Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 31°C

news channel in india

4,465 stories

સુરતના ઉધનામાં ધોળા દિવસે ભાજપ નેતાની હત્યા, તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકાયા

સુરત શહેરમાંથી એક ચોંકાવનારી અને સનસનાટીભરી ઘટના સામે આવી છે, જેમાં ઉધના વિસ્તારમાં ભાજપના યુવા પદાધિકારીની જાહેરમાં હત્યા કરવામાં આવી છે. ધોળા દિવસે બનેલી આ ઘટનાએ શહેરમાં ભયનો માહોલ ફેલાવી દીધો છે અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઉભા કર્યા…

· 2 min read

અધિક માસ 2026 : વૈજ્ઞાનિક ગણિતથી ધાર્મિક મહત્ત્વ સુધી – જાણો પુરુષોત્તમ માસનું રહસ્ય

ભારતીય પંચાંગ માત્ર તહેવારોની તારીખો નક્કી કરવાની પદ્ધતિ નથી, પરંતુ તે સમય, ઋતુચક્ર અને આકાશીય ગતિઓને સમજવાનો હજારો વર્ષ જૂનો પ્રયાસ પણ છે. આજે વિશ્વભરમાં ગ્રેગોરિયન કેલેન્ડરનો ઉપયોગ થાય છે, પરંતુ ભારતની પરંપરાગત સમયગણના પદ્ધતિએ સદીઓ પહેલાં જ એ પ્રશ્નનો…

· 12 min read

આજે PM મોદી નોર્વેના પ્રવાસે, ભારત-નોર્ડિક સમિટમાં હાજરી આપશે

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે નોર્વેની ઐતિહાસિક મુલાકાતે પહોંચ્યા છે. છેલ્લા 43 વર્ષમાં કોઈ ભારતીય વડાપ્રધાનનો આ પ્રથમ નોર્વે પ્રવાસ છે, જેને ભારતની વિદેશ નીતિ માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. આ મુલાકાત દરમિયાન પીએમ મોદી ત્રીજી ભારત-નોર્ડિક સમિટમાં…

· 3 min read

મોદીનો નેધરલેન્ડ્સ પ્રવાસ : અફસ્લુઇટડિજક ડેમથી ગુજરાતના કલ્પસર પ્રોજેક્ટને મળશે નવી દિશા

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાલ યુરોપના ચાર દેશોની મહત્વપૂર્ણ યાત્રા પર છે. રવિવારે તેઓ નેધરલેન્ડ્સ પહોંચ્યા હતા, જ્યાં તેમની મુલાકાત ડચ નેતૃત્વ સાથે થઈ અને તેમણે વિશ્વપ્રસિદ્ધ Afsluitdijk ડેમની મુલાકાત લીધી. આ મુલાકાત માત્ર એક ઔપચારિક પ્રવાસ નહીં, પરંતુ ભારતના…

· 3 min read

લખનઉ ટ્રેન હત્યાકાંડ : સ્લીપર કોચમાંથી મહિલાનો માથા વગરનો કાપેલો મૃતદેહ મળતા હાહાકાર

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાંથી એક અત્યંત હચમચાવી મૂકે તેવી ક્રૂર હત્યાની ઘટના સામે આવી છે, જેણે સમગ્ર વિસ્તારમાં ભય અને સનસનાટી ફેલાવી દીધી છે. ‘છાપરા-ગોમતી નગર એક્સપ્રેસ’ ટ્રેન જ્યારે તેના અંતિમ સ્ટેશન ગોમતી નગર પહોંચી, ત્યારે રૂટીન ચેકિંગ દરમિયાન પોલીસને…

· 3 min read

બિહારના સાસારામ રેલ્વે સ્ટેશન પર ટ્રેનમાં ભયાનક આગ : મોટી દુર્ઘટના ટળી, તમામ મુસાફરો સુરક્ષિત

બિહારના રોહતાસ જિલ્લામાં આવેલા સાસારામ રેલ્વે સ્ટેશન પરથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં સાસારામ-પટણા પેસેન્જર ટ્રેનના એક કોચમાં અચાનક આગ ફાટી નીકળી હતી. ટ્રેન પ્લેટફોર્મ પર ઉભી હતી ત્યારે આ ઘટના બની, જેના કારણે સ્ટેશન પર અફરાતફરીનો માહોલ…

· 2 min read

અમેરિકા-ઈરાન તણાવથી ભારતીય શેરબજારમાં કડાકો: સેન્સેક્સ 430 પોઈન્ટ તૂટી ગયો, રૂપિયો ઓલ-ટાઇમ લો પર

વૈશ્વિક સ્તરે વધતા તણાવના માહોલ વચ્ચે સોમવારે ભારતીય શેરબજારમાં નકારાત્મક શરૂઆત જોવા મળી છે. ખાસ કરીને અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા સૈન્ય તણાવને કારણે વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતા સર્જાઈ છે, જેના સીધા પ્રભાવ તરીકે દલાલ સ્ટ્રીટમાં ભારે વેચવાલી નોંધાઈ છે. સપ્તાહના…

· 2 min read

હિમાલય યાત્રામાં અકસ્માતનો ભોગ બનેલાં ભાવનગરનાં યાત્રિકોને મોરારિબાપુએ પાઠવી શ્રધ્ધાંજલિ

હિમાલય યાત્રામાં અકસ્માતનો ભોગ બનેલાં ભાવનગરનાં યાત્રિકોને મોરારિબાપુએ શ્રધ્ધાંજલિ પાઠવી છે અને જીવ ગુમાવનાર ૬ યાત્રિકોના વારસદારને ચિત્રકુટધામ તલગાજરડા દ્વારા રૂપિયા ૯૦ હજાર સંવેદના સહાયતા અર્પણ થઈ છે. આ અઠવાડિયામાં ભાવનગરથી હિમાલય યાત્રામાં ગયેલાં સિંધી પરિવારને મનાલી તરફ માર્ગમાં કિંકરી…

· 2 min read

ગાંધીનગર લોકસભાને હરિયાળી લોકસભા બનાવવાનું કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહનું વિઝન

ભાવિ પેઢીને ગ્રીન કવરની સાથે સ્વચ્છ હવા, પાણી અને હરિયાળું પર્યાવરણ આપવાની નેમ સાથે આ વર્ષે 1 કરોડથી વધુ રોપાઓના વાવેતરનો લક્ષ્યાંક નક્કી કરાયો. ગાંધીનગર લોકસભાને હરિયાળી લોકસભા બનાવવા કરાયા મહત્વના સંકલ્પો - રહેણાંક વિસ્તારમાં 50થી વધુ વૃક્ષો વાવી શકાય…

· 5 min read

NEET-UG 2026 પેપર લીક કેસમાં મોટી કાર્યવાહી : NTA પેનલની શિક્ષિકા મનીષા મંડહરે ઝડપાઈ, CBIનો મોટો ખુલાસો

NEET-UG 2026 પેપર લીક કૌભાંડમાં તપાસ તેજ બનતી જાય છે. આ મામલે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ વધુ એક મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. પુણેની રહેવાસી અને વરિષ્ઠ બોટની શિક્ષિકા મનીષા ગુરુનાથ મંડહરેને દિલ્હીમાંથી ઝડપવામાં આવી છે. તપાસમાં સામે આવ્યું…

· 3 min read