કપડવંજમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન
કપડવંજ તાલુકામાં મેઘરાજાનું આજે ધમાકેદાર આગમન શરૂ થયું હતું. લાંબા સમયના વિરામ બાદ વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી છવાઈ ગઈ હતી.જ્યારે વાતાવરણમાં ઠંડક પ્રસરતાં લોકોને બફારા અને ગરમીથી રાહત મળી હતી. ઘણા સમયથી કપડવંજ પંથકમાં વરસાદ વરસ્યો ન હતો.આજે બપોરે 12:00…










