Skip to content
શનિવાર, ઓક્ટોબર 31, 2026 Ahmedabad 31°C

news channel in india

4,465 stories

ગુજરાત સ્થાનિક સ્વરાજ ચૂંટણી 2026 : ભારતીય જનતા પાર્ટીનો ક્લીન સ્વીપ, 15માંથી 10 મહાનગરપાલિકામાં વિપક્ષ ગાયબ

ગુજરાતની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીમાં BJPએ એકતરફી વિજય મેળવી રાજકીય દબદબો જમાવ્યો છે. રાજ્યની તમામ 15 મહાનગરપાલિકાઓમાં ભાજપે માત્ર જીત જ નહીં પરંતુ જંગી બહુમત સાથે સત્તા કબજે કરી છે. આ પરિણામો બાદ હવે એવી સ્થિતિ સર્જાઈ છે કે 15માંથી…

· 2 min read

નર્મદામાં ભાજપનો રાજપીપળા નગરપાલિકામાં ઐતિહાસિક જીત સાથે જવાબદારીનો સંકલ્પ, પ્રમુખ નીલ રાવનો ભાવુક સંદેશ

નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ જિલ્લામાં એક તરફ વિજયનો માહોલ છવાયો છે, તો બીજી તરફ કેટલાક વિસ્તારોમાં આત્મમંથનનો દોર પણ શરૂ થયો છે. આ વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ જિલ્લામાં નોંધપાત્ર પ્રદર્શન કરતાં પોતાની મજબૂત પકડ યથાવત…

· 2 min read

જામિયામિલિયાના પરિસરમાં RSSનો ‘યુવા કુંભ’ કાર્યક્રમ : જામિયાયાના VCએ કહ્યું-તમામ ભારતીયોમાં મહાદેવનું DNA

દિલ્હીમાં સ્થિત જામિયા મિલિયા ઇસ્લામિયાના પરિસરમાં Rashtriya Swayamsevak Sangh (RSS) દ્વારા આયોજિત ‘યુવા કુંભ’ કાર્યક્રમ ચર્ચાનો વિષય બન્યો છે. આ કાર્યક્રમ દરમિયાન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર મઝહર આસિફએ આપેલા નિવેદન બાદ રાજકીય અને સામાજિક પ્રતિક્રિયાઓ ઉદ્ભવી છે. ‘તમામ ભારતીયોમાં મહાદેવનું DNA’:…

· 2 min read

જગદીશ વિશ્વકર્મા અંબાજી ધામે પહોંચ્યા : ભાજપની જીત માટે માં અંબાને વ્યક્ત કરી કૃતજ્ઞતા

ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા એ આજે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીની મુલાકાત લીધી હતી. તાજેતરની ચૂંટણીઓમાં BJPના શાનદાર પ્રદર્શન અને ભવ્ય જીત બાદ તેઓ માં અંબાના આશીર્વાદ લેવા અને કૃતજ્ઞતા વ્યક્ત કરવા અંબાજી પહોંચ્યા હતા. શાસ્ત્રોક્ત વિધિથી પૂજા અને ધજા…

· 2 min read

પૂર્ણ થયું બંગાળ મતદાન, મમતા બેનર્જીની હતાશા ફરી છલકી; સુરક્ષા દળો પર ગંભીર આરોપો લગાવ્યા

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન દરમિયાન રાજકીય તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્રીય સુરક્ષા દળો પર ગંભીર આક્ષેપો લગાવતાં ચૂંટણી પ્રક્રિયા પર સવાલો ઊભા કર્યા છે. કેન્દ્રીય દળો પર અત્યાચારના આક્ષેપ: મમતા બેનર્જીએ દાવો કર્યો કે…

· 2 min read

11 મેએ ગુજરાતની મુલાકાતે વડા પ્રધાન મોદી, ગાંધીનગર-વડોદરાની મુલાકાત લેશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આગામી 11 મેના રોજ પોતાના ગૃહ રાજ્ય ગુજરાતની મહત્વપૂર્ણ મુલાકાતે આવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ વડોદરા અને ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. વડોદરામાં ‘સરદાર ધામ હોસ્ટેલ’નું લોકાર્પણ: વડોદરા મુલાકાત દરમિયાન વડા પ્રધાન વાઘોડિયા રોડ,…

· 2 min read

નર્મદા જિલ્લા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય: રાજપીપળા નગરપાલિકા હવે ‘કોંગ્રેસ મુક્ત’

તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં નર્મદા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીએ શાનદાર પ્રદર્શન કરતા ભવ્ય વિજય મેળવ્યો છે. આ જીત સાથે જિલ્લાના રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. મુખ્ય અંશો: રાજપીપળા નગરપાલિકા: ભાજપે અહીં ઐતિહાસિક જીત નોંધાવી છે. કુલ ૨૮…

· 2 min read

ગુજરાત કોંગ્રેસમાં આંતરિક ઘર્ષણ તેજ : જિજ્ઞેશ મેવાણી પર ટિકિટ વહેંચણીને લઈને ગંભીર આરોપો, રાજીનામાની માંગ

ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નિરાશાજનક પ્રદર્શન બાદ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ વધુ તેજ બન્યો છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં પાર્ટીના નેતાઓ વચ્ચે તણાવ ખુલ્લેઆમ સામે આવી રહ્યો છે. સ્થાનિક નેતા દિનેશ પરમારે આક્ષેપ કર્યો છે કે પક્ષની હાર માટે સીધા રીતે…

· 2 min read

સબરીમાલા વિવાદમાં સુપ્રીમ કોર્ટની ટિપ્પણી : સમાજ સુધારાના નામે ધર્મની મૂળ ભાવના સાથે ચેડાં ન કરી શકાય

સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી શબરીમાલા મંદિર કેસની સુનાવણી દરમિયાન અદાલતે ધાર્મિક સ્વતંત્રતા અને સમાનતા વચ્ચેના સંતુલન અંગે મહત્વપૂર્ણ પ્રશ્નો ઉઠાવ્યા છે. કોર્ટે પૂછ્યું કે કોઈ બિન-શ્રદ્ધાળુ વ્યક્તિ માત્ર “સમાજ સુધાર”ના નામે સબરીમાલા વિવાદમાં પ્રવેશનો અધિકાર કેવી રીતે માંગી શકે? અદાલતે…

· 2 min read

થરાદ સેશન્સ કોર્ટનો ચુકાદો : સુઈગામમાં 11 વર્ષની સગીરા પર દુષ્કર્મ મામલે નરાધમને 20 વર્ષની કેદ

સુઈગામ વિસ્તારમાં બનેલી માનવતાને ઝંઝોળી નાખતી ઘટનામાં કોર્ટ દ્વારા કડક સજા ફટકારવામાં આવી છે. વાવ-થરાદ પંથકમાં સગીરા પર દુષ્કર્મ આચરનારા આરોપી પ્રકાશ માવજીભાઈ પઢિયારને સેશન કોર્ટે 20 વર્ષની સખત કેદની સજા સંભળાવી છે. આ ચુકાદો સમાજમાં આવા ગુનાઓ સામે કડક સંદેશ…

· 2 min read