Skip to content
શનિવાર, ઓક્ટોબર 31, 2026 Ahmedabad 31°C

news channel in india

4,465 stories

ઝઘડિયા GIDC વિવાદ : ચૈતર વસાવા વિરુદ્ધ 3 FIR, યુવકને લાફો મારવાનો આરોપ

ઝઘડિયા GIDC વિસ્તારમાં આવેલી એક કંપનીમાં બનેલી ઘટનાએ રાજકીય રંગ ધારણ કર્યો છે. આમ આદમી પાર્ટીના ડેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ ત્રણ અલગ-અલગ FIR દાખલ કરવામાં આવી છે. મુખ્ય આક્ષેપ એ છે કે ધારાસભ્યએ એક યુવક સાથે બોલાચાલી દરમિયાન તેને…

· 2 min read

સુરતમાં માસૂમ સાથે છેડતી : અમરોલીમાં 56 વર્ષીય આરોપીની ધરપકડ, ગુસ્સે ભરાયેલી મહિલાઓએ કર્યો વિરોધ

સુરત શહેરના અમરોલી વિસ્તારમાં માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે, જેમાં 11 વર્ષની માસૂમ બાળકી સાથે છેડતી કરવામાં આવી હોવાનો આરોપ છે. આ ઘટનામાં પોલીસે 56 વર્ષીય આરોપીની ધરપકડ કરી છે, જ્યારે ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે.…

· 2 min read

ગાઝામાં ઇઝરાયેલી એરસ્ટ્રાઈક : ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સીએ હમાસ ઇન્ટેલિજન્સ ઓપરેશન હેડ ઇયાદ અલ-શામ્બારીને ઠાર કર્યો

મધ્યપૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે Israel Defense Forces (IDF)એ મોટી કાર્યવાહી કરતા હમાસ ના મિલિટરી ઇન્ટેલિજન્સ વિભાગના ઑપરેશન હેડ ઇયાદ અહેમદ અબ્દ અલ-રહેમાન શામ્બારીને ઠાર કર્યો હોવાનું જણાવ્યું છે. ઇઝરાયેલી સૈન્યના જણાવ્યા અનુસાર, ઇયાદ અલ-શામ્બારી 7 ઑક્ટોબર 2023ના ઇઝરાયેલ પર…

· 2 min read

1st મે ના દિવસે ઓટીટી પર થશે જબરદસ્ત ધમાકો, એક જ દિવસે પાંચ મોટી ફિલ્મો કરાશે સ્ટ્રીમિંગ!

OTT પ્રેમીઓ માટે 1 મે 2026નો દિવસ કોઈ તહેવારથી ઓછો નથી. સામાન્ય રીતે ફિલ્મો અને વેબ સિરીઝ વીકએન્ડ પર રિલીઝ થતી હોય છે, પરંતુ આ વખતે 1 મેના રોજ ડિજિટલ પ્લેટફોર્મ પર મનોરંજનનો ધમાકો થવાનો છે. એક જ દિવસે પાંચ…

· 3 min read

બંગાળના ફાલ્ટામાં EVMમાં ભાજપના બટન પર લગાવી દેવાઈ ટેપ, વિડીયો વાયરલ થયા બાદ હોબાળો

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026ના બીજા તબક્કાના મતદાન દરમિયાન ફાલ્ટા મતવિસ્તારમાં EVMને લઈને વિવાદ ઉભો થયો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા કેટલાક વિડીયોમાં ભાજપ ઉમેદવારના નામ સામેના બટન પર ટેપ લગાવવામાં આવી હોવાનું જોવા મળ્યું છે, જેના કારણે મતદાન…

· 2 min read

કોર્ટની કડક ટિપ્પણીઓથી કેસમાં મોટો વળાંક : સોનમ રઘુવંશીને જામીન, તપાસ એજન્સીઓ પર ઉઠ્યા સવાલ

એક મહત્વપૂર્ણ કેસમાં અદાલતની કડક ટિપ્પણીઓએ તપાસ એજન્સીઓની કામગીરી પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. આરોપી સોનમ રઘુવંશીને કોર્ટે જામીન આપતાં સાથે જ તપાસમાં થયેલી ખામીઓ પર તીખી ટીકા કરી છે. અદાલતે નોંધ્યું કે કેસ સાથે જોડાયેલા દસ્તાવેજોમાં કાનૂની જોગવાઈઓનો…

· 2 min read

વિશાખાપટ્ટનમમાં 10 બિલિયન ડોલરનું AI-રેડી ડેટા સેન્ટર : અદાણી ગ્રુપ અને એજકોનેક્સની મોટી જાહેરાત

ભારતના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વૈશ્વિક સ્તરે નવી ઊંચાઈએ લઈ જવા માટે અદાણી ગ્રુપ અને એજકોનેક્સ વચ્ચેના સંયુક્ત સાહસ ‘AdaniConneX’ દ્વારા વિશાખાપટ્ટનમમાં એક વિશાળ ડેટા સેન્ટર પ્લેટફોર્મ વિકસાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ માટે આશરે 10 બિલિયન યુએસ ડોલર (લગભગ ₹83,000…

· 2 min read

PM Modi in Kashi : નરેન્દ્ર મોદીએ બાબા વિશ્વનાથના લીધા આશીર્વાદ, કરી વિશેષ પૂજા

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026ના બીજા અને અંતિમ તબક્કા માટે બુધવારે સવારે 7:00 વાગ્યે મતદાન શરૂ થયું છે. આ તબક્કામાં સાત જિલ્લાઓની 142 વિધાનસભા બેઠકો પર કુલ 3,21,73,837 મતદારો પોતાનો મતાધિકાર ઉપયોગ કરશે. આ તબક્કો રાજકીય રીતે અત્યંત મહત્વનો માનવામાં…

· 2 min read

અમદાવાદમાં NOTA તરફ વળતા મતદારો : રાણીપ, વસ્ત્રાલ અને થલતેજમાં ભારે અસંતોષ, 30 હજારથી વધુ લોકોએ ‘કોઈ નહીં’ પસંદ કર્યું

અમદાવાદ શહેરમાં તાજેતરના ચૂંટણી પરિણામોએ રાજકીય પક્ષો માટે ચિંતાજનક સંકેત આપ્યો છે. શહેરના 30 હજારથી વધુ નાગરિકોએ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) પર ‘નોટા’ (NOTA – None of the Above) નો વિકલ્પ પસંદ કરીને તમામ ઉમેદવારો પ્રત્યે પોતાની નારાજગી વ્યક્ત કરી છે.…

· 3 min read

મુંબઈમાં ચોંકાવનારી ઘટના : ‘કલ્મા’ ન પઢતા ગાર્ડ્સ પર હુમલો, ફડણવીસે NIA તપાસનો આદેશ આપ્યો

મીરા રોડના નયા નગર વિસ્તારમાં 27 એપ્રિલ 2026ના રોજ બનેલી ચોંકાવનારી ઘટનામાં ઝૈબ ઝુબૈર અંસારી નામના શખ્સે નિર્માણાધીન ઇમારતમાં કામ કરતા બે સુરક્ષાકર્મીઓ પર છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં સુબ્રતો સેન અને રાજકુમાર મિશ્રા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા…

· 4 min read