Skip to content
શનિવાર, ઓક્ટોબર 31, 2026 Ahmedabad 29°C

news channel in india

4,465 stories

પંજાબ વિધાનસભામાં હોબાળો : CM ભગવંત માન પર દારૂ પીધાનો આરોપ, તમામ MLAના આલ્કોહોલ ટેસ્ટની માંગ

પંજાબ વિધાનસભાના વિશેષ સત્ર દરમિયાન ભારે રાજકીય હોબાળો સર્જાયો છે. સત્ર દરમિયાન કોંગ્રેસના નેતાઓએ મુખ્યમંત્રી ભગવંત માન પર ગંભીર આરોપ લગાવ્યો કે તેઓ દારૂના નશામાં વિધાનસભામાં હાજર થયા હતા. આ આરોપો બાદ સત્રનું વાતાવરણ ગરમાઈ ગયું હતું. વિપક્ષની માંગ: તમામ…

· 2 min read

જબલપુર બરગી ડેમ ક્રૂઝ દુર્ઘટના : માતાએ અંતિમ શ્વાસ સુધી પુત્રને જકડી રાખ્યો, કરુણ દ્રશ્યે દેશને રડાવ્યું

મધ્યપ્રદેશના જબલપુર જિલ્લામાં આવેલા બરગી ડેમમાં સર્જાયેલી ક્રૂઝ દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. આ દુર્ઘટનામાં માત્ર જાનહાનિ જ નહીં પરંતુ માનવ સંવેદનાને ઝંઝોળી નાખે તેવું એક હૃદયસ્પર્શી દ્રશ્ય પણ સામે આવ્યું છે. માતા-પુત્રનો કરુણ અંત: અંતિમ ક્ષણ સુધી મમતા…

· 2 min read

UAEનો મોટો નિર્ણય : OPEC છોડતા વૈશ્વિક તેલ બજારમાં ઉથલપાથલ, ભારતને કઈ રીતે થઈ શકે લાભ

29 એપ્રિલ 2026ના રોજ UAE એ Organization of the Petroleum Exporting Countries અને OPEC+ ગઠબંધનમાંથી બહાર નીકળવાની જાહેરાત કરી છે, જે 1 મે 2026થી અમલી બની છે. આ નિર્ણય માત્ર આર્થિક નથી પરંતુ વૈશ્વિક જિઓપોલિટિક્સ અને એનર્જી માર્કેટ માટે મોટો…

· 5 min read

ગુજરાત સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી : નડિયાદમાં ઇન્દુલાલ યાજ્ઞિકને પુષ્પાંજલિ

ગુજરાત રાજ્યના ૬૬મા સ્થાપના દિવસ નિમિત્તે આજે સાક્ષરનગરી નડિયાદ ખાતે મહાગુજરાત આંદોલનના પ્રણેતા સ્વ. ઇન્દુલાલ યાજ્ઞિકને ભાવભીની પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ખેડા જિલ્લા ભાજપ દ્વારા આયોજિત કાર્યક્રમ નડિયાદના સંતરામ મંદિર પરિસરમાં આવેલ તેમની પ્રતિમા ખાતે યોજાયો. કાર્યક્રમમાં ગુજરાત ભાજપ…

· 2 min read

34 વર્ષ બાદ ખુલ્યું વટવા મર્ડર મિસ્ટ્રી : પત્નીની હત્યા કરી ઘરમાં જ દાટી દીધી, 2 આરોપી ઝડપાયા

અમદાવાદના વટવા વિસ્તારમાં આવેલ કુતુબનગરમાં 1992માં બનેલી એક દિલ દહોળી નાખે તેવી હત્યાની ઘટના 34 વર્ષ બાદ બહાર આવી છે. 29 એપ્રિલ, 2026ના રોજ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચએ આ જૂના કેસનો ભેદ ઉકેલી નાખ્યો, જે માત્ર એક સાક્ષીની માહિતીના આધારે શક્ય…

· 3 min read

ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ પર રાજકીય ઘમાસાણ : ચીનની ચિંતા અને કોંગ્રેસનો વિરોધ શા માટે?

2003માં ચીનના તત્કાલીન રાષ્ટ્રપતિ  હુ જિન્તાઓએ એક મહત્વપૂર્ણ શબ્દસમૂહ ‘મલાક્કા ડાઇલેમા’ રજૂ કર્યો હતો. તેનો અર્થ એ હતો કે ચીન તેની ઊર્જા અને વેપાર માટે એવા સમુદ્રી માર્ગ પર નિર્ભર છે, જેના પર તેનું સીધું નિયંત્રણ નથી. આ માર્ગ છે…

· 4 min read

ગુજરાત અને મહારાષ્ટ્ર દિવસ 2026 : PM મોદી, અમિત શાહ અને ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓએ પાઠવી શુભેચ્છાઓ

1 મે 2026ના અવસર પર દેશભરમાં ગુજરાત દિવસ અને મહારાષ્ટ્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ખાસ દિવસે દેશના PM મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક નેતાઓએ લોકો સુધી શુભેચ્છાઓ પહોંચાડી હતી.…

· 3 min read

કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાએ ચૂંટાયેલાં સભ્યો સાથે ભાવનગરમાં યોજી શુભેચ્છા બેઠક

કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાએ ચૂંટાયેલાં સભ્યો સાથે ભાવનગરમાં શુભેચ્છા બેઠક યોજી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિજેતા જનપ્રતિનિધિઓને જનસેવા માટે સક્રિય રહેવા અનુરોધ કર્યો છે. ભાવનગર બોટાદના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાએ તેમનાં ભાવનગર કાર્યાલય પર ભાજપ અગ્રણીઓ અને હોદ્દેદારોની ઉપસ્થિત…

· 1 min read

માતાજીનાં સ્વરૂપની પાંચ ધારા એટલે દૂધ, રક્ત, પરસેવો, આંસુ અને કરુણાની ધારા – મોરારિબાપુ

ગોહિલવાડનાં શક્તિસ્થાન માંગલધામ ભગુડામાં ભવ્ય અને દિવ્ય ૩૦મો પરમ્ ઉત્સવ અને માંગલ શક્તિ સન્માન સમારોહ યોજાયો. આ પ્રસંગે મોરારિબાપુએ માતાજીનાં સ્વરૂપની પાંચ ધારા એટલે દૂધ, રક્ત, પરસેવો, આંસુ અને કરુણાની ધારા હોવાનું જણાવ્યું. માંગલધામ ભગુડામાં મંગળવારે પરમ્ ઉત્સવ અને માંગલ…

· 3 min read

ભાજપની સર્વત્ર ભવ્ય જીત એ જનસમુદાયના વિશ્વાસનું પ્રમાણ

ભાજપની સર્વત્ર ભવ્ય જીત એ જનસમુદાયના વિશ્વાસનું પ્રમાણ હોવાનું જિલ્લા ભાજપ અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલે જણાવ્યું છે. ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા હોદ્દેદારોની ઉપસ્થિતિ સાથે હરખભેર વિજયોત્સવ મનાવાયો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાવનગર જિલ્લામાં ભારતીય જનતા પક્ષનાં ઉમેદવારોને ભારે બહુમતી મળતાં સર્વત્ર…

· 2 min read