Skip to content
શનિવાર, ઓક્ટોબર 31, 2026 Ahmedabad 25°C

news channel in india

4,465 stories

‘ઓપરેશન સિંદૂર’માં ભારતનો પ્રચંડ પ્રહાર : 9 આતંકી ઠેકાણા, 13 જેટ અને 11 એરફિલ્ડને નિશાન બનાવી પાકિસ્તાનને ઝુકાવ્યું

ભારતીય સશસ્ત્ર દળોના વરિષ્ઠ અધિકારીઓએ ‘ઓપરેશન સિંદૂર’ને ભારતના સૈન્ય ઇતિહાસમાં એક ઐતિહાસિક ઘટના ગણાવી છે. રાજીવ ઘાઈ, અવધેશ ભારતી અને એ.એન. પ્રમોદએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું કે આ ઓપરેશન આતંકવાદીઓ અને તેમના સહાયક માળખા સામે ભારતના અદમ્ય સંકલ્પનું પ્રતિબિંબ છે. આ…

· 3 min read

118 સહીઓ લઈને આવજો : રાજ્યપાલે સતત બીજા દિવસે વિજયને ખાલી હાથે પાછા મોકલ્યા

તમિલનાડુમાં વિધાનસભા ચૂંટણી બાદ સરકાર રચનાને લઈને અનિશ્ચિતતા યથાવત છે. TVK ચીફ અને અભિનેતા Vijay ફરી એકવાર રાજભવન પહોંચ્યા હતા, પરંતુ રાજ્યપાલે સ્પષ્ટ કર્યું કે પૂરતા સંખ્યાબળ વિના શપથ ગ્રહણ શક્ય નથી. બહુમતીથી હજુ દૂર TVK સરકાર બનાવવા માટે 118…

· 2 min read

દેશભરમાં હવામાન એલર્ટ : 5 સાયક્લોનિક સિસ્ટમ સક્રિય, ઉત્તરથી દક્ષિણ સુધી ભારે પવન સાથે વરસાદની ચેતવણી

India Meteorological Department (IMD)એ દેશના અનેક રાજ્યો માટે હવામાન એલર્ટ જાહેર કર્યું છે. હાલ ભારતમાં એક સાથે 5 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી સમગ્ર દેશના હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. આ તમામ સિસ્ટમો અલગ-અલગ દિશાઓમાંથી ભેજ ખેંચી રહી છે,…

· 3 min read

બિહારની નવી સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ, સમ્રાટ ચૌધરીની ટીમમાં 32 નવા મંત્રીઓ

બિહારના રાજકારણમાં આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીના મંત્રીમંડળનું વિસ્તરણ થઇ રહ્યું છથ. . ભાજપ, જેડી(યુ) અને તેમના સહયોગી પક્ષોના કોટામાંથી નેતાઓને મંત્રી પદનું સ્થાન આપવામાં આવ્યું છે. આ યાદીમાં અનુભવી નેતાઓની સાથે ઘણા નવા ચહેરાઓનો પણ…

· 10 min read

ઑપરેશન સિંદૂરની વર્ષગાંઠ પર PM મોદીનું સેનાને નમન, આતંકવાદ સામે ભારતનો અડગ સંકલ્પ પુનઃ સ્પષ્ટ

નરેન્દ્ર મોદીએ ‘ઑપરેશન સિંદૂર’ની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે ભારતીય સશસ્ત્ર દળોના અદ્ભુત પરાક્રમ અને દેશભક્તિને નમન કર્યું છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને જણાવ્યું કે એક વર્ષ બાદ પણ ભારત આતંકવાદ અને તેને પોષનારા સમગ્ર તંત્રને સમૂળે નષ્ટ…

· 2 min read

ગુજરાત બોર્ડ SSC પરિણામ 2026 : નર્મદા, ડાંગ, બનાસકાંઠા, મોરબી, અરવલ્લી ટોપ 10માં; અમદાવાદ-વડોદરા ટોપ 25માં પણ નહીં

Gujarat Secondary and Higher Secondary Education Board દ્વારા જાહેર કરાયેલા ધોરણ 10ના પરિણામમાં આ વર્ષે આશ્ચર્યજનક ટ્રેન્ડ જોવા મળ્યો છે. નર્મદા જિલ્લાએ 90.85% પરિણામ સાથે સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. નર્મદાની સાથે સાથે બનાસકાંઠા જિલ્લો, મોરબી જિલ્લો, અરવલ્લી જિલ્લો…

· 2 min read

ભારત બનાવશે 50 હજાર જવાનોની વિશેષ ડ્રોન ફોર્સ, યુદ્ધમાં ‘ફર્સ્ટ રિસ્પૉન્ડર’ તરીકે કરશે હુમલો

ભારતીય સશસ્ત્ર દળોએ આધુનિક યુદ્ધની બદલાતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. ભારત હવે પ્રથમવાર 50 હજાર જવાનોની વિશેષ ડ્રોન ફોર્સ તૈયાર કરવા જઈ રહ્યું છે, જે કોઈપણ સૈન્ય કાર્યવાહી દરમિયાન “ફર્સ્ટ રિસ્પૉન્ડર” તરીકે સૌથી પહેલા મેદાનમાં ઉતરશે.…

· 3 min read

છત્તીસગઢમાં થયેલાં વિસ્ફોટથી વીરગતિ પામેલ જવાનોને મોરારિબાપુએ પાઠવી શ્રધ્ધાંજલિ

છત્તીસગઢમાં નક્સલવાદીઓ દ્વારા થયેલાં વિસ્ફોટથી વીરગતિ પામેલ ૪ જવાનોને મોરારિબાપુએ શ્રધ્ધાંજલિ પાઠવી છે. આ સાથે ચિત્રકુટધામ તલગાજરડા તરફથી રૂપિયા ૧ લાખ સંવેદનારૂપે અર્પણ થશે. તાજેતરમાં છત્તીસગઢમાં કાંકેર નારણપુરા સીમા વિસ્તારમાં નક્સલવાદીઓ દ્વારા થયેલાં વિસ્ફોટથી અહીંયા સુરક્ષા ફરજ પર રહેલાં જવાનોએ…

· 1 min read

નર્મદા જિલ્લો ધોરણ-10ના પરિણામમાં રાજ્યમાં પ્રથમ : વિદ્યાર્થીઓની સફળતા પાછળ સંયુક્ત પ્રયાસોની જીત

નર્મદા જિલ્લાએ 90.85 ટકા પરિણામ સાથે સમગ્ર ગુજરાતમાં મેળવ્યું પ્રથમ સ્થાન એક્ઝામ વોરિયર્સ, મોટિવેશનલ કાર્યક્રમો અને શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાનો દેખાયો સકારાત્મક પ્રભાવ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા ધોરણ-10ના પરિણામમાં નર્મદા જિલ્લાએ ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે.…

· 3 min read

તમિલનાડુમાં રાજકીય ગરમાવો : TVK સૌથી મોટી પાર્ટી છતાં સરકાર રચનામાં સંકટ

તમિલનાડુની તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણી બાદ રાજ્યમાં રાજકીય સમીકરણો સતત બદલાઈ રહ્યા છે. 234 સભ્યોની વિધાનસભામાં કોઈપણ પક્ષને સ્પષ્ટ બહુમત મળ્યો નથી. અભિનેતા વિજયની પાર્ટી TVK સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે, પરંતુ સરકાર રચવા માટે જરૂરી આંકડો હજુ…

· 3 min read