ડેડીયાપાડા સર્કિટ હાઉસ ખાતે નર્મદા જિલ્લા સક્રિય સદસ્યતા અભિયાન-૨૦૨૪ અંતર્ગત બેઠક યોજાઈ.
આ બેઠક જિલ્લાના પ્રભારી શ્રી મેહુલભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાઈ હતી. બેઠકમાં અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ મંત્રી તેમજ નર્મદા જિલ્લાના સદસ્યતા અભિયાનના સહ પ્રભારી શ્રી દિનેશભાઈ રોહિત નર?...
સાંસદ મનસુખભાઈ વસાવા બાલાજી બાગેશ્વર ધામના દર્શન કર્યા
મધ્ય પ્રદેશના છતરપુર જિલ્લામાં આવેલ પ્રસિદ્ધ બાગેશ્વર ધામની મુલાકાત લીધી. અહીં બાલાજીનું પ્રખ્યાત મંદિર આવેલું છે. જ્યાં મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવતા હોય છે. બાબા બાગેશ્વર સરકારન...
ગ્રાહકોના હિતોનું રક્ષણ કરતુ નર્મદા તોલમાપ વિભાગ દ્વારા ૩૫ એકમોની આકસ્મિક તપાસ કરાઈ
મદદનીશ નિયંત્રક કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા જિલ્લો ભરૂચ-નર્મદાની ટીમ દ્વારા નવરાત્રિ-દશેરા દરમિયાન તેમજ દિવાળી તહેવારો સંદર્ભે સતત ચેકિંગ ચાલી રહી છે. ૧૫ મી ઓક્ટોબર, ૨૦૨૪ ના રોજ ?...
નર્મદા જિલ્લા કલેક્ટર એસ. કે. મોદીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ
જનપ્રતિનિધિઓ દ્વારા સંકલન બેઠકમાં રજૂ કરાયેલા કામો પ્રશ્નોનો અમલીકરણ અધિકારીઓ આયોજન કામોમાં સમાવી કાયમી ઉકેલ લાવે નર્મદા જિલ્લા કલેક્ટર શ્રી એસ. કે. મોદીની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીન?...
નર્મદા જિલ્લો પવિત્ર ભૂમિ છે, આ ભૂમિ પર નર્મદા ડેમ બન્યો અને ત્રણ રાજ્યોના નાગરિકોનું સ્વપ્ન વડાપ્રધાન એ પૂર્ણ કર્યું – પ્રભારી મંત્રીશ્રી ભિખૂસિંહજી પરમાર
વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે પ્રભારી મંત્રી ના હસ્તે નર્મદા જિલ્લાના નાગરિકોને રૂપિયા 40.30 કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ મળી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જાહેર જીવનના 23 વર્ષ પૂર્ણ થવ?...
સ્ટેચ્યુ ઓફ યુનિટી એ માત્ર પ્રવાસન સ્થળ નથી એક તીર્થ સ્થળ છે, દેશ વિદેશના પ્રવાસીઓ અહીં ફરવા સાથે સરદાર સાહેબના દર્શન કરવાના ભાવ સાથે આવે છે – મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોર
નર્મદા જિલ્લામાં એકતાનગર ખાતે નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણથી સ્થાનિકોના જીવનધોરણમાં આવેલા પરિવર્તન અંગે નાગરિકો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને મંત્રી નો સંવાદ દેશના વડાપ્રધ?...
સાંસદ મનસુખભાઈ વસાવા દ્વારા આજરોજ રાજપીપળા ખાતે રાજપુત ફળિયામાં માતાજીની આરતી ઉતારવામાં આવી
આદ્યશક્તિની ભક્તિ અને આસ્થાની અભિવ્યક્તિના શારદીય નવરાત્રિના પાવન પર્વે આજ રોજ રાજપૂત સમાજ દ્વારા રાજપૂત ફળિયું રાજપીપલા ખાતે આયોજીત નવરાત્રિ મહોત્સવ માં ઉપસ્થિત રહી માતાજીની આરાધના કર...
શિક્ષણ એ એક એવી જડીબુટ્ટી છે, જેનાથી જ્ઞાન સમૃદ્ધિ આવે છે, સમસ્યાનું નિરાકરણ પણ થાય છે. – કુલપતિશ્રી ડો.મધુકર પાડવી
શ્રી છોટુભાઈ પુરાણી વ્યાયામ કેમ્પસમાં ચાલતી ટ્રાયબલ યુનિવર્સિટીની ત્રણેય કોલેજના વિદ્યાર્થીઓ સાથે વિકાસ સપ્તાહ નિમિત્તે સંવાદ કાર્યક્રમ યોજાયો બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીના કુલ?...
રાજપીપલા હરસિદ્ધિ માતાના મંદિરે સાતમા નોરતે રાજપૂત સમાજના યુવાનો દ્વારા તલવાર મહાઆરતી યોજાઈ
રાજપૂત યુવાનો તલવારબાજીના દિલધડક કરતબો કરી માતાજીની આરાધના કરી 300 કિલોથી વધુ ફૂલોથી માતાજી ના ચરણ ની આકૃતિ બનાવીતલવાર મહાઆરતી કરવામાં આવી હતી તલવાર આરતી જોવા હકડેઠઠ ભીડ જામે છે પૂરતો પોલ...
સાગબારા તાલુકાના પાટી ગામના ગ્રામજનો સફાઈ અભિયાનમાં જોડાયા
નાગરિકોના સ્વભાવમાં સ્વચ્છતાની ભાવના કેળવાય તેવા ઉમદા આશય સાથે નર્મદા જિલ્લાના તમામ તાલુકાઓમાં સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત સ્વચ્છતા ઝુંબેશ પુરજોશમાં આગળ વધી રહી છે, ત્યારે સાગબારા ?...