Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026 Ahmedabad 25°C

newschannelinindia

3,893 stories

NIA દ્વારા પાંચ રાજ્યોના 22 સ્થળો પર દરોડા, આતંકી ષડયંત્ર મામલે કાર્યવાહી

જમ્મુ અને કાશ્મીરમાં સોમવાર, 8 સપ્ટેમ્બરની વહેલી સવારે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ આતંકી ષડયંત્ર મામલે વિશાળ દરોડાની કાર્યવાહી હાથ ધરી. આ ઓપરેશન અંતર્ગત માત્ર જમ્મુ-કાશ્મીર જ નહીં પરંતુ દેશના પાંચ રાજ્યોમાં મળી કુલ 22 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા, જેને કારણે…

· 3 min read

‘કોમ્યુનિટી નોટ્સ દરેકને સુધારે છે, કોઈ અપવાદ નહીં’: નવારોના ‘પ્રોપગેન્ડા’વાળા આરોપ બાદ મસ્કનો જવાબ

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભૂતપૂર્વ સલાહકાર પીટર નવારોએ ફરી એકવાર ભારત વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરી, જેના પરિણામે સોશિયલ મીડિયા પર તેમની કટાક્ષ અને મજાક થઈ રહી છે. નવારોએ એક્સ (X) પ્લેટફોર્મ પર પોસ્ટ કરતા ભારત પર આરોપ લગાવ્યો કે તે…

· 3 min read

કેન્સર સામેની રશિયન વેક્સિન ટ્રાયલમાં 100% સફળ, જલ્દી મળશે મંજૂરી

રશિયન વૈજ્ઞાનિકોએ કેન્સર જેવા જીવલેણ રોગ સામેની લડતમાં એક ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. તેમણે એન્ટરોમિક્સ (Enteromix) નામની નવીન વેક્સિન વિકસાવી છે, જેને ક્લિનિકલ ટ્રાયલ્સમાં 100% અસરકારક અને સંપૂર્ણપણે સલામત હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. આ વેક્સિનનું વિકાસ કાર્ય રશિયાના પ્રખ્યાત…

· 2 min read

કેમ અનંત ચતુર્દશીએ થાય છે ગણેશ વિસર્જન?

હિંદુ ધર્મના અનેક તહેવારોમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ખૂબ પવિત્ર ગણવામાં આવે છે. આ તહેવાર દરમિયાન ઘરે, ઓફિસે કે અન્ય સ્થળોએ ગણેશજીને સ્થાપિત કરવામાં આવે છે અને અનંત ચતુર્દશીના રોજ મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે. દર વર્ષે અનંત ચતુર્દશીના દિવસે જ…

· 5 min read

ભાગેડુ હર્ષિત બાબુલાલ જૈનની UAEથી ધરપકડ

હર્ષિત બાબુલાલ જૈન વિરુદ્ધ કરચોરી, ગેરકાયદેસર જુગાર અને મની લોન્ડરિંગ જેવા ગંભીર આરોપો છે. તેના વિરુદ્ધ ગુજરાત પોલીસે ઇન્ટરપોલની મદદથી કાર્યવાહી શરૂ કરી હતી. 9 ઑગસ્ટ, 2023ના રોજ સીબીઆઈએ ગુજરાત પોલીસની વિનંતી પર ઇન્ટરપોલ મારફતે હર્ષિત જૈન સામે રેડ નોટિસ…

· 3 min read

પથ્થરમારો, તોડફોડ સહિતના 60 કેસો કર્ણાટક સરકારે પરત ખેંચ્યા, 11માં કોંગ્રેસ કાર્યકર્તાઓ હતા આરોપી

કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના નેતૃત્વ હેઠળની કોંગ્રેસ સરકારે 4 સપ્ટેમ્બર 2025ના રોજ યોજાયેલી કેબિનેટ બેઠકમાં એક મોટો અને વિવાદાસ્પદ નિર્ણય લીધો છે. સરકારે રાજ્યમાં વિવિધ સમયગાળા દરમિયાન રાજકીય કાર્યકરો, સામાજિક એક્ટિવિસ્ટો અને સામાન્ય નાગરિકો સામે નોંધાયેલા કુલ 60 ફોજદારી કેસો પાછા…

· 3 min read

ડોનાલ્ડ ટ્રમ્પના ‘Always Friends’ના નિવેદન પર પીએમ મોદીની પ્રતિક્રિયા: કહ્યું- ભાવનાઓ અને સકારાત્મક વલણની સરાહના કરું છું

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના તાજેતરના નિવેદન પર પોતાની પ્રતિક્રિયા જાહેર કરી છે. ટ્રમ્પે થોડા દિવસો પહેલાં એક પ્રેસ કોન્ફરન્સમાં ભારત અને મોદીને પોતાના સારા મિત્ર ગણાવ્યા હતા અને ભારત–અમેરિકા સંબંધોને ખાસ ગણાવ્યા હતા. તેના પ્રતિસાદ…

· 3 min read

કેળવણીમાં ઇત્તર પ્રવૃત્તિ માત્ર કર્મકાંડ નહીં, મૂળ ચેતના જગાડે તે માટે અનિવાર્ય – જયેન્દ્રસિંહ જાદવ

લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં યોજાયેલ મૂળશંકરભાઈ ભટ્ટ વ્યાખ્યાનમાળા અંતર્ગત વ્યાખ્યાન આપતાં લેખક શિક્ષણવિદ્ જયેન્દ્રસિંહ જાદવે કહ્યું કે, કેળવણીમાં ઇત્તર પ્રવૃત્તિ માત્ર પ્રતીક કર્મકાંડ નહીં, મૂળ ચેતના જગાડે તે માટે અનિવાર્ય રહે છે. 'કેળવણીમાં ઇતર પ્રવૃત્તિઓ અને અત્તર પ્રવૃતિઓ' વિષય પર લોકભારતી…

· 2 min read

માધુપુરા સટ્ટાકાંડમાં મોટો ધડાકો: દુબઈથી હર્ષિત જૈનની ધરપકડ, ₹2200 કરોડના કેસમાં તપાસ તેજ

ગુજરાતના ઈતિહાસના સૌથી મોટા 2200 કરોડથી વધુના ક્રિકેટ સટ્ટાકાંડમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ને મોટી સફળતા મળી છે. આ કેસના મુખ્ય સૂત્રધાર હર્ષિત જૈનની દુબઈમાંથી ધરપકડ કરવામાં આવી છે. હર્ષિત જૈન લાંબા સમયથી ફરાર હતો અને તેના પર લુકઆઉટ નોટિસ પણ…

· 3 min read

PM મોદીના માતાના અપમાનના વિરોધમાં બિહાર બંધ, NDAની મહિલા નેતાઓ કરી રહી છે નેતૃત્વ

બિહારમાં આજે એટલે કે 4 સપ્ટેમ્બરના રોજ NDA દ્વારા રાજ્યવ્યાપી બંધનું એલાન કરવામાં આવ્યું છે, જેનું મુખ્ય કારણ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની માતાના અપમાનના વિરોધમાં પ્રદર્શન કરવાનું છે. આ બંધનો સમય સવારે 7 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીનો…

· 3 min read