હવે ‘વંદે માતરમ્’ને પણ ‘જન…ગણ…મન’ સમાન દરજ્જો, કેન્દ્રીય કેબિનેટની મંજૂરી
પશ્ચિમ બંગાળ સહિત ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની ચૂંટણી પૂર્ણ થયા બાદ યોજાયેલી પ્રથમ કેબિનેટ બેઠકમાં નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકારે રાષ્ટ્રીય સન્માન અધિનિયમમાં સુધારો કરીને વંદે માતરમ્ને હવે જન…ગણ…મન સમકક્ષ દરજ્જો આપવાનો નિર્ણય…










