Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 28°C

newschannelinindia

3,893 stories

દાહોદની ગર્લ્સ સ્કૂલમાં 60 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગ, તપાસનો ધમધમાટ શરૂ

દાહોદ જિલ્લાના મંડોર લુખડિયામાં આવેલી ગર્લ્સ રેસિડેન્શિયલ સ્કૂલમાં ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટના સામે આવી છે, જે શિક્ષણસ્થળોની સ્વચ્છતા અને ભોજન વ્યવસ્થાની વિશ્વસનીયતા સામે અનેક સવાલો ઊભા કરે છે. પ્રાપ્ત માહિતી મુજબ, સાંજના ભોજન બાદ અંદાજે 60 જેટલી વિદ્યાર્થિનીઓની તબિયત લથડી…

· 2 min read

રથયાત્રાના એક દિવસ અગાઉ જગતના નાથે ધારણ કર્યો ‘સોનાવેશ’, ભક્તોનું ઘોડાપૂર

ગુજરાતની સૌથી મહત્ત્વપૂર્ણ ધાર્મિક શોભાયાત્રાઓમાંના એક એવા ભગવાન જગન્નાથજીની 148મી વાર્ષિક રથયાત્રા આવતીકાલે, 27 જૂનના રોજ અમદાવાદમાં ભવ્ય ઉજવણી સાથે નીકળવાની છે. રથયાત્રાને લઈને સમગ્ર શહેરમાં ધાર્મિક ઉત્સાહ, ભક્તિભાવ અને ભવ્યતા છવાઈ ગઈ છે. આજે, 26 જૂને ભગવાન જગન્નાથજીએ પરંપરાગત…

· 3 min read

મોદી સરકારના 11 વર્ષમાં ચર્ચામાં રહી જન કલ્યાણની આ 11 મોટી યોજનાઓ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગયા 11 વર્ષ દરમિયાન કેન્દ્ર સરકારે દેશના ગરીબોની કલ્યાણ માટે અનેક ઐતિહાસિક અને લોકલક્ષી યોજનાઓ અમલમાં મૂકી છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના દ્વારા 81 કરોડથી વધુ લોકોને દર મહિને મફત અનાજ મળતું રહ્યું છે, જેના…

· 2 min read

2 મોટા રેલવે પ્રોજેક્ટને કેબિનેટની મંજૂરી, 3 રાજ્યોના 7 શહેરોમાં વધશે કનેક્ટિવિટી, 28 લાખ લોકોને થશે ફાયદો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ (CCEA)એ રેલવે મંત્રાલયના બે મહત્ત્વના પ્રોજેક્ટને મંજૂરી મળી ગઈ છે.  કુલ 6,405 કરોડ રૂપિયાના ખર્ચે મંજૂર કરાયેલા આ પ્રોજેક્ટ્સ માત્ર રેલ્વે નેટવર્કનું વિસ્તરણ જ નહીં પરંતુ, સ્થાનિક લેવલે રોજગારી અને વ્યાપારની નવી…

· 2 min read

શક્તિસ્થાન માં મેલડી એકતાધામ ભિલાડમાં યોજાશે વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને શ્રીમદ્ ભાગવત

ગુજરાતની સરહદ પર શક્તિસ્થાન માં મેલડી એકતાધામ ભિલાડમાં વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને શ્રીમદ્ ભાગવત યોજાશે. સર્વ ભક્તજનોનાં પિતૃ મોક્ષાર્થે આવતાં સપ્તાહે આયોજન થયેલ છે. શિવકુંજ આશ્રમ જાળિયાનાં વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને આગામી સપ્તાહે મંગળવાર તા.૧૦થી સોમવાર તા.૧૭ દરમિયાન શ્રીમદ્ ભાગવત જ્ઞાનગંગા આયોજન…

· 1 min read

પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે મોહન ભાગવતે કહી આ મોટી વાત

શહેરમાં આયોજિત એક કાર્યક્રમમાં આરએસએસના વડા મોહન ભાગવતે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, શક્તિ હોય તો દુનિયા પ્રેમની ભાષા સાંભળે છે. તેમણે ભાષણમાં ભારતની પ્રાચીન સંસ્કૃતિ અને ત્યાગની પરંપરાની યાદ અપાવી હતી. તેમણે કહ્યું, ભારતના ઈતિહાસમાં ભગવાન શ્રીરામથી…

· 2 min read

અમદાવાદથી દીવ હવે કલાકમાં પહોંચી જવાશે, UDAN યોજના હેઠળ ખાસ ફ્લાઈટ સેવા શરૂ

ગુજરાતના મોટાભાગના લોકો ઉનાળામાં પ્રવાસન સ્થળ તરીકે પહેલી પસંદ દીવની કરે છે. એવામાં હવે અમદાવાદીઓ માટે ખુશીના સમાચાર છે. ઉડાન યોજના હેઠળ શુક્રવાર થી અમદાવાદથી દીવની સીધી ફ્લાઇટ શરૂ કરવામાં  છે. જેનું ભાડું 1499 રૂપિયાના ખાસ પ્રમોશનલ ભાડાની પણ ઓફર…

· 2 min read

અજય કુમાર બન્યા UPSCના નવા ચેરપર્સન, પ્રીતિ સુદનનું સ્થાન લેશે

પૂર્વ રક્ષા સચિવ અજયકુમારને મંગળવારે UPSC ના અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા. કેન્દ્રીય કાર્મિક મંત્રાલયના એક આદેશમાં આ માહિતી આપવામાં આવી છે. UPSC ના અધ્યક્ષની પોસ્ટ 29 એપ્રિલે પ્રીતિ સુદનનો કાર્યકાળ પૂરો થયા બાદ ખાલી થઈ ગઈ હતી. આદેશ અનુસાર, રાષ્ટ્રપતિ…

· 2 min read

વિરાટ-અનુષ્કાના સવાલો-પ્રેમાનંદ મહારાજે આપ્યા જવાબો, ત્રીજી વખત વૃંદાવન પહોંચ્યો કોહલી પરિવાર

ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધાના એક દિવસ પછી જ સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી તેની પત્ની અને અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે પ્રેમાનંદ મહારાજના આશ્રમ પહોંચ્યા. અહીં તેમણે પ્રેમાનંદ પાસેથી આશીર્વાદ લીધા. મેં તેમની સાથે લાંબા સમય સુધી વાત કરી અને તેમને ઘણા…

· 3 min read

ભારત-પાકિસ્તાન તણાવના લીધે બંધ કરાયેલા ગુજરાતના 7 સહિત 32 એરપોર્ટ ફરી શરૂ

પહલગામ હુમલા બાદ આતંકીઓ સામે ચાર દિવસ ચાલેલા ઓપરેશન સિંદૂરમાં ભારતીય સેનાએ પાકિસ્તાનના આતંકવાદી ઠેકાણાઓને ધ્વસ્ત કરી દીધા હતા. ભારત અને પાકિસ્તાન વચ્ચે તાજેતરમાં જ થયેલા સૈન્ય સંઘર્ષ બાદ જે એરપોર્ટ્સને હંગામી ધોરણે બંધ કરી દીધા હતા, તે હવે ફરીથી…

· 2 min read