છત્તીસગઢમાં સુરક્ષા દળોનું ઓપરેશન, 14 નક્સલીઓને કર્યા ઠાર
છત્તીસગઢથી એક મોટા સુરક્ષા સમાચાર સામે આવ્યા છે, જ્યાં શનિવારે સવારે સુકમા અને બીજાપુર જિલ્લાઓમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે ગોળીબાર સાથે અથડામણ થઈ હતી. આ એન્કાઉન્ટરમાં કુલ 14 નક્સલવ?...
દિલ્હીમાં પર્યાવરણના બહાને નક્સલ-સમર્થિત નારા લગાવનારા પ્રદર્શનકારીઓને કોર્ટે જામીન આપ્યા
રાજધાની દિલ્હીના કર્તવ્ય પથ પર પર્યાવરણના બહાને કથિત રીતે માઓવાદી કમાન્ડર માડવી હિડમાના સમર્થનમાં નારા લગાવવાના મામલામાં ધરપકડ કરાયેલા છ પ્રદર્શનકારીઓને શુક્રવારે 26 ડિસેમ્બર 2025ના રોજ દિ...
હિડમા બાદ સુરક્ષા દળોની વધુ મોટી કાર્યવાહી, ₹1 કરોડના ઈનામી ગણેશ ઉઈકેનો એન્કાઉન્ટર
હિડમાના ખાતમા બાદ સુરક્ષાદળોને વધુ એક મોટી અને નિર્ણાયક સફળતા મળી છે. ઓડિશાના કંધમાલ જિલ્લામાં સુરક્ષાદળોએ નક્સલવાદીઓ સામે ચલાવેલા એક મોટા ઓપરેશન દરમિયાન નક્સલ નેતા ગણેશ ઉઈકે સહિત કુલ 6 નક...
છત્તીસગઢના 22 નક્સલીઓએ ઓડિશામાં આત્મસમર્પણ કર્યું
નક્સલવાદ સામે ચાલી રહેલી કેન્દ્ર અને રાજ્ય સરકારની પગલાંઓમાં છત્તીસગઢમાં સફળતા મળી છે. તાજેતરમાં છત્તીસગઢના 22 નક્સલીઓએ ઓડિશા પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે, જે સુરક્ષા દળો માટે મોટી સફળ...
દિલ્હી : પર્યાવરણના નામે પ્રદર્શન—‘હિડમાનું મહિમામંડન, નક્સલ લિન્ક’ની શંકા; જામીનનો પોલીસ દ્વારા વિરોધ
તાજેતરમાં સુરક્ષા દળોએ માઓવાદી મોસ્ટ વોન્ટેડ નેતા માડવી હિડમાનો નાશ કર્યા બાદ નક્સલવાદી વિચારોના સમર્થનમાં કેટલાક સમૂહો અને વિદ્યાર્થીઓ સક્રિય બન્યા હોવાનું સામે આવ્યું છે. દિલ્હીમાં ‘?...
જેના માથે હતું એક કરોડનું ઇનામ, તે નક્સલી ઝારખંડમાં એનકાઉન્ટરમાં ઠાર
ઝારખંડના હજારીબાગ જિલ્લામાં સુરક્ષાબળોએ નક્સલવાદ વિરુદ્ધ ચલાવેલા તાજેતરના સંયુક્ત ઑપરેશનમાં મોટી સફળતા મેળવી છે. સોમવારની વહેલી સવારે થયેલા આ એનકાઉન્ટરમાં ટોચના માઓવાદી સહદેવ સોરેન સહ?...