Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026 Ahmedabad 27°C

newschannelinindia

3,893 stories

ચોગઠની ડુંગરમાળામાં થાપનાથ દાદા દ્વારા સ્થાપેલ થાપનાથ મહાદેવ

પ્રાકૃતિક વાતાવરણ વચ્ચે આવેલ તીર્થ સ્થાન છે થાપનાથ મહાદેવ. ચોગઠની ડુંગરમાળામાં થાપનાથ દાદા દ્વારા સ્થાપેલ થાપનાથ મહાદેવ ભાવિકોનું આસ્થા સ્થાન રહ્યું છે. ગોહિલવાડમાં નદી, પર્વત કે સમુદ્ર ... વગેરે ક્ષેત્રમાં ઐતિહાસિક શિવાલયો રહેલાં છે અને ભાવિક ભક્તો માટે દર્શનીય છે.…

· 2 min read

૧૫ ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વ ઉજવણી નિમિતે નડિયાદ ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઇ

૧૫ ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વ ઉજવણી નિમિતે નડિયાદ મહાનગરપાલિકા ખાતેથી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કક્ષાની આ તિરંગા યાત્રા નડિયાદ મહાનગરપાલિકા કચેરીથી સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ સ્થળ, દેસાઈ વગો થઈ ઈપ્કોવાલા હોલ સુધી યોજાઈ હતી. જેમાં, નડિયાદ ધારાસભ્ય…

· 3 min read

ગુજરાતમાં ધોરણ 3થી 8માં હવે ત્રિમાસિક કસોટી લેવાશે

ગુજરાત સરકારે પ્રાથમિક શિક્ષણની મૂલ્યાંકન પદ્ધતિમાં મોટા ફેરફારો કર્યા છે. ધોરણ 3થી 8માં અત્યાર સુધી અમલમાં રહેલી પખવાડીક (એકમ) કસોટી પદ્ધતિને સંપૂર્ણપણે રદ કરીને, તેના સ્થાને ત્રિમાસિક કસોટી પદ્ધતિ અમલમાં લાવવામાં આવી છે. આ બદલાવ ટાસ્ક ફોર્સ કમિટીની ભલામણોને આધારે…

· 2 min read

હિમાચલમાં મોસમનો કહેર: કુલ્લુ-શિમલામાં આભ ફાટ્યું, અનેક પુલ વહી ગયા, 325 માર્ગો અવરોધિત

પૂર્વોત્તર રાજ્યોમાં, ખાસ કરીને હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં, છેલ્લા કેટલાક વર્ષોથી ચોમાસા દરમિયાન વાદળ ફાટવાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. બુધવારે સાંજે હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં બે અલગ-અલગ સ્થળોએ અને શિમલાના રામપુર વિસ્તારમાં વાદળ ફાટવાની ઘટનાઓ બની, જેના…

· 3 min read

ગોહિલવાડનાં પીપરડી ગામમાં પ્રાકૃતિક વાતાવરણમાં દર્શનીય બેલનાથ મહાદેવ

વિધર્મી દ્વારા ખંડિત શિવલિંગ એક થયાનું ઐતિહાસિક સ્થાન એટલે ગોહિલવાડના પીપરડી ગામમાં પ્રાકૃતિક વાતાવરણમાં દર્શનીય બેલનાથ મહાદેવ સ્થાન છે. ગોહિલવાડમાં અંદરનાં ગામોમાં સીમાડામાં નાના મોટા ઘણાં ઐતિહાસિક ઘટનાઓ સાથેનાં આસ્થા સ્થાનો રહેલાં છે. પીપરડી ગામનાં સીમાડામાં પણ બેલનાથ મહાદેવ શિવલિંગ…

· 2 min read

રાજસ્થાનના દૌસામાં ગમખ્વાર અકસ્માત, અકસ્માતમાં 10ના મોત

રાજસ્થાનના દૌસા જિલ્લામાં બાપી નજીક મંગળવારે એક ભયાનક માર્ગ અકસ્માતમાં ખાટુશ્યામ મંદિરના દર્શન કરીને પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓને લઈ જતી પિકઅપ વાનની એક ટ્રેલર ટ્રક સાથે જોરદાર ટક્કર થતા 10 લોકોના મોત થયા છે, જેમાં 7 બાળકો અને 3 મહિલાઓનો…

· 2 min read

આજથી બદલાશે આ 5 મોટા નિયમ, જાણો તમારા ખિસ્સાને પર શું થશે અસર

ઓગસ્ટ 2025ની શરૂઆત સાથે દેશમાં અનેક મહત્વપૂર્ણ નાણાકીય નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે, જે સામાન્ય લોકોના દૈનિક જીવન અને ઘરેલુ બજેટ પર સીધી અસર કરશે. આ ફેરફારો ખાસ કરીને ક્રેડિટ કાર્ડ ધારકો, LPG વપરાશકર્તાઓ, UPI પેમેન્ટ ઉપભોક્તાઓ અને હવાઈ મુસાફરી…

· 3 min read

શેરબજારમાં ટ્રમ્પના ટેરિફ બોમ્બની ઈફેક્ટ, સેન્સેક્સ-નિફ્ટી કડાકા સાથે ખુલ્યાં

શેરબજારમાં આજે ભારે મંદી જોવા મળી છે, જેના પાછળ મુખ્યત્વે ડોનાલ્ડ ટ્રમ્પની તાજેતરની ભારતવિરોધી જાહેરાત જવાબદાર રહી છે. ટ્રમ્પે ગઈકાલે ભારત પર 25 ટકા ટેરિફ અને વધારાની પેનલ્ટી લાદવાના નિર્ણયની જાહેરાત કરી હતી, જેનાથી વૈશ્વિક અને સ્થાનિક રોકાણકારો વચ્ચે ભયનું…

· 3 min read

RSS પ્રમુખ મોહન ભાગવતની મુસ્લિમ ધર્મગુરુઓ સાથે બેઠક, ઈમામ ચીફ ઉમર અહેમદ પણ હાજર

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક મોહન ભાગવતે દિલ્હીના હરિયાણા ભવનમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજી જેમાં દેશભરના 70થી વધુ મુસ્લિમ ધર્મગુરુઓ, મૌલાનાઓ, બૌદ્ધિકો અને મુસ્લિમ સમાજના અગ્રણીઓએ હાજરી આપી. લગભગ ત્રણ કલાક ચાલેલી આ બેઠકમાં સામૂહિક સહઅસ્તિત્વ, ધર્મીય સંવાદ અને દેશના…

· 3 min read

MS યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં 100થી વધુ વિદ્યાર્થિનીઓને ફૂડ પોઇઝનિંગ, તંત્રમાં દોડધામ

એમએસ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી 100 ઉપરાંત વિધાર્થિનીઓને મંગળવારની રાત્રે ભોજન લીધા બાદ ફૂડ પોઈઝનિંગ થતા દોડધામ થઈ ગઈ હતી. મધરાતે પોલીસ જીપ, એમ્બ્યુલન્સ, ખાનગી વાહનો, રિક્ષાઓ એમ જે પણ વાહન મળ્યું તેના થકી 80 જેટલી વિધાર્થિનીઓને સયાજી હોસ્પિટલમાં લઈ…

· 2 min read