Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 30°C

newschannelinindia

3,893 stories

20 વર્ષ બાદ નીતિશ કુમારે છોડ્યું ગૃહ મંત્રાલય, સમ્રાટ ચૌધરીએ સંભાળી કમાન

બિહાર વિધાનસભા ચૂંટણી બાદ બનેલી નવી સરકારમાં નીતિશ કુમારે ફરી મુખ્યમંત્રી પદ સંભાળ્યું છે, પરંતુ લગભગ બે દાયકાથી તેમની પાસે રહેલું ગૃહ મંત્રાલય આ વખતે ભાજપને સોંપવામાં આવ્યું છે. ભાજપની તરફથી નાયબ મુખ્યમંત્રી બનાવાયેલા સમ્રાટ ચૌધરીને ગૃહ વિભાગનું મહત્વપૂર્ણ દાયિત્વ…

· 2 min read

સરકાર શ્રમ કાયદાઓને સરળ અને સુગમ બનાવવા માટે ચાર શ્રમ કોડને લાગૂ કર્યા

એક ઐતિહાસિક નિર્ણય હેઠળ, ભારત સરકારે જાહેરાત કરી છે કે ચાર શ્રમ કોડ  વેતન સંહિતા, 2019; ઔદ્યોગિક સંબંધ સંહિતા, 2020; સામાજિક સુરક્ષા સંહિતા, 2020; અને વ્યાવસાયિક સલામતી, આરોગ્ય અને કાર્ય પરિસ્થિતિઓ સંહિતા, 2020 , 21 નવેમ્બર 2025 થી અમલમાં મૂકવામાં આવી રહ્યાં છે, જેમાં વર્તમાન 29 શ્રમ કાયદાઓને સરળ બનાવી એકીકૃત કરવામાં આવે છે.…

· 13 min read

સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજનો નિર્વાણ મહોત્સવ આગામી સોમવારે યોજાશે

ટીંબીમાં આગામી સોમવારે સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજનો નિર્વાણ મહોત્સવ યોજાશે. આ પ્રસંગે ગુરુદેવ પૂજન અને સંતોના આશીર્વચન સાથે ભોજન પ્રસાદ લાભ મળશે. સુપ્રસિધ્ધ સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ ટીંબીના પ્રણેતા બ્રહ્મલીન સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજનો આઠમો નિર્વાણતિથિ મહોત્સવ…

· 1 min read

દુબઈમાં એર શો દરમિયાન ભારતનું તેજસ ફાઈટર જેટ ક્રેશ

દુબઈ એરશો દરમિયાન ભારતીય વાયુસેના માટે એક આઘાતજનક ક્ષણ बनी જ્યારે સ્વદેશી લડાકૂ વિમાન LCA તેજસ ડેમો ફ્લાઇટ દરમિયાન અચાનક ક્રેશ થઈ ગયું. ઘટના સ્થાનિક સમય અનુસાર બપોરે 2:10 વાગ્યે અલ મકતૂમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના મુખ્ય રનવે પાસે બની હતી. તે…

· 3 min read

નેપાળમાં ચૂંટણીને 100 દિવસ બાકી, પણ જેન-ઝીમાં ફાંટા, પાર્ટી બનાવી શક્યાં નહીં

નેપાળમાં 5 માર્ચ 2026ના રોજ યોજાનારી સામાન્ય ચૂંટણીને હવે માત્ર સો દિવસ બાકી છે. આમ છતાં જૈન-ઝી આંદોલન દ્વારા પૂર્વ પીએમ કેપી શર્મા ઓલીને સત્તા પરથી દૂર કરવા મજબૂર કરનારા યુવા પ્રદર્શનકારીઓ પાછળ રહી ગયા છે. સરકાર બદલવા માટે રાષ્ટ્રવ્યાપી…

· 4 min read

2008 બ્લાસ્ટનો આતંકી શાદાબ પણ અલ-ફલાહ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી હોવાનો ખુલાસો

દિલ્હીમાં થયેલા કાર બ્લાસ્ટ પછી હરિયાણાના ફરીદાબાદ સ્થિત અલ-ફલાહ યુનિવર્સિટી ફરી એક વાર તપાસ એજન્સીઓના રડારમાં આવી છે. બ્લાસ્ટના આત્મઘાતી હુમલાખોર ઉમર નબી વિશે તપાસ દરમિયાન જાણવા મળ્યું કે તે યુનિવર્સિટીમાં તાલીમ મેળવનારો માત્ર પ્રથમ આતંકી નહોતો. આ ચોંકાવનારી વિગતો…

· 2 min read

દિલ્હી બ્લાસ્ટ પહેલાં હરિયાણાની ‘શાહી જામા મસ્જિદ’માં વારંવાર જતો હતો આતંકી ઉમર

10 નવેમ્બરના રોજ દિલ્હી લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન બહાર થયેલા કાર બ્લાસ્ટની તપાસ હવે વધુ ગંભીર દિશામાં આગળ વધી રહી છે. આ તપાસ દરમિયાન ફરીદાબાદ ક્રાઇમ બ્રાન્ચે હરિયાણાના ગુરુગ્રામ જિલ્લાના સોહના વિસ્તારના રાયપુર ગામની શાહી જામા મસ્જિદ સાથે જોડાયેલા બે…

· 3 min read

આતંકી સામે કેદીઓમાં રોષ હતો, દેશદ્રોહી ગણીને માર્યો : હર્ષ સંઘવી

આતંકવાદી સંગઠન આઈએસકેપી સાથે સંકળાયેલા ડૉક્ટર અહેમદ મોહિયુદ્દીન સૈયદ ઉપર સાબરમતી સેન્ટ્રલ જેલમાં હુમલો કરનારા 3 કેદીની ઓળખ થઈ છે. જેમાં અનિલ ખુમાણ, અંકિત લોધી અને શિવમ શર્માનો સમાવેશ થાય છે. હજુ સુધી ત્રણેયની ધરપકડ કે પૂછપરછ પણ કરવામાં આવી…

· 2 min read

વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સ દ્વારા કચ્છ અને સૌરાષ્ટ્રમાં રોકાણને વેગ મળશે

VGRC સિરામિક્સ, એન્જિનિયરિંગ, બંદરો અને લૉજિસ્ટિક્સ, મત્સ્યોદ્યોગ, પેટ્રૉકેમિકલ્સ, કૃષિ અને ફુડ પ્રોસેસિંગ, ગ્રીન એનર્જી અને પ્રવાસન ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરશે કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તાર માટે યોજાનારી દ્વિતીય વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સમાં (VGRC) કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઝડપથી વિકસી રહેલી આર્થિક,…

· 5 min read

જો મુસ્લિમ અને ખ્રિસ્તી ભારતીય સંસ્કૃતિ અપનાવશે તો તેઓ પણ હિન્દુ : આરએસએસ વડા મોહન ભાગવત

આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે ગુવાહાટીમાં આરએસએસના શતાબ્દી વર્ષના સમારોહ દરમ્યાન જણાવ્યું કે હિન્દુત્વ કોઈ ભૂગોળ, ભાષા અથવા જાતિની સીમાઓમાં બંધાયેલું નથી, પરંતુ સર્વસમાવેશક અને વૈશ્વિક દ્રષ્ટિકોણ ધરાવતું વિચાર છે. તેમણે કહ્યું કે જો મુસ્લિમો અને ખ્રિસ્તીઓ દેશની પૂજા કરે, ભારતીય…

· 2 min read