Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026 Ahmedabad 28°C

newschannelinindia

3,893 stories

‘નાગરિક દેવો ભવ’ ગવર્નન્સનો મૂળ મંત્ર : નરેન્દ્ર મોદીનો કર્મયોગી સાધના સપ્તાહમાં સંદેશ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘કર્મયોગી સાધના સપ્તાહ’ દરમિયાન દેશના શાસનતંત્રને વધુ સંવેદનશીલ અને નાગરિક-કેન્દ્રી બનાવવા માટે ‘નાગરિક દેવો ભવ’નો મૂળ મંત્ર આપ્યો છે. વીડિયો સંદેશ દ્વારા સંબોધન કરતા તેમણે જાહેર સેવાઓને વધુ અસરકારક બનાવવા માટે ક્ષમતા નિર્માણ અને ટેકનોલોજીના ઉપયોગ પર…

· 3 min read

બંગાળ કોલસા કૌભાંડ : તૃણમૂલ સાથે સંકળાયેલી કંપનીમાં EDના દરોડા

પશ્ચિમ બંગાળના કરોડો રૂપિયાના કોલસા કૌભાંડ કેસમાં Enforcement Directorate (ED) દ્વારા આજે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તપાસ એજન્સીએ જાણીતી રાજકીય સલાહકાર સંસ્થા Indian Political Action Committee (I-PAC) સાથે જોડાયેલા અનેક સ્થળો પર એકસાથે દરોડા પાડ્યા છે. હૈદરાબાદ, બેંગલુરુ…

· 2 min read

પશ્ચિમ એશિયા સંકટની અસર : ઈંધણ સંકટ વચ્ચે ભારતની મદદથી ભૂટાને આભાર વ્યક્ત કર્યો

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવના પ્રભાવ હવે વૈશ્વિક સ્તરે દેખાઈ રહ્યા છે, જેમાં ભૂટાન પણ અછૂતો નથી રહ્યું. ઈંધણના વધતા ભાવ અને સપ્લાય ચેઈનમાં અવરોધોને કારણે ભૂટાનમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ધરખમ વધારો નોંધાયો છે. આ વચ્ચે ભારત દ્વારા સતત…

· 3 min read

કાલિયાચકમાં 7 જૂડિશિયલ અધિકારીઓને બંધક બનાવવાની ઘટના પર SCની કડક ટિપ્પણી

પશ્ચિમ બંગાળમાં 2026ની વિધાનસભા ચૂંટણી પૂર્વે રાજકીય તણાવ વધી રહ્યો છે. માલદા જિલ્લામાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા સામે થયેલા ઉગ્ર વિરોધ દરમિયાન ગંભીર ઘટના બની હતી, જેમાં સાત ન્યાયિક અધિકારીઓને લગભગ આઠ કલાક સુધી બંધક બનાવી રાખવામાં આવ્યા હતા. આ…

· 3 min read

હનુમાન જયંતિએ ‘રામાયણ’નું ટીઝર રિલીઝ, રણબીર કપૂર તરીકે ભગવાન રામની પ્રથમ ઝલક

બોલિવૂડની મોસ્ટ અવેટેડ ફિલ્મ રામાયણનું ટીઝર આખરે રિલીઝ થઈ ગયું છે, જેને લઈને ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હનુમાન જયંતિના પાવન અવસર પર રિલીઝ કરાયેલા આ ટીઝરમાં રણબીર કપૂર ભગવાન રામના પાત્રમાં સોમ્ય, શાંત અને શક્તિશાળી અંદાજમાં જોવા…

· 3 min read

દેવભૂમિ દ્વારકા : ઈસુદાન ગઢવી સહિત 17 AAP કાર્યકર્તાઓની ધરપકડ, જામીન પર મુક્તિ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રાજકીય તંગદિલી વચ્ચે મોટી ઘટના સામે આવી છે, જ્યાં આમ આદમી પાર્ટી (AAP) ગુજરાતના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી સહિત 17 કાર્યકર્તાઓને પોલીસે ધરપકડ કરી હતી. જામ ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં ઉત્પાત મચાવવો અને પોલીસ કામગીરીમાં અવરોધ ઊભો કરવાનો…

· 3 min read

રાજ્યસભામાં મોટો ફેરફાર : આમ આદમી પાર્ટીએ રાઘવ ચઢ્ઢાને ડેપ્યુટી લીડર પદેથી હટાવ્યા

દેશની રાજનીતિમાં મહત્વપૂર્ણ વિકાસ સામે આવ્યો છે, જ્યાં આમ આદમી પાર્ટી (AAP)એ પોતાના સાંસદ રાઘવ ચઢ્ઢાને રાજ્યસભામાં ડેપ્યુટી લીડર પદેથી હટાવવાનો નિર્ણય લીધો છે. ગુરુવારે (2 એપ્રિલ) આ અંગે સત્તાવાર માહિતી સામે આવી, જેને કારણે રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની…

· 2 min read

ગુજરાત MSME ક્ષેત્રે અગ્રેસર : 30 લાખથી વધુ ઉદ્યમ નોંધણી, ₹2310 કરોડથી વધુ સહાયનું વિતરણ

ગુજરાત રાજ્ય ઉદ્યોગ અને સાહસિકતાના ક્ષેત્રે દેશના અગ્રણી રાજ્યોમાં પોતાનું મજબૂત સ્થાન બનાવી રહ્યું છે. MSME (માઇક્રો, સ્મોલ અને મિડિયમ એન્ટરપ્રાઇઝ) ક્ષેત્રમાં ગુજરાતે નોંધપાત્ર પ્રગતિ કરી છે અને દેશમાં સૌથી વધુ ઉદ્યમ રજીસ્ટ્રેશન ધરાવતા ટોચના 5 રાજ્યોમાં સ્થાન મેળવ્યું છે.…

· 2 min read

ગુજરાત બન્યું રોકાણકારોની પહેલી પસંદ : ગાંધીનગર બેઠકમાં ₹1600 કરોડથી વધુના રોકાણને મંજૂરી

ગુજરાત આજે વૈશ્વિક રોકાણકારો માટે સૌથી આકર્ષક ગંતવ્ય બની રહ્યું છે. ઔદ્યોગિક વિકાસને વધુ વેગ આપવા માટે હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યના 23 મોટા ઔદ્યોગિક એકમોને ફાઇનલ એલિજિબિલિટી સર્ટિફિકેટ (FEC) આપવાની…

· 2 min read

ભારતની પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરી 2027ની શરૂઆત : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વ-ગણતરી પૂર્ણ કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે 2027ની વસ્તી ગણતરી માટે પોતાની સ્વ-ગણતરી પૂર્ણ કરી અને ભારતની પ્રથમ સંપૂર્ણ ડિજિટલ સેન્સસ પ્રક્રિયાનો શુભારંભ કર્યો. તેમણે આ અંગે માહિતી X પર પોસ્ટ કરીને દેશવાસીઓને આ અભિયાનમાં જોડાવા અપીલ કરી. પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે 2027ની…

· 2 min read