 min read

ટ્રમ્પની પૌત્રીથી ઇલોન મસ્કના પુત્ર સુધી, અબજોપતિઓ બાળકોને ચાઈનીઝ કેમ શીખવે છે? જાણો મેન્ડરિનના 4 મોટા ફાયદા

દુનિયાના સૌથી ધનિક વ્યક્તિઓમાં સામેલ ઇલોન મસ્કના પુત્રથી લઈને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પૌત્રી, ફેસબુકના સ્થાપક માર્ક ઝકરબર્ગની પુત્રી અને એમેઝોનના સ્થાપક જેફ બેઝોસના બાળકો સુધી, અનેક શક્તિશાળી પરિવારો પોતાના સંતાનોને ચાઈનીઝ એટલે કે મેન્ડરિન ભાષા શીખવી રહ્યા છે. તાજેતરમાં…

· 14 min read

ખામેનીની અંતિમ વિદાયમાં મોજતબા ગેરહાજર, 100થી વધુ દેશોના પ્રતિનિધિઓ તેહરાન પહોંચ્યા

ઈરાનના પૂર્વ સુપ્રીમ લીડર આયતુલ્લાહ અલી ખામેનીની અંતિમ વિદાયની બહુદિવસીય વિધિઓ શરૂ થઈ ગઈ છે. તેહરાનના ઈમામ ખોમૈની ગ્રાન્ડ મોસલ્લા ખાતે ખામેનીનો પાર્થિવ દેહ અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો છે, જ્યાં ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પજશકિયાન, દેશની ટોચની રાજકીય અને સૈન્ય…

· 6 min read

ગુજરાતમાં મેઘતાંડવ : 225 તાલુકામાં વરસાદ, માંગરોળમાં 22 ઇંચથી વધુ; 22 ગામ સંપર્કવિહોણા

ગુજરાતમાં 3 જુલાઈનો વરસાદ અનેક વિસ્તારો માટે આફત બનીને વરસ્યો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં નદીઓ છલકાઈ, રસ્તાઓ પાણીમાં ડૂબ્યા અને અનેક ગામોના સંપર્ક તૂટી ગયા છે. છેલ્લા 24 કલાકના અહેવાલો મુજબ રાજ્યના 225 તાલુકામાં…

· 6 min read

PM મોદી આજે ગુજરાત પ્રવાસે : સાણંદમાં ₹7,500 કરોડના CG Semi પ્લાન્ટનું ઉદ્ઘાટન, ચિપનું વ્યાવસાયિક ઉત્પાદન શરૂ થશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે, શનિવાર 4 જુલાઈ 2026ના રોજ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ભારતને વૈશ્વિક સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાની દિશામાં આજે મહત્વપૂર્ણ ઉપલબ્ધિ નોંધાશે. પ્રધાનમંત્રી અમદાવાદ નજીક સાણંદ ખાતે CG Semiની અત્યાધુનિક Outsourced Semiconductor Assembly and Test એટલે કે…

· 4 min read

અમદાવાદ : ચા બનાવવાના બહાને સગીરાને ઘરે બોલાવી દુષ્કર્મ આચરવાનો આરોપ, પાડોશી ઇમ્તિયાઝ શેખ ઝડપાયો

અમદાવાદના વટવા વિસ્તારમાં એક શરમજનક ઘટના સામે આવી છે. અહીં ચાર માળિયા વિસ્તારમાં રહેતા એક પાડોશીએ ચા બનાવવાના બહાને પોતાના પાડોશમાં રહેતી 13 વર્ષની સગીરાને ઘરમાં બોલાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ…

· 2 min read

રામમંદિર દાનચોરી વિવાદ પર RSSનું નિવેદન : દત્તાત્રેય હોસબલેએ કહ્યું—દોષિતોને કડક સજા મળવી જોઈએ

અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ મંદિર સાથે જોડાયેલા કથિત દાનચોરી અને ગેરવહીવટના વિવાદ પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પ્રથમવાર સત્તાવાર પ્રતિક્રિયા આપી છે. RSSના સરકાર્યવાહ દત્તાત્રેય હોસબલેએ આ ઘટનાને અત્યંત દુર્ભાગ્યપૂર્ણ ગણાવી કહ્યું કે દાનપાત્રોમાંથી ચોરી કે ભક્તોના દાન સાથે ગેરવહીવટ થવાના…

· 4 min read

BAT-BMS એપ પર સરકારની કાર્યવાહી, ઈ-રિક્ષા રિમોટથી બંધ થવાના દાવા બાદ એપ સ્ટોર પરથી હટાવવાનો આદેશ

ચીન સાથે જોડાયેલી BAT-BMS એપને લઈને ઉઠેલા સુરક્ષા સંબંધિત ગંભીર સવાલો વચ્ચે કેન્દ્ર સરકારે મોટી કાર્યવાહી કરી છે. મીડિયા અહેવાલો મુજબ, ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલયે BAT-BMS સહિત કેટલીક બેટરી મેનેજમેન્ટ એપ્લિકેશનોને ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પરથી…

· 6 min read